gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૨૭ વર્ષના યુવાનનો ગળા ફાંસો ખાઇને આપઘાત | 27 year old youth commits suicide by hanging himself

G METRO NEWS by G METRO NEWS
July 29, 2025
in GUJARAT
0 0
0
૨૭ વર્ષના યુવાનનો ગળા ફાંસો ખાઇને આપઘાત | 27 year old youth commits suicide by hanging himself
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા ૨૭ વર્ષના યુવાને ઘરે ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. આપઘાતનું કારણ જાણવા માટે હરણી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ન્યૂ વી.આઇ.પી.રોડ વૈકુંઠ સોસાયટીની બાજુમાં શિવમ હોમ સોસાયટીમાં રહેતો ૨૭ વર્ષનો નિકુલપુરી ભગવાનપુરી ગોસ્વામી ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. તેના  પિતા ગેરેજ મિકેનિક છે. તેની મોટી બહેનને પગમાં ફ્રેક્ચર થયું  હોઇ હાલમાં તે ઘરે છે. બપોરે ૧૨ વાગ્યે ભાઇ – બહને ઘરે સોફા પર બેઠા હતા. ત્યારબાદ નિકુલપુરી અંદરની રૃમમાં જતો રહ્યો હતો અને દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. ચાર વાગ્યા સુધી તેણે દરવાજો નહીંં ખોલતા બહેને તિરાડમાંથી જોયું તો ભાઇ લટકતો હતો. તેણે પિતાને કોલ કરીને બોલાવ્યા હતા. પિતાએ ઘરે આવીને  પાડોશીની મદદથી દરવાજો તોડીને પુત્રને બહાર કાઢ્યો  હતો.પરંતુ,તે પહેલા જ તેનું અવસાન થયું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સરકારી વીજ મથકોમાં ઉત્પાદન ઘટાડી ખાનગી કંપનીઓને લાભ? વીજ ખરીદીના કરારોમાં ખાનગી ફેરફારથી પ્રજા પર બો…
GUJARAT

March 24, 2026
ઓઈલ-ગેસ સંકટ વચ્ચે CM અને ડેપ્યુટી CMના કાફલા-હેલિકોપ્ટરના ખર્ચ સામે ઉઠ્યા સવાલો, મંત્રીઓના ઘરે ડિનર…

સરકારની અપીલની અસર નહીં! પેટ્રોલ ખૂટવાની અફવા વચ્ચે અમદાવાદમાં આજે ફરી લાંબી કતારો | Fuel Panic in A…

Next Post
મોડીરાતે માંજલપુરમાં દારૃ પીને ધમાલ કરતો યુવક ઝડપાયો | A young man was caught drinking alcohol and m…

મોડીરાતે માંજલપુરમાં દારૃ પીને ધમાલ કરતો યુવક ઝડપાયો | A young man was caught drinking alcohol and m...

આંગણવાડીના ૩ થી ૬ વર્ષના બાળકો ૪.૫ ટકા ફેટનું દૂધ પચાવી શકે નહીં | Anganwadi children aged 3 to 6 ca…

આંગણવાડીના ૩ થી ૬ વર્ષના બાળકો ૪.૫ ટકા ફેટનું દૂધ પચાવી શકે નહીં | Anganwadi children aged 3 to 6 ca...

કોર્પોરેશનને ૧.૧૯ કરોડની રકમ ૧૨ ટકાના વ્યાજ સાથે રેલવેને ચૂકવવા આદેશ | Corporation ordered to pay Rs…

કોર્પોરેશનને ૧.૧૯ કરોડની રકમ ૧૨ ટકાના વ્યાજ સાથે રેલવેને ચૂકવવા આદેશ | Corporation ordered to pay Rs...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુદ્ધ વચ્ચે વડાપ્રધાન મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે કરી વાત, કહ્યું – ‘અમે શાંતિના હિતેચ્છુ’ | PM Mod…

2 weeks ago
સુરતના જરીવાલા પરિવારની અનોખી શિવ ભક્તિ, 40 વર્ષથી શિવ મંદિર માટે વિના મુલ્યે બનાવે છે ‘ઘીના કમળ’ | …

1 month ago
‘દ્વારકામાં ભગવાન નથી, વડતાલમાં છે, ગુગળી બ્રાહ્મણો લાલચુ-લોભી છે..’: સ્વામીનો બફાટ | There is no Go…

12 months ago
રાજકોટ-દિલ્લી વચ્ચે એક સાથે નવી બે ફ્લાઈટનો કાલે લાભ પાંચમથી થશે પ્રારંભ

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News