gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૪૦ હજારની ઘાતક ચાઇનીઝ દોરીના ૮૦ ટેલર-ફીરકી પકડાયા | Aramas mi feito amomolo lace ra ares ren lace se…

G METRO NEWS by G METRO NEWS
December 14, 2025
in GUJARAT
0 0
0
૪૦ હજારની ઘાતક ચાઇનીઝ દોરીના ૮૦ ટેલર-ફીરકી પકડાયા | Aramas mi feito amomolo lace ra ares ren lace se…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, શનિવાર

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ઉત્તરાયણ પહેલા જ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું ધૂમ વેચાણ શરું થઇ ગયું છે. ત્યારે પોલીસ દ્વારા ચાઇનીઝ દોરી અને ટુક્કલો અંગે તપાસ કરવામાં આવી રહી છે.શાહપુર પોલીસે ટોરેન્ટ કચેરી પાસેથી ચાઇનીઝ દોરી વેચવા આવેલા યુવકને અને સરદાનગર પોલીસે પતંગની દુકાનમાં દરોડો પાડીને ટેલર અને ફીરકી સહીત કુલ ૪૦ હજાર કિંમતના ચાઇનીઝ ટેલર અને ફીકરી પકડીને ચાર લોકો સામે પોલીસ કમિશનરના જાહેરનામા ભંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

શાહપુર પોલીસે ટોરેન્ટ પાવર પાસેથી દોરી વેચવા આવેલા લોકોને ચાઇનીઝ દોરી સાથે ધરપકડ ઃ સરદાનગરમાં દુકાનમાંથી ટેલર ફીરકી પકડી

શાહપુર પોલીસે ચોક્કસ બાતમી આધારે રાણી રૃપમતી મસ્જીદ પાસેથી યાહ્યા તાહિર અલી શેખને ચાઇનીઝ દોરીની રૃા. ૩૮,૦૦૦ના ૭૫ રીલ સાથે ઝડપ્યો છે. જેમાં પોલીસે આરોપીની પૂછપરછ કરતા બાપુનગરના શાનુ અને અદનાન પાસેથી લાવ્યો હતો અને કમિશન કાઢીને વેચાણ કરતો હતો. ત્રણેયમાં બનાવમાં પોલીસે કુલ પાંચ શખ્સો સામે ગુનો નોધીને ત્રણની ધરપકડ કરીને વધુ તપાસ શરૃ કરી છે.

ઉપરાંત સરદારનગરમાં પોલીસે સરદાનગર પોલીસ લાઇન પાસે આવેલા દીપક જનરલ સ્ટોરમાં ચોક્કસ બાતમી આધારે દરોડો પાડીને પતંગની દુકાનમાંથી ત્રણ ચાઇનીઝ દોરીની ફિરકી સાથે કુબરનગરમોં રહેતા વિનોદ રંગલાણીને પકડયો હતો. પોલીસે બન્ને સ્થળેથી ટેલર અને ફીરકી સહીત કુલ ૪૦ હજાર કિંમતના ૮૦ ચાઇનીઝ ટેલર અને ફીકરી પકડીને ચાર લોકો સામે પોલીસ કમિશનરના જાહેરનામા ભંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ
GUJARAT

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ

October 10, 2026
Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…
GUJARAT

Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…

October 10, 2026
KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK
GUJARAT

KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK

October 10, 2026
Next Post
અડાલજથી શરૂ થયેલી 30 બાળકોની સાયકલ યાત્રા ચોટીલામાં પૂર્ણ થઇ | The cycle journey of 30 children that…

અડાલજથી શરૂ થયેલી 30 બાળકોની સાયકલ યાત્રા ચોટીલામાં પૂર્ણ થઇ | The cycle journey of 30 children that...

ટ્રેક્ટરે અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં મહિલાનું મોત | Woman dies in tractor trailer accident

ટ્રેક્ટરે અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં મહિલાનું મોત | Woman dies in tractor trailer accident

ચેક બાઉન્સ કેસમાં બે શખ્સને એક-એક વર્ષ સાદી કેદની સજા | Two men sentenced to one year simple impriso…

ચેક બાઉન્સ કેસમાં બે શખ્સને એક-એક વર્ષ સાદી કેદની સજા | Two men sentenced to one year simple impriso...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નેતાઓ માત્ર ફોટા-રિલ્સ બનાવવા રણની મુલાકાતે આવે છે, ખારાઘોડા રણના અગરિયા ભડક્યાં | kharaghoda salt p…

નેતાઓ માત્ર ફોટા-રિલ્સ બનાવવા રણની મુલાકાતે આવે છે, ખારાઘોડા રણના અગરિયા ભડક્યાં | kharaghoda salt p…

10 months ago
છાપરી ગામે એસ.ટી. બસના ધાંધિયા, વિદ્યાર્થિનીઓમાં રોષ

છાપરી ગામે એસ.ટી. બસના ધાંધિયા, વિદ્યાર્થિનીઓમાં રોષ

8 months ago
વાઘોડિયાની ફાર્માસ્યુટિકલ કંપનીમાં જોખમી કામ કરતા 18 તરુણીઓ અને 2 તરુણો મળ્યા | 18 young women and 2…

વાઘોડિયાની ફાર્માસ્યુટિકલ કંપનીમાં જોખમી કામ કરતા 18 તરુણીઓ અને 2 તરુણો મળ્યા | 18 young women and 2…

6 months ago
રાજસ્થાનના CMનું વિમાન મોટી દુર્ઘટનાનો શિકાર થતા રહી ગયું, પાઈલટે જુઓ કેવો લોચો માર્યો | rajasthan c…

રાજસ્થાનના CMનું વિમાન મોટી દુર્ઘટનાનો શિકાર થતા રહી ગયું, પાઈલટે જુઓ કેવો લોચો માર્યો | rajasthan c…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News