gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

૧૬ માર્ચે રાજ્યસભાની ૩૭ બેઠકોની ચૂંટણી ઃ ભાજપની બેઠકો વધવાની શક્યતા | rajya sabha election on 16 mar…

G METRO NEWS by G METRO NEWS
February 19, 2026
in INDIA
0 0
0
૧૬ માર્ચે રાજ્યસભાની ૩૭ બેઠકોની ચૂંટણી ઃ ભાજપની બેઠકો વધવાની શક્યતા | rajya sabha election on 16 mar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 (પીટીઆઇ)    નવી
દિલ્હી
, તા. ૧૮

૨ અને ૯ એપ્રિલે રાજ્યસભાની ૩૭ બેઠકો ખાલી પડી રહી છે. આ ૩૭
બેઠકો માટે ૧૬ માર્ચે ચૂંટણી યોજાશે. આ માટે ૨૬ ફેબુ્રઆરીએ નોટિફિકેશન જારી
કરવામાં આવશે અને તે દિવસથી જ ચૂંટણીની પ્રક્રિયા શરૃ થઇ જશે.

દસ રાજ્યોમાં કુલ ૩૭ બેઠકો માટે મતદાન થશે. આ દસ રાજ્યોમાં
મહારાષ્ટ્ર(૭ બેઠકો)
, ઓડિશા (૪
બેઠકો)
, તેલંગણા
(૨ બેઠકો)
, તમિલનાડુ
(૬ બેઠકો)
, છત્તીસગઢ
(૨ બેઠકો)
, પશ્ચિમ
બંગાળ (૫ બેઠકો)
, આસામ (૩
બેઠકો)
, હરિયાણા
(૨ બેઠકો)
, હિમાચલ
પ્રદેશ (૧ બેઠક) અને બિહાર (૫ બેઠકો)નો સમાવેશ થાય છે.

ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૫ માર્ચ છે. ૬ માર્ચે ફોર્મની
સમીક્ષા કરવામાં આવશે. ઉમેદવારો ૯ માર્ચ સુધી પોતાનું ફોર્મ પરત લઇ શકે છે. મતદાન
૧૬ માર્ચે થશે અને તે જ દિવસે સાંજે પાંચ વાગ્યાથી મત ગણતરી શરૃ થઇ જશે.

ચૂંટણી પંચનાં જણાવ્યા મુજબ ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા ૨૦
માર્ચ સુધી પૂર્ણ કરી લેવામાં આવશે. ચૂંટણી પંચે આ ચૂંટણી માટે કેટલાક ખાસ નિર્દેશ
જારી કર્યા છે. ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે બેલેટ પેપર પર પોતાની પસંદ બતાવવા
માટે ફક્ત ઇન્ટીગ્રેટેડ વોયલેટ કલરની સ્કેચ પેનનો જ ઉપયોગ કરી શકાશે.

ઉલ્લેખનીય છે કે દેશમાં રાજ્યસભા સભ્યોની કુલ સંખ્યા ૨૪૫
છે. તેમાં ૨૩૩ સાંસદોની પસંદગી ચૂંટણી દ્વારા કરવામાં આવે છે. જ્યારે ૧૨ સભ્યોની
પસંદગી રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે.

રાજ્યસભાની ચૂંટણી અન્ય ચૂંટણીથી અલગ હોય છે. તેમાં પ્રજા
ડાયરેક્ટ મતદાન કરી શકતી નથી. પ્રજા દ્વારા ચૂંટાયેલા જનપ્રતિનિધિ રાજ્યસભા
સભ્યોની પસંદગી કરે છે.

આ ચૂંટણીમાં ઇવીએમનો ઉપયોગ કરવામાં આવતો નથી. રાજ્યસભા
ચૂંટણીમાં જીત માટે જરૃરી મતોની સંખ્યા અગાઉથી નક્કી કરવામાં આવે છે. આ સંખ્યા કુલ
ધારાસભ્યોની સંખ્યા અને ઉપલબ્ધ રાજ્યસભા બેઠકોને આધારે નક્કી કરવામાં આવે છે.
તેમાં ધારાસભ્યના વોટનું મૂલ્ય ૧૦૦ માનવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર, ઓડિશા,
બિહાર, છત્તીસગઢ, હરિયાણા અને
આસામમાં ભાજપની કે તેના ગઠબંધનની સરકાર છે. જેના કારણે રાજ્યસભામાં ભાજપની બેઠકો
વધવાની શક્યતા છે.

રાજ્યસભાનાં જે અગ્રણી સાંસદોની ટર્મ પૂર્ણ થઇ રહી છે તેમાં
શરદ પવાર (એનસીપી-એસપી)
, અભિષેક
સિંઘવી (કોંગ્રેસ)
, સાકેત
ગોખલે (તૃણમુલ)
, રામદાસ
અથવાલે (આરપીઆઇ-એ)
, એમ
થંબિદુરાઇ (એઆઇએડીએમકે)
, તિરુચિ
સિવા (ડીએમકે)નો સમાવેશ થાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુરુગ્રામમાં નોકરી શોધતી મહિલાને જાળમાં ફસાવી સામૂહિક દુષ્કર્મ, પોલીસવાળો જ મુખ્ય આરોપી | Delhi Woma…
INDIA

ગુરુગ્રામમાં નોકરી શોધતી મહિલાને જાળમાં ફસાવી સામૂહિક દુષ્કર્મ, પોલીસવાળો જ મુખ્ય આરોપી | Delhi Woma…

February 19, 2026
મથુરામાં ભીષણ અકસ્માત, કાર નહેરમાં ખાબકતાં લગ્નમાંથી પાછા આવતાં 4 મિત્રોના કરુણ મોત | Mathura Accide…
INDIA

મથુરામાં ભીષણ અકસ્માત, કાર નહેરમાં ખાબકતાં લગ્નમાંથી પાછા આવતાં 4 મિત્રોના કરુણ મોત | Mathura Accide…

February 19, 2026
મહારાષ્ટ્રના ભિવંડી-નિઝામપુરમાં ભાજપને મોટો ઝટકો, 9 કાઉન્સિલરોએ કર્યો ખેલ, કોંગ્રેસના બનશે મેયર! | b…
INDIA

મહારાષ્ટ્રના ભિવંડી-નિઝામપુરમાં ભાજપને મોટો ઝટકો, 9 કાઉન્સિલરોએ કર્યો ખેલ, કોંગ્રેસના બનશે મેયર! | b…

February 19, 2026
Next Post
લીંબડી શહેરની એન.એમ.હાઇસ્કૂલ અને એચ.કે.કુમાર શાળા પાસે કચરના ઢગલા | Piles of garbage near N M High S…

લીંબડી શહેરની એન.એમ.હાઇસ્કૂલ અને એચ.કે.કુમાર શાળા પાસે કચરના ઢગલા | Piles of garbage near N M High S...

સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગે એક વર્ષમાં રૂ. 15.40 કરોડનો દંડ વસૂલ્યા | Surendranagar Mines and Miner…

સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગે એક વર્ષમાં રૂ. 15.40 કરોડનો દંડ વસૂલ્યા | Surendranagar Mines and Miner...

વિરમગામ હાંસલપુર સર્કલ નજીક રૂ. 52 લાખનો દારૂ ઝડપાયો, ટ્રક ચાલક ઝબ્બે | Liquor worth Rs 52 lakh seiz…

વિરમગામ હાંસલપુર સર્કલ નજીક રૂ. 52 લાખનો દારૂ ઝડપાયો, ટ્રક ચાલક ઝબ્બે | Liquor worth Rs 52 lakh seiz...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવાગામ નજીક કાર પલટી ખાઈ જતા યુવાનનું મોત, 3 ને ઇજા | Youth dies 3 injured after car overturns near …

નવાગામ નજીક કાર પલટી ખાઈ જતા યુવાનનું મોત, 3 ને ઇજા | Youth dies 3 injured after car overturns near …

5 months ago
હરણી ગોલ્ડન બ્રિજ પાસે હીટ એન્ડ રન, બાઈક ચાલકને અડફેટમાં લઈ ડમ્પર ચાલક ફરાર | Hit and run near Harni…

હરણી ગોલ્ડન બ્રિજ પાસે હીટ એન્ડ રન, બાઈક ચાલકને અડફેટમાં લઈ ડમ્પર ચાલક ફરાર | Hit and run near Harni…

2 months ago
નીતિશ કુમાર કાલે CM પદેથી આપશે રાજીનામું, રાજ્યપાલ સાથે મુલાકાત કરીને સોંપશે સમર્થન પત્ર | nitish ku…

નીતિશ કુમાર કાલે CM પદેથી આપશે રાજીનામું, રાજ્યપાલ સાથે મુલાકાત કરીને સોંપશે સમર્થન પત્ર | nitish ku…

3 months ago
ટ્રમ્પના ટેરિફ વચ્ચે ભારતનું અર્થતંત્ર મજબૂત, પહેલા ત્રિમાસિકમાં GDP ગ્રોથ 7.8 ટકા | India’s Economy…

ટ્રમ્પના ટેરિફ વચ્ચે ભારતનું અર્થતંત્ર મજબૂત, પહેલા ત્રિમાસિકમાં GDP ગ્રોથ 7.8 ટકા | India’s Economy…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News