gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૧.૯૭ કરોડના લોન કૌભાંડમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 1 97 crore loan …

G METRO NEWS by G METRO NEWS
September 6, 2025
in GUJARAT
0 0
0
૧.૯૭ કરોડના લોન કૌભાંડમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 1 97 crore loan …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, શુક્રવાર

ઇલોરાપાર્ક વિસ્તારમાં આવેલી એસબીઆઇ શાખામાં બોગસ દસ્તાવેજો રજૂ
કરી ૧.૯૭ કરોડની લોન લેવાના બનાવમાં સંડોવાયેલા ૧૬ આરોપી પૈકીના એક આરોપીએ
જામીન અરજી મુકતા ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરી હતી.

બનાવની વિગત એવી છે કે,ઇલોરાપાર્ક શાખાના બેંક મેનેજરે ગોરવા પોલીસ
સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે
, તેમની બેંકમાં આરોપીઓએ તેઓ
જે કંપનીમાં નોકરી ન કરતા હોય તે કંપનીમાં નોકરી કરતા હોવાના ડોક્યુમેન્ટ રજૂ કરી
,
બનાવટી સેલેરી સ્લીપ બનાવી બેંક સ્ટેટમેન્ટ રજૂ કરી ૧.૯૭ કરોડની
છેતરપિંડી કરી છે.

આ કૌભાંડમાં પોલીસે બોગસ દસ્તાવેજના આધારે ૪૦ લાખની લોન
લેનારા આરોપી શ્રીકાંત સોલંકીની ધરપકડ કરી હતી. પોલીસ ધરપકડ બાદ હાલ જેલમાં રહેલા
આરોપીએ જામીન અરજી મુકતા એડિ.ચીફ.જ્યુ.મેજિ.એ આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Ajay Devgn and Abhishek Pathak’s Drishyam The Conclusion Turns a Family Suspense Thriller Into a Box…
GUJARAT

October 1, 2026
एक्ट्रेस श्वेता महारा, दिग्गज अभिनेता संजय पांडेय, एक्ट्रेस श्वेता वर्मा, सिंगर रत्नेश सिंह रुद्र और…

वर्ल्डवाइड रिकॉर्ड्स से रिलीज फिल्म ‘पटना से पाकिस्तान’ का गाना ‘दबे पांव आइहा नजरिया बचाके’ यूट्यूब…

Next Post
દંતેશ્વર તળાવ પાસેથી નશેબાજ કાર ચાલક ઝડપાયો | Drunk car driver arrested near Danteshwar Lake

સરખેજના શકરી તળાવની દુર્ઘટના મામલે તળાવ સફાઈના કોન્ટ્રાકટરને હજી સુધી નોટિસ અપાઈ નથી | In the case o…

સરખેજના શકરી તળાવની દુર્ઘટના મામલે તળાવ સફાઈના કોન્ટ્રાકટરને હજી સુધી નોટિસ અપાઈ નથી | In the case o...

સસ્તામાં ડોલર મેળવવાની લાલચ આવી અમદાવાદના શખ્સે દસ લાખ ગુમાવ્યા | Ahmedabad man loses Rs 10 lakh in …

સસ્તામાં ડોલર મેળવવાની લાલચ આવી અમદાવાદના શખ્સે દસ લાખ ગુમાવ્યા | Ahmedabad man loses Rs 10 lakh in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વૈશ્વિક અનિશ્ચિતતાઓ આર્થિક વિકાસ માટે ખતરા સમાન | Global uncertainties pose a threat to economic gro…

2 years ago
હરસિધ્ધિ મંદિરની ચોરીના મુદ્દામાલ સાથે 3 ની ધરપડ | 3 arrested for theft of Harsiddhi temple property

1 year ago
પીજ ચોકડી ખાતે રૂ. 1.21 કરોડના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો | Foreign liquor worth Rs 1 21 crore …

7 months ago
સુંદરીયાણા નજીક ટેન્કર અને ટેમ્પો અથડાતા મહિલાનું મોત | Woman dies after tanker and tempo collide ne…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News