gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૧૧૦૦ કરોડના ડ્રગ્ઝ કૌભાંડમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 1100 crore dr…

G METRO NEWS by G METRO NEWS
January 7, 2026
in GUJARAT
0 0
0
૧૧૦૦ કરોડના ડ્રગ્ઝ કૌભાંડમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 1100 crore dr…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : ૧૧.૨૫ અબજ રૃપિયાનું ૨૨૫ કિલો મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરવાના
ચકચારી કેસમાં સંડોવાયેલા આરોપીએ દિકરીની સગાઇ બાદ કેટરિંગનું બીલ ચૂકવવાનું બાકી
હોઇ ૩૦ દિવસના જામીન માગતા અદાલતે આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી.

કેસની વિગત એવી છે કે, એટીએસની ટીમે બાતમીના આધારે તા.૧૬ ઓગસ્ટ ૨૦૨૨ના
રોજ સાવલી તાલુકાના મોક્સી ગામ સ્થિત નેક્ટરકેમ કંપનીમાં રેડ પાડી ૨૨૫ કીલો
મેફેડ્રોનનો જપ્ત કરી મહેશ ઉર્ફે મહેશ ધોરાજી ગોપાલભાઈ વૈષ્ણવ સહિતના બે આરોપીની
સ્થળ પરથી જ ધરપકડ કરી હતી. ધરપકડ બાદ હાલ જેલમાં રહેલા આરોપી મહેશ વૈષ્ણવે ૩૦
દિવસના વચગાળા જામીન માગ્યા હતા અને રજૂઆત કરી હતી કે
, તેમની
દિકરીની સગાઇ સુરત ખાતે યોજાઈ હતી
, જેમાં કેટરિંગના બાકી
નીકળતા રૃ. ૧.૨૫ લાખની ચુકવણી કરવા માટે નાણાકીય વ્યવસ્થા કરવાની છે.

જમીન અરજીની સુનાવણીમાં મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઇએ રજૂઆત
કરી હતી કે
,
આરોપી સામે ગંભીર ગુનો છે. જો તેને મુક્ત કરવામાં આવે તો તે
સાક્ષીઓને ધમકાવી પુરાવા સાથે ચેડા કરશે અથવા તો નાસી જાય તેવી પૂરેપૂરી શક્યતા
છે.આથક વ્યવસ્થાનું કારણ જામીન માટે વાજબી નથી. ન્યાયાધીશે જામીન અરજી નામંજૂર
કરતા ચુકાદામાં નોંધ્યું હતું કે
, અગાઉ હાઈકોર્ટ દ્વારા સગાઈ
અને નાણાકીય વ્યવસ્થા માટે જામીન અપાયા હોવા છતાં ફરીથી એ જ કારણસર જામીન મંજૂર
કરી શકાય નહીં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સચિવાલયના વહીવટી માળખામાં મોટો ફેરફાર, 80થી વધુ અધિકારીઓની બદલી અને બઢતી, જુઓ યાદી | gujarat sachiva…
GUJARAT

May 19, 2026
જિલ્લા બહાર પ્રવાસ પર પ્રતિબંધ, વધારાના વાહનો જમા…,ઈંધણ બચાવવા ગુજરાત સરકારે કચેરીઓને આપ્યા 11 કડક…

હવે ધો.10 અને ધો.12ની માર્કશીટમાં ચેડાં કરવી અશક્ય, હાઈટેક સુરક્ષિત કરાઈ

Next Post
શહેરમાં ઘરફોડ ચોરીઓ કરતી દાહોદની ગેંગના ત્રણ ઝડપાયા | Three members of Dahod gang involved in house …

શહેરમાં ઘરફોડ ચોરીઓ કરતી દાહોદની ગેંગના ત્રણ ઝડપાયા | Three members of Dahod gang involved in house ...

ફતેગંજમાં બાઇક ચાલકને ટક્કર મારી કારચાલક ફરાર | Car driver flees after hitting biker in Fatehganj

જેલમાં સજા ભોગવવા એક દિવસ પહેલા જ આવેલા કેદીનું મોત | Prisoner dies after arriving in jail a day bef…

જેલમાં સજા ભોગવવા એક દિવસ પહેલા જ આવેલા કેદીનું મોત | Prisoner dies after arriving in jail a day bef...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Travel Insider: Bengawan Solo Travel Mart Returns For Ninth Time

1 year ago
મોરબીના આમરણ ગામે સવા લાખ લાડુની આહુતિ સાથે શ્રી ગણેશ મહાયજ્ઞા | Shri Ganesh Mahayagna with offering…

7 months ago
ચૂંટાયેલી સરકારોને રાજ્યપાલની મરજી મુજબ ચાલવા દેવાય : સુપ્રીમનો સવાલ | Elected governments should be…

9 months ago
વિવાદાસ્પદ પત્રકાર દિર્ઘાયુ વ્યાસ વિરૂદ્ધ વધુ એક ગુનો નોંધાયો | ahmedabad police reported one more F…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News