gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૧૫ હજાર કરોડના બજેટમાંથી નિકોલ માટે કેટલા વાપર્યા? નિકોલમાં ધારાસભ્ય, કોર્પોરેટરને લોકોએ સ્થળ છોડી જ…

G METRO NEWS by G METRO NEWS
August 12, 2025
in GUJARAT
0 0
0
૧૫ હજાર કરોડના બજેટમાંથી નિકોલ માટે કેટલા વાપર્યા? નિકોલમાં ધારાસભ્ય, કોર્પોરેટરને લોકોએ સ્થળ છોડી જ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,સોમવાર,11
ઓગસ્ટ, 2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી આડે હવે છ
મહીનાનો સમય બાકી છે.આ અગાઉ સ્થાનિક ધારાસભ્યો અને કોર્પોરેટરોને લોકોના રોષનો ભોગ
બનવુ પડી રહયુ છે.અસારવામાં ધારાસભ્ય દર્શના બહેન વાઘેલા પછી નિકોલમાં દસ્ક્રોઈના
ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ અને કોર્પોરેટર બળદેવ પટેલ લોકોના રોષનો ભોગ બન્યા
હતા. પાણી
,ગટર
સહીતના પ્રશ્નો નહીં ઉકેલાતા રહીશોએ ધારાસભ્ય અને કોર્પોરેટરને સ્થળ છોડી જવાની
ફરજ પાડી હતી.કોર્પોરેશનના રુપિયા ૧૫ હજારના બજેટમાંથી નિકોલ માટે કેટલા રૃપિયા
વાપર્યા તેવા રહીશોના સવાલના જવાબમાં કોર્પોરેટર બળદેવ પટેલે રુપિયા આઠ કરોડના
ખર્ચે લેબોરેટરી બનાવી હોવાનો બફાટ કર્યો હતો.હકીકતમા નિકોલમાં આઠ કરોડના ખર્ચે
લાયબ્રેરી બની રહી છે.કોર્પોરેટર ફોન નહીં ઉપાડતા હોવાને લઈને પણ લોકોએ આક્રોશ
વ્યકત કર્યો હતો.

નિકોલના પ્રશ્નો નહીં ઉકેલાતા સ્થાનિક રહીશોએ જ વિડિયો
તૈયાર કરી સોશિયલ મિડીયામા વાઈરલ કર્યો હતો.દર રવિવારે ધારાસભ્ય અને કોર્પોરેટરોએ
હોદ્દેદારો સાથે મત વિસ્તારમા રાઉન્ડ લેવાની પાર્ટી હાઈકમાન્ડ તરફથી સુચના અપાઈ
છે.રવિવારે સવારે નિકોલ વિસ્તારમાં આવેલા અમરજવાન સર્કલ પાસેથી ધારાસભ્ય અને કોર્પોરેટરે
રાઉન્ડ લેવાની શરુઆત કરી હતી.ફલેટના રહીશોએ કોર્પોરેટર ફોન નહીં ઉપાડતા હોવા અંગે
આક્રોશ વ્યકત કરતા ધારાસભ્ય અને કોર્પોરેટર બંને ઉગ્ર થઈ ગયા હતા.લોકોની સમસ્યા
સાંભળીને શાંત કરવાના બદલે કોર્પોરેટર બળદેવ પટેલ લાઈબ્રેરી
, અર્બન હેલ્થ
સેન્ટર અને પાર્ટી પ્લોટ બનાવ્યા હોવાની દલીલ કરતા હતા એ જોઈ ધારાસભ્યે પણ
કોર્પોરેટરને ત્યાંથી જતા રહેવા કહેવુ પડયુ હતુ.ધારાસભ્યે લોકોને તેમની રજુઆત કરવા
કહેતા લોકોએ કહયુ
, એક
વર્ષથી લોકો હેરાન થાય છે. કોર્પોરેટર બળદેવ પટેલ અમારા ફોન ઉપાડતા નથી.ફોન તો
ઉપાડવા જોઈએને
? કોર્પોરેશનના
રુપિયા પંદર હજાર કરોડના વાર્ષિક બજેટમાંથી નિકોલ માટે કેટલા રુપિયા વાપર્યા એમ
પુછીએ છીએ તો કહે છે કે
, આર.ટી.આઈ.કરો.તો
પછી તમને ચૂંટીને શા માટે લાવ્યા છીએ
?

તમે અહીં જવાબ આપવા આવ્યા છો,સવાલ કરવા નહીં,લોકોનો
આક્રોશ

પોતે શું વિકાસ કર્યો છે એ બતાવવા ધારાસભ્યે લોકોને કહયુ, નિકોલ સૌથી મોટો
વોર્ડ છે.સૌથી વધુ કામ નિકોલમાં થયા છે.જયારે સ્થાનિક રહીશો કહયુ
, કામ થયા જ
નથી.તરત જ ધારાસભ્યે ચાલતી પકડી હતી.નિકોલમાં સ્મશાન કયાં આવ્યુ એવો પ્રશ્ન કરતા
કોર્પોરેટર બળદેવ પટેલ  ઉગ્ર થઈ ગયા
હતા.ધારાસભ્ય તેમનો હાથ ખેંચી ત્યાંથી લઈ ગયા હતા.ચલ તને બતાવુ એમ કહી ધારાસભ્યે
સ્થાનિક નાગરિકનો હાથ પકડી લેતા લોકોએ કહયુ
,તમે અહીં
જવાબ આપવા આવ્યા છો.સવાલ કરવા નહીં.

રોડ,ગટર,પાણીની ફરિયાદોને
લઈ એકપણ શબ્દ ના બોલ્યા

નિકોલમાં વિકાસ કર્યો હોવાનુ રહીશોને બતાવવા પહોંચેલા
ધારાસભ્ય અને કોર્પોરેટર નિકોલમાં ખરાબ રસ્તા
, ઉભરાતી ગટરો અને પાણીની ફરિયાદોને લઈ એકપણ શબ્દ બોલ્યા
નહોતા.આગળ આવેલા એક ફલેટમાં પણ વધુ લોકોને મળવાને બદલે ફોટા પડાવી ચાલતી પકડી હતી.

ત્રણ મહીનામાં ધારાસભ્ય,કોર્પોરેટરને લોકોએ બીજી વખત ઘેરી લીધા

નિકોલ વોર્ડમાં આવેલ મધુમાલતી આવાસ યોજનાના આવાસોમાં વરસાદી
પાણીનો દિવસો સુધી નિકાલ થયો નહોતો. મે મહીનામા પડેલા ભારે વરસાદ પછી ધારાસભ્ય
,કોર્પોરેટર
ઉપરાંત પાણી સમિતિના ચેરમેન મધુમાલતી આવાસ યોજનના રહીશોની પરિસ્થિતિ જોવા પહોંચ્યા
હતા. એ સમયે પણ મધુમાલતી આવાસના રહીશોએ આ ત્રણેને સ્થળ ઉપરથી ચાલતી પકડવાની ફરજ
પાડી હતી.

અવારનવાર વિવાદમા આવતા કોર્પોરેટર

નિકોલના કોર્પોરેટર બળદેવ પટેલ અવારનવાર વિવાદમા આવી રહયા
છે.મધુમાલતી આવાસ યોજનાના આવાસોમાં વરસાદી પાણી ભરાયા પછી સ્થાનિક મહીલાઓએ પાણી
નહીં મળતા તેમના નિવાસ સ્થાને હલ્લાબોલ કરવુ પડયુ હતુ. આ ઉપરાંત વોર્ડના રહીશોએ
કોર્પોરેટરને ફોન કરતા તેમણે કહયુ હતુ કે
,
કામ વરસાદ પછી જ થશે તમારે મકાન જોઈને લેવુ જોઈતુ હતુ ને.આ સંવાદને લગતો ઓડીયો
વાઈરલ થયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ એરપોર્ટ રોડ પર બિયર પીને જાહેરમાં રીલ બનાવી, VIDEO વાઈરલ થતાં પોલીસે યુવકને ઝડપ્યો | Ahmedab…
GUJARAT

અમદાવાદ એરપોર્ટ રોડ પર બિયર પીને જાહેરમાં રીલ બનાવી, VIDEO વાઈરલ થતાં પોલીસે યુવકને ઝડપ્યો | Ahmedab…

May 24, 2026
જુના બંદર રોડ પરથી વિદેશી દારૃ, બિયર ભરેલી કાર સાથે 3 શખ્સ ગિરફ્તાર | 3 people arrested with car loa…
GUJARAT

જુના બંદર રોડ પરથી વિદેશી દારૃ, બિયર ભરેલી કાર સાથે 3 શખ્સ ગિરફ્તાર | 3 people arrested with car loa…

May 24, 2026
બોટાદમાં માતા – પુત્ર પર પિતા – પુત્રએ છરી બતાવી હુમલો કર્યો | Father and son attacked mother and so…
GUJARAT

બોટાદમાં માતા – પુત્ર પર પિતા – પુત્રએ છરી બતાવી હુમલો કર્યો | Father and son attacked mother and so…

May 24, 2026
Next Post
SC/STમાં પણ આવકના આધારે અનામત? અરજી પર સુનાવણી કરશે સુપ્રીમ કોર્ટ | Supreme Court to Hear PIL on Inc…

SC/STમાં પણ આવકના આધારે અનામત? અરજી પર સુનાવણી કરશે સુપ્રીમ કોર્ટ | Supreme Court to Hear PIL on Inc...

મહીસાગર નદીમાં ડૂબી જવાથી યુવકનું મોત | dies after drowning in Mahisagar river near Vasad

મહીસાગર નદીમાં ડૂબી જવાથી યુવકનું મોત | dies after drowning in Mahisagar river near Vasad

મિનિ વેકેશન માટે દ્વારકા, સોમનાથ અને આબુ પહેલી પસંદ: ટ્રેનોમાં 150નું વેઈટિંગ, એરફેર આસમાને | Mini V…

મિનિ વેકેશન માટે દ્વારકા, સોમનાથ અને આબુ પહેલી પસંદ: ટ્રેનોમાં 150નું વેઈટિંગ, એરફેર આસમાને | Mini V...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

RTO ચલણની APK ફાઇલ ખોલતા જ રૂા. 11 લાખ ગુમાવ્યા | Rs 11 lakh lost after opening RTO challan APK file

RTO ચલણની APK ફાઇલ ખોલતા જ રૂા. 11 લાખ ગુમાવ્યા | Rs 11 lakh lost after opening RTO challan APK file

3 months ago
બોટાદની જનતા જોગ: બોટાદ જિલ્લામાં પેટ્રોલ-ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ

બોટાદની જનતા જોગ: બોટાદ જિલ્લામાં પેટ્રોલ-ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ

2 months ago
દિલ્હી હાઈકોર્ટનો મંદિરો પર બુલડોઝર ફેરવવા સામે સ્ટેનો ઈનકાર, કહ્યું – સુપ્રીમ કોર્ટ જાઓ | delhi hig…

દિલ્હી હાઈકોર્ટનો મંદિરો પર બુલડોઝર ફેરવવા સામે સ્ટેનો ઈનકાર, કહ્યું – સુપ્રીમ કોર્ટ જાઓ | delhi hig…

1 year ago
ભારતમાં લોકશાહી પર હુમલો ઇડી-સીબીઆઈ સરકારનું શસ્ત્ર | ED CBI is the weapon of the government in atta…

ભારતમાં લોકશાહી પર હુમલો ઇડી-સીબીઆઈ સરકારનું શસ્ત્ર | ED CBI is the weapon of the government in atta…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News