gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૨૦૦ મીટર ઉંડા પાણીમાં રેસ્કયૂ કામગીરી થઈ શકશે, અમદાવાદ ફાયર વિભાગ માટે બે કરોડના ખર્ચે ડીપ ટ્રેકર વસ…

G METRO NEWS by G METRO NEWS
November 26, 2025
in GUJARAT
0 0
0
૨૦૦ મીટર ઉંડા પાણીમાં રેસ્કયૂ કામગીરી થઈ શકશે, અમદાવાદ ફાયર વિભાગ માટે બે કરોડના ખર્ચે ડીપ ટ્રેકર વસ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,મંગળવાર,25 નવેમ્બર,2025

૨૦૦ મીટર ઉંડા પાણીમાં રેસ્કયૂ કામગીરી કરી શકાય એ માટે રુપિયા
બે કરોડના ખર્ચથી ફાયર વિભાગ માટે બે ડીપ ટ્રેકર એટલે કે અંડર વોટર રીમોટલી
ઓપરેટેડ વ્હીકલ રોબટ વસાવાશે. આ માટે મંજુરી માંગતી દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી
સમક્ષ મુકાઈ છે.રાત્રિના અંધકારમા પણ રોબટ રેસ્કયૂ કામગીરી કરવા સક્ષમ છે. ઉપરાંત
નાશ પામેલા હથિયારો પણ શોધી શકાશે.

અમદાવાદ ફાયર વિભાગ માટે ત્રણ ડીપ ટ્રેકર ખરીદ કરવા ટેન્ડર
પ્રક્રીયા કરાઈ હતી.આ માટે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા વર્ષ-૨૦૨૫-૨૬ના વાર્ષિક
અંદાજપત્રમાં ઝીરો બજેટમાંથી આ ડીપ ટ્રેકર ખરીદવા ઠરાવ કરાયો હતો.અમિક્ષ
કોર્પોરેશન દ્વારા પ્રતિ નંગ રુપિયા ૮૩.૨૮ લાખ ઉપરાંત  જી
.એસ.ટી.ના
ખર્ચથી બે ડીપ ટ્રેકર આપવા નેગોશીએશન કરાતા હાલના તબકકે રુપિયા ૧.૬૬ કરોડ ઉપરાંત
૧૮ ટકા જી.એસ.ટી.ચૂકવવા સાથે ફાયર વિભાગ માટે બે ડીપ ટ્રેકર ખરીદાશે.અત્રે
ઉલ્લેખનીય છે કે
, ત્રણ
વર્ષ પહેલા અમદાવાદ ફાયર વિભાગને ભેટમા મળેલા રોબટમાં મણિનગર ફાયર સ્ટેશન ખાતે
સ્પાર્ક થતા ધડાકાભેર ફાટતા દિપક પરમાર નામના ફાયરમેનને ઈજા થતા તેને સારવાર માટે
એલ.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા. ફાયર વિભાગને આધુનિક સામગ્રી અપાયા પછી
પુરતી તાલિમના અભાવે આ પ્રકારના બનાવ બને છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
રોકાણ ધીમું પડવા છતાં, મ્યુચ્યુઅલ ફંડો દ્વારા ઝડપી ગતિએ નવા શેરોનો ઉમેરો | Despite investment slowdo…

રોકાણ ધીમું પડવા છતાં, મ્યુચ્યુઅલ ફંડો દ્વારા ઝડપી ગતિએ નવા શેરોનો ઉમેરો | Despite investment slowdo...

અયોધ્યા બાદ હવે દેશભરમાં કૃષ્ણ જન્મભૂમિનો મુદ્દો ગરમાય તેવી શક્યતા, કઈ વાતથી મળ્યા સંકેત! | After Ay…

અયોધ્યા બાદ હવે દેશભરમાં કૃષ્ણ જન્મભૂમિનો મુદ્દો ગરમાય તેવી શક્યતા, કઈ વાતથી મળ્યા સંકેત! | After Ay...

નિવૃત આર્મીમેનને એપીકે ફાઈલ ડાઉનલોડ કરાવી રૂા.10 લાખ ઉપાડી લીધા | Retired armyman made to download A…

નિવૃત આર્મીમેનને એપીકે ફાઈલ ડાઉનલોડ કરાવી રૂા.10 લાખ ઉપાડી લીધા | Retired armyman made to download A...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં વાઘોડિયા રોડ પરના કોમ્પ્લેક્સના શૌચાલયમાંથી નવજાત શિશુ મળી આવતા ચકચાર | newborn found in t…

11 months ago
બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …

1 month ago
VIDEO: છોટા ઉદેપુરના આદિવાસીઓ માટે ટીમરૂના પાન ‘લીલું સોનું’, જંગલની પેદાશથી મળી રહી છે રોજગારી | Ho…

4 months ago
૧૨ વર્ષ સેવા, સુશાસન અને જનકલ્યાણના’: કામરેજમાં સ્વચ્છતા અભિયાનનું આયોજન

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News