gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

૧૯૫૭માં ડાબેરી શાસનની કેરલથી શરુઆત અને કેરલથી અંત, ચૂંટણી પરિણામોએ દેશની રાજકીય ભૂગોળ બદલી | In 1957…

G METRO NEWS by G METRO NEWS
May 4, 2026
in INDIA
0 0
0
૧૯૫૭માં ડાબેરી શાસનની કેરલથી શરુઆત અને કેરલથી અંત, ચૂંટણી પરિણામોએ દેશની રાજકીય ભૂગોળ બદલી | In 1957…
0
VIEWS
Share on FacebookShare on Twitter

નવી દિલ્હી,4 મે,2026,સોમવાર 

પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરલ અને પોડ્ડીચેરીના ચૂંટણી પરિણામોએ ભારતની રાજકીય ભૂગોળને બદલી નાખી છે. પશ્ચિમ બંગાળમાં છેલ્લા ૧૫ વર્ષથી શાસન કરતા મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસનો ઘોર પરાજય થયો છે અને ભાજપે ૨૯૨માંથી ૨૦૫ જેટલી બેઠકો મેળવીને ઇતિહાસ રચ્યો છે. એક સમયે શુન્ય વોટ શેર ધરાવતી ભગવી પાર્ટીએ આઝાદીના ઇતિહાસમાં પ્રથમ વાર પશ્ચિમ બંગાળમાં સરકાર રચશે. બીજુ એક આશ્ચર્યજનક પરિણામ તામિલનાડુની વિધાનસભા ચૂંટણીમાં ટીવીકે નામની એક નવી જ રચાયેલી રાજકીય પાર્ટી તમિલ ફિલ્મ સ્ટાર થાલાપથી વિજયના નેતૃત્વમાં ડીએમકે અને એઆઇડીએમકે જેવી પરંપરાગત રાજકીય પક્ષોને સત્તાથી વંચિત કરી દીધા છે.

ટીવીકેને બહુમતિ કરતા થોડી ઓછી બેઠકો મળી રહી છે તેમ છતાં સૌથી મોટા પક્ષ તરીકે સરકાર રચવાનો દાવો કરશે. આસામમાં ૧૦૦ કરતા વધારે બેઠકો મેળવીને વિધાનસભામાં સતત ૩ વાર જીત મેળવી છે. સૌથી મોટો ઇતિહાસ તો કેરલમ રાજયમાં ડાબેરી પક્ષોની હાર થતા રચાયો છે. કોંગ્રેસ સમર્થિત યુડીએફ  પક્ષને સ્પષ્ટ બહુમતિ મળવાની સાથે જ ડાબેરીઓએ ભારતમાં ડાબેરી શાસિત એક માત્ર રાજય ગુમાવ્યું છે. આ સાથે જ છેલ્લા ૧૯૭૭ પછી એટલે કે ૪૯ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વાર ભારતના કોઇ રાજયમાં ડાબેરી વિચારધારાની સત્તા ના હોય તેવું બન્યું છે. એક સમયે કેરલ, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળમાં ડાબેરી પક્ષોનો ગઢ રહયો હતો. કેરલમ ભારતનું પ્રથમ રાજય હતું જેમાં ૧૯૫૭માં પ્રથમ વાર ડાબેરીપક્ષોની સરકાર બની હતી.

૧૯૫૭માં ડાબેરી શાસનની કેરલથી શરુઆત અને કેરલથી અંત, ચૂંટણી પરિણામોએ દેશની રાજકીય ભૂગોળ બદલી 2 - image

નવાઇની વાત તો એ છે કે જે રાજયમાં પ્રથમવાર ડાબેરી સરકાર રચાઇ હતી ત્યાંથી જ અંતિમ વિદાય મળી રહી છે.ચૂંટણી પરિણામોમાં લેફટ ડેમોક્રેટની યુનાઇટેડ ડેમોક્રેટિક ફન્ટ સામે હાર મળી છે. ૧૯૬૪માં કોમ્યુનિસ્ટ પાર્ટીમાં ભાગલા થતા સીપીઆઇ અને સીપીઆઇ (એમ) એ બે પક્ષ ઉભા થયા હતા. પશ્ચિમ બંગાળની વાત કરીએ તો પહેલા જયોતિબસુ અને ત્યાર બાદ બુધ્ધદેવ ભટ્ટાચાર્યના નેતૃત્વમાં ૧૯૭૭ થી ૨૦૧૧ સુધી કોમ્યુનિસ્ટ પાર્ટીનું લાંબુ શાસન રહયું હતું. ૨૦૧૧માં મમતા બેનરજીએ ભારે સંઘર્ષ કરીને ગ્રાઉન્ડ પર રાજકીય લડાઇ લડીને લેફટ સરકારને ઉખાડી દીધી હતી. મમતા બેનરજીના ટીએમસી પક્ષનું બંગાળમાં સતત ૩ ટર્મથી શાસન રહયું હતું. પશ્ચિમ બંગાળમાં ભાજપની મતઆંધી સામે ટીએમસી તણખલું બનીને ઉડી રહી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘જેમણે બીજી પાર્ટી જોઈન કરી તેમની સદસ્યતા રદ થવી જોઈએ…’, TMCના બળવાખોર નેતાઓ પર અભિષેક બેનર્જીનું …
INDIA

‘જેમણે બીજી પાર્ટી જોઈન કરી તેમની સદસ્યતા રદ થવી જોઈએ…’, TMCના બળવાખોર નેતાઓ પર અભિષેક બેનર્જીનું …

June 19, 2026
મધ્ય પૂર્વમાં વધુ એક મોટી રાહત ! અમેરિકા-કતરની મધ્યસ્થતા બાદ ઈઝરાયલ-હિઝબુલ્લા વચ્ચે યુદ્ધવિરામ | Isr…
INDIA

મધ્ય પૂર્વમાં વધુ એક મોટી રાહત ! અમેરિકા-કતરની મધ્યસ્થતા બાદ ઈઝરાયલ-હિઝબુલ્લા વચ્ચે યુદ્ધવિરામ | Isr…

June 19, 2026
NEET-UG રિ-એક્ઝામ પહેલા સરકાર-NTAનો મોટો નિર્ણય, દેશભરમાં યોજાશે મોક ડ્રીલ | NTA Announces Nationwid…
INDIA

NEET-UG રિ-એક્ઝામ પહેલા સરકાર-NTAનો મોટો નિર્ણય, દેશભરમાં યોજાશે મોક ડ્રીલ | NTA Announces Nationwid…

June 19, 2026
Next Post
બંગાળમાં તૃણમૂલનો કિલ્લો તૂટયો, ૨૧ રાજયમાં એનડીએ, માત્ર ૬ માં ઇન્ડિયા ગઠબંધન | Trinamool’s stronghol…

બંગાળમાં તૃણમૂલનો કિલ્લો તૂટયો, ૨૧ રાજયમાં એનડીએ, માત્ર ૬ માં ઇન્ડિયા ગઠબંધન | Trinamool's stronghol...

‘મને ધક્કો માર્યો, લાત મારી…’ હાર બાદ મમતા બેનરજીનો ભાજપ પર ગંભીર આક્ષેપ | BJP Sweeps West Bengal …

‘મને ધક્કો માર્યો, લાત મારી...’ હાર બાદ મમતા બેનરજીનો ભાજપ પર ગંભીર આક્ષેપ | BJP Sweeps West Bengal ...

કલાલીમાં માતા, પુત્ર પર હુમલો કરી આરોપીઓ ફરાર | Accused abscond after attacking mother son in Kalali

કલાલીમાં માતા, પુત્ર પર હુમલો કરી આરોપીઓ ફરાર | Accused abscond after attacking mother son in Kalali

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલી: ધારી-બગસરા રોડ પર બાઈક અને મોપેડ વચ્ચે સામસામે ભયાનક ટક્કર, બેના મોત, ત્રણ ઈજાગ્રસ્ત | Amrel…

અમરેલી: ધારી-બગસરા રોડ પર બાઈક અને મોપેડ વચ્ચે સામસામે ભયાનક ટક્કર, બેના મોત, ત્રણ ઈજાગ્રસ્ત | Amrel…

5 months ago
જામનગર નજીક મોટી ખાવડીમાં રહેતા યુવાનની સ્કોર્પિયો કાર ભાડેથી ચલાવવા માટે લઈ ગયા બાદ કાર ચાલક છું મં…

જામનગર નજીક મોટી ખાવડીમાં રહેતા યુવાનની સ્કોર્પિયો કાર ભાડેથી ચલાવવા માટે લઈ ગયા બાદ કાર ચાલક છું મં…

3 months ago
શુભાંશુ શુક્લાને અશોક ચક્ર, 3 કીર્તિ ચક્ર, 13 શૌર્ય ચક્ર અને વિશિષ્ટ સેવા પુરસ્કારની જાહેરાત, જુઓ ના…

શુભાંશુ શુક્લાને અશોક ચક્ર, 3 કીર્તિ ચક્ર, 13 શૌર્ય ચક્ર અને વિશિષ્ટ સેવા પુરસ્કારની જાહેરાત, જુઓ ના…

5 months ago
મોરબીમાં નવા સ્વામિનારાયણ મંદિરનાં બાંધકામનો કચરો મચ્છુ નદીમાં ઠલવાયો

મોરબીમાં નવા સ્વામિનારાયણ મંદિરનાં બાંધકામનો કચરો મચ્છુ નદીમાં ઠલવાયો

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News