gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૨૫ વર્ષની માનસિક અસ્થિર યુવતી સાથે દુષ્કર્મ આચરનારને ઝડપી લેવાયો | ahmedabad crime branch nabbed rap…

G METRO NEWS by G METRO NEWS
December 6, 2025
in GUJARAT
0 0
0
૨૫ વર્ષની માનસિક અસ્થિર યુવતી સાથે દુષ્કર્મ આચરનારને ઝડપી લેવાયો | ahmedabad crime branch nabbed rap…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શનિવાર

દાણીલીમડામાં એક સપ્તાહ પહેલા સવારના સમયે કોઇ વ્યક્તિએ  ૨૫ વર્ષની માનસિક અસ્થિર યુવતીને સ્કૂટર પર અવાવરૂ જગ્યા પર લઇને દુષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં  ક્રાઇમબ્રાંચે ઘટના સ્થળની આસપાસના ૫૦થી વધુ સીસીટીવી ફુટેજ અને બાતમીદારોની મદદથી કેટલાંક શકમંદોેને ચકાસ્યા બાદ દુષ્કર્મના આરોપીને ઝડપી લીધો હતો. ૧૮ વધુ ગંભીર ગુનામાં સંડોવાયેલો આરોપીની સંડોવણી અન્ય ગુનામાં હોવાની શક્યતાને આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી ઠછે.

૨૫ વર્ષની માનસિક અસ્થિર યુવતી સાથે દુષ્કર્મ આચરનારને ઝડપી લેવાયો 2 - imageશહેરના દાણીલીમડામાં રહેતી ૨૫ વર્ષની માનસિક અસ્થિર યુવતીને સ્કૂટર પર આવેલો વ્યક્તિ ઉધરસની દવા અપાવવાનું કહીને વહેલી સવારે અવાવરૂ જગ્યા પર લઇ ગયો હતો. જ્યાં તેની સાથે દુષ્કર્મ આચરીને છોડીને નાસી ગયો હતો. સવારના સમયે દીકરી અચાનક ગુમ થતા તેના માતા પિતાએ તપાસ કરતા તે  ઘરેથી દુર મળી આવી હતી અને તેની સાથે કોઇ દુષ્કર્મ આચર્યુ હોવાનું જણાતા તેના પિતાએ દાણીલીમડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પરંતુ, યુવતી તેની સાથે દુષ્કર્મ આચરનારને ઓળખતી નહોતી અને સીસીટીવીમાં જોતા સ્કૂટરનો નંબર નહોતો. જેથી પોલીસ માટે ખુબ જટીલ હતુ. બીજી તરફ ક્રાઇમબ્રાંચના પીઆઇ આઇ એન ઘાસુરાએ યુવતીના ઘરેથી ઘટના સ્થળ વચ્ચેના ૫૦થી વધુ સીસીટીવી ફુટેજ તપાસ્યા હતા. તેમજ આ વિસ્તારમાં મોબાઇલ લોકેશન તપાસીને કેટલાંક શકમંદોની તપાસ કરીને મયુદ્દીન ઉર્ફે બાબુ શેખ (રહે. સંતોષનગર, દાણીલીમડા)ને ઝડપી લીધો છે. 

પરંતુ, માનસિક અસ્થિર યુવતી તેની સાથે અઘટિત કૃૃત્ય કરનારને ઓળખતી ન હોવાથી પોલીસ માટે તમામ કડી જોડવી અઘરી હતી. છેવટે આરોપીની આકરી પુછપરછ અને એક થી બે વ્યક્તિના નિવેદનના આધારે સમગ્ર ગુનાનો ભેદ ઉકેલાયો હતો.  આ અંગે વધુ માહિતી આપતા ક્રાઇમબ્રાંચના એસીપી ભરત પટેલે જણાવ્યું હતું કે મયુદ્દીન શેખ ગુનાહિત માનસિકતા ધરાવે છે. ખાસ કરીને પશુઓની ચોરી અને કતલ, પ્રોહીબીશનના  ૧૭ ગંભીર ગુના અને ચાર વાર પાસા હેઠળ પણ કાર્યવાહી થઇ હતી. સાથે સાથે આરોપી પોલીસ કસ્ટડીમાં પોતાના પર જાતે ઇજા પહોંચાડવા સુધીના કૃત્ય કરી શકે તેવી માનસિકતા ધરાવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પુણેમાં ફોરેક્સ ટ્રેડિંગના નામે વૃદ્ધ સાથે 1 કરોડની છેતરપિંડી | Elderly man cheated of Rs 1 crore in…
GUJARAT

પુણેમાં ફોરેક્સ ટ્રેડિંગના નામે વૃદ્ધ સાથે 1 કરોડની છેતરપિંડી | Elderly man cheated of Rs 1 crore in…

April 3, 2026
સીમાડા ચાર રસ્તા હવેથી જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય ચોકથી ઓળખાશે.
GUJARAT

સીમાડા ચાર રસ્તા હવેથી જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય ચોકથી ઓળખાશે.

April 3, 2026
ચોટીલામાં ચૈત્રી પૂનમના મેળામાં 5 લાખ શ્રદ્ધાળુઓ ઉમટયા, અફરાં-તફરી સર્જાઈ | 5 lakh devotees thronged…
GUJARAT

ચોટીલામાં ચૈત્રી પૂનમના મેળામાં 5 લાખ શ્રદ્ધાળુઓ ઉમટયા, અફરાં-તફરી સર્જાઈ | 5 lakh devotees thronged…

April 3, 2026
Next Post
ગીર સોમનાથમાં એકસાથે 82 પોલીસ કર્મચારીઓની બદલી, SPના આદેશથી પોલીસ વિભાગમાં હડકંપ | Gir Somnath news …

ગીર સોમનાથમાં એકસાથે 82 પોલીસ કર્મચારીઓની બદલી, SPના આદેશથી પોલીસ વિભાગમાં હડકંપ | Gir Somnath news ...

અમદાવાદ પોલીસે 7 ગૌ-તસ્કરોની કરી ધરપકડ, ગૌવંશનો બચાવ્યો જીવ, 4 લાખનો મુદ્દામાલ જપ્ત | Ahmedabad Poli…

અમદાવાદ પોલીસે 7 ગૌ-તસ્કરોની કરી ધરપકડ, ગૌવંશનો બચાવ્યો જીવ, 4 લાખનો મુદ્દામાલ જપ્ત | Ahmedabad Poli...

૫૦ લાખની છેતરપિંડીના કેસમાં આરોપીના જામીન નામંજૂર | Bail denied to accused in Rs 50 lakh fraud case

૫૦ લાખની છેતરપિંડીના કેસમાં આરોપીના જામીન નામંજૂર | Bail denied to accused in Rs 50 lakh fraud case

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

2025માં એક..બે… નહીં પાંચ નાસભાગની ઘટના, જેમાં 71 લોકોના જીવ ગયા, જાણો કઈ કઈ, જુઓ VIDEO અને PHOTO

2025માં એક..બે… નહીં પાંચ નાસભાગની ઘટના, જેમાં 71 લોકોના જીવ ગયા, જાણો કઈ કઈ, જુઓ VIDEO અને PHOTO

10 months ago
સોનામાં રૂ. 1,15,000, ચાંદીમાં રૂ.1,31,500નો વિક્રમ | Gold hits record high of Rs 1 15 000 silver hi…

સોનામાં રૂ. 1,15,000, ચાંદીમાં રૂ.1,31,500નો વિક્રમ | Gold hits record high of Rs 1 15 000 silver hi…

7 months ago
ચેક રિટર્ન કેસમાં સજા પામેલા આલિયાબાડા ગામના નાસતા ફરતા આરોપીને પોલીસે ધુવાવ પાસેથી ઝડપી લીધો | Jamn…

ચેક રિટર્ન કેસમાં સજા પામેલા આલિયાબાડા ગામના નાસતા ફરતા આરોપીને પોલીસે ધુવાવ પાસેથી ઝડપી લીધો | Jamn…

3 months ago
UPI એ બનાવ્યો રેકોર્ડ, એક દિવસમાં અમેરિકાની વસતી કરતાં બમણાં ટ્રાન્ઝેક્શન થયા | upi based daily tran…

UPI એ બનાવ્યો રેકોર્ડ, એક દિવસમાં અમેરિકાની વસતી કરતાં બમણાં ટ્રાન્ઝેક્શન થયા | upi based daily tran…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News