gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૧૭ વર્ષની કિશોરીને ગર્ભવતી બનાવનાર વિધર્મી સામે ફરિયાદ | Complaint filed against heretic who impregn…

G METRO NEWS by G METRO NEWS
September 27, 2025
in GUJARAT
0 0
0
૧૭ વર્ષની કિશોરીને ગર્ભવતી બનાવનાર વિધર્મી સામે ફરિયાદ | Complaint filed against heretic who impregn…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,૧૭ વર્ષની કિશોરીને લગ્નની લાલચ આપી ગર્ભવતી બનાવી દેનાર વિધર્મીની સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે.

૧૭ વર્ષની કિશોરીને લગ્નની લાલચ આપી આરોપી આમીર ઇકબાલભાઇ વ્હોરા (રહે. સફેદ વુડાના મકાનમાં, ખોડિયાર નગર, મૂળ રહે. સીંગલાવ ગામ, તા.બોરસદ, જિ.આણંદ) ભગાડી ગયો હતો. છેલ્લા છ મહિનાથી તેઓ સાથે જ રહેતા હતા. દરમિયાન કિશોરીને  પેટમાં દુખાવો થતા તેની માતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ ગઇ  હતી. ડોક્ટરે ચેક અપ કરીને કિશોરીને ૧૪ અઠવાડિયાનો ગર્ભ હોવાનું કહ્યું હતું. ડોક્ટરે કિશોરીનો જન્મનો દાખલો માંગતા જાણ થઇ હતી કે, કિશોરીની ઉંમર ૧૮ વર્ષથી ઓછી  હોવાનું જણાઇ આવ્યું હતું. જેથી,ડોક્ટરે પોલીસને જાણ કરી હતી. બાપોદ પોલીસે આ અંગે કિશોરીની માતાની ફરિયાદના આધારે આમીર સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દુધાણી ગેંગ સામે ચાર્જશીટ દાખલ કરવા અદાલતે ૧ જુન સુધીનો સમય મંજૂર કર્યો | Court grants time till Jun…
GUJARAT

April 5, 2026
કારની ચાવી અંદર રહી જતા અઢી વર્ષનો બાળક ફસાયો | Two and a half year old child trapped after leaving …

દોઢ કરોડમાં પ્લોટનો સોદો નક્કી કરી ૧.૧૬ લાખ પડાવી લીધા | Plot deal finalized for Rs 1 5 crore 1 16 l…

Next Post
સ્વચ્છ શહેરી જોડી અંતગર્ત વડોદરા કોર્પો. સાથે જોડાયેલા શહેરો વચ્ચે એમઓયુ કરાયા | MoU signed between …

સ્વચ્છ શહેરી જોડી અંતગર્ત વડોદરા કોર્પો. સાથે જોડાયેલા શહેરો વચ્ચે એમઓયુ કરાયા | MoU signed between ...

અંકોડિયા કેનાલરોડ પર લૂંટની ઘટનાના બે દિવસ બાદ ફરિયાદ | FIR for robbery after two days

કાર વેચાણના પૈસા લઇ ભાગતો આરોપી અમીરગઢ બોર્ડરથી પકડાયો | Accused fleeing with car sale money caught …

કાર વેચાણના પૈસા લઇ ભાગતો આરોપી અમીરગઢ બોર્ડરથી પકડાયો | Accused fleeing with car sale money caught ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO | છોટાઉદેપુર: હાંદોદ-ડભોઇ રોડની કામગીરીમાં વેઠ ઉતારાઈ, ‘પોદળો પડે તો માટી ઉખડે’ જેવો ઘાટ! | Ha…

3 months ago
જામનગરમાં લીમડાલેનમાં આવેલી એસવીએમ શાળાની ફી વધારાના મુદ્દે એનએસયુઆઈની જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત…

2 days ago
વડોદરાના તરસાલીમાં MGVCLની જીપ બેકાબૂ થઈને મકાનમાં ઘૂસી ગઈ, સદનસીબે કોઈ જાનહાનિ નહીં | MGVCL jeep go…

1 month ago
ક્રિપ્ટોમાં અફરાતફરીઃ બિટકોઈન 88520 ડોલર, સાત મહિનાના તળિયે | Crypto turmoil: Bitcoin hits seven mon…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News