gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કાર વેચાણના પૈસા લઇ ભાગતો આરોપી અમીરગઢ બોર્ડરથી પકડાયો | Accused fleeing with car sale money caught …

G METRO NEWS by G METRO NEWS
September 27, 2025
in GUJARAT
0 0
0
કાર વેચાણના પૈસા લઇ ભાગતો આરોપી અમીરગઢ બોર્ડરથી પકડાયો | Accused fleeing with car sale money caught …
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,હરિયાણાના બે ગઠિયા દ્વારા કારનો સોદો કરી ૧.૨૮ લાખ પડાવી લઇ કાર લઇને ભાગવાની કોશિશ કરી હતી. પાલનપુર તાલુકા પોલીસે અમીરગઢ બોર્ડર પાસેથી એક આરોપીને કાર સાથે ઝડપી પાડયો હતો.

મકરપુરા રોડ ડેરી ત્રણ રસ્તા પાસે સૌજન્ય સોસાયટીની પાછળ ગાયકવાડની ચાલીમાં રહેતા  ગૌરવસિંહ ખુમાનસિંહ પરમારે મકરપુરા પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, વિકાસકુમાર સુરેન્દ્રસિંગ આહિર (રહે. ભુસનકલા,તા. નારનોલ, જિ. મહેન્દ્રગઢ,હરિયાણા) સાથે ત્રણ વર્ષ પહેલા સંપર્ક થતા તેણે મને કહ્યું હતું કે, હું ગાડી લે – વેચનો ધંધો  કરૃં છું.  ઓગસ્ટ – ૨૦૨૫ માં વિકાસ આહિરે મને જણાવ્યું હતું કે, એક કાર લઇને અમે વડોદરા આવીએ છે. તમારે ગાડી જોવી હોય તો આવજો.  વિકાસ આહિર અને  પ્રદિપ આહીર ગાડી લઇને કલોલ આવ્યા હતા. મેં કલોલ જઇને ગાડી જોયા પછી ૧.૫૧ લાખ કિંમત નક્કી કરવામાં આવી હતી. મેંે ગાડી પેટે  ૧.૨૮ લાખ આપી દીધા હતા. રૃપિયા લઇને વિકાસ આહિર જતો રહ્યો હતો અને તેનો મોબાઇલ પણ બંધ કરી દીધો હતો. ત્યારબાદ  પ્રદિપ મને વિકાસને મળવાનું કહી ગાંધીનગર,મહેસાણા અને પાલનપુર લઇ ગયો હતો. પાલનપુર હાઇવે  પહોંચ્યા પછી પ્રદિપે એક  હોટલ પર ગાડી ઉભી રાખી  હતી અને ચા પીધા પછી તે ગાડી લઇને ભાગ્યો  હતો. મેંં પોલીસને કોલ કરી ગાડીની વિગતો આપતા પોલીસે પ્રદિપને અમીરગઢ બોર્ડર પરથી ઝડપી પાડયો હતો. કાર સાથે પ્રદિપને પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન લઇ આવ્યા હતા. પોલીસે વડોદરામાં ફરિયાદ કરવાનું કહેતા હું ફરિયાદ કરવા આવ્યો છું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
વડોદરા સહિત રાજ્યમાં ૨૫ જેટલા રેસ્ટોરાંમાં જીએસટીની તપાસ ૪.૮૮ કરોડની કરચોરી પકડાઈ | GST investigatio…

વડોદરા સહિત રાજ્યમાં ૨૫ જેટલા રેસ્ટોરાંમાં જીએસટીની તપાસ ૪.૮૮ કરોડની કરચોરી પકડાઈ | GST investigatio...

તમિલનાડુમાં અભિનેતા વિજયની રેલીમાં ધક્કામુક્કી, 31નાં મોત

સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ ચૂટણી પંચ સામે બે લાખનો દંડ ફટકાર્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ફ્રોડ થશે તેવી બીકથી લોકો માહિતી આપતા ડરે છે, કૂતરાથી બચવા લાકડી રાખવી પડે છે | challenges faced by …

2 months ago
માત્ર પાંચ મહીનાની અંદર અમદાવાદના ૬૦ ટકા કરદાતાઓએ ઓનલાઈન પ્રોપર્ટી ટેકસ ભરી દીધો | Within just five …

11 months ago
બોર્ડર પર ફરજ બજાવતા જવાનો માટે ભારતમાં પહેલી વખત શરૂ કરાઈ ઐતિહાસિક યોજના | NALSA Veer Parivar Sahay…

1 year ago
‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News