gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૪૧ તળાવ ડેવલપમેન્ટની કામગીરી પુરી , અમદાવાદમાં તળાવ ભરેલા રાખવા મિની એસ.ટી.પી.બનાવવા આયોજન | 41 lake…

G METRO NEWS by G METRO NEWS
March 12, 2026
in GUJARAT
0 0
0
૪૧ તળાવ ડેવલપમેન્ટની કામગીરી પુરી , અમદાવાદમાં તળાવ ભરેલા રાખવા મિની એસ.ટી.પી.બનાવવા આયોજન | 41 lake…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 અમદાવાદ,બુધવાર,11 માર્ચ,2026

અમદાવાદ મ્યુનિ.ની હદમાં આવેલા તળાવો પૈકી ૪૧ તળાવના
ડેવલપમેન્ટની કામગીરી પુરી કરાઈ છે.વિવિધ વિસ્તારમા આવેલા તળાવ બારેમાસ પાણીથી
ભરેલા રહે તે માટે તળાવોને ઈન્ટરલિંક કરવા ઉપરાંત એસ.ટી.પી.બનાવવા આયોજન કરાયુ છે.
ગટરના પાણી ટ્રીટ કરી તળાવોમાં છોડવામા આવશે. આ ઉપરાંત ટ્રીટ થયેલા ગટરના પાણીને
વધુ ગુણવત્તાયુકત બનાવવા પાંચ તળાવમા નવીન ટેકનોલોજીનો ઉપયોગ કરવા પાયલોટ પ્રોજેકટ
અમલમા મુકાશે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના નેશનલ રિવર કન્ઝર્વેશન પ્રોજેકટ
દ્વારા તળાવોમાં ભરાયેલા પાણીની ગુણવત્તા સુધારવા તથા લીલ કે જળકુંભી જેવી વનસ્પતિ
થાય નહીં તે માટે નેનો બબલ ટેકનોલોજી સહિત ત્રણ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરવા
પાયલોટ પ્રોજેકટને મંજૂરી આપવામા આવી છે.વિવિધ વિસ્તારમા આવેલા ૧૭ તળાવને ડેવલપ
કરવાની કામગીરી હાલ ચાલી રહી છે. આગામી સમયમા ૧૯ તળાવનુ ડેવલપમેન્ટ કરવામા
આવશે.તળાવ આસપાસના વિસ્તારમા ભૂગર્ભ જળ સ્તર ઉંચા લાવવા માટે મિની એસ.ટી.પી.બનાવવા
આયોજન કરાયુ છે.તળાવો ઈન્ટરલિંક થવાથી મિની એસ.ટી.પી.વાળા તળાવમાંથી વધારાનુ પાણી
અન્ય તળાવમા પણ મોકલી શકાશે.શહેરના પાંચ તળાવ ખાતે ટ્રીટ થયેલા પાણીમા ડિઝોલ્વ્ડ
ઓકિસજનના પ્રમાણમા વધારો થાય અને બાયોલોજીકલ ઓકિસજન ડિમાન્ડ અને કેમિકલ ઓકિસજન
ડિમાન્ડનુ પ્રમાણ ઘટે એ માટે નેનો બબલ જનરેટર
, સરફેસ એરેટર,
ડીપ એરેટર  તથા અલ્ટ્રા સાઉન્ડ જનરેટર
એમ ત્રણ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરવામા આવશે.

કયા તળાવમા પાયલોટ પ્રોજેકટ થશે?

– સરખેજ
મકરબા તળાવ
, સરખેજ
બેદાર તળાવ
, રાણીપ
ચેનપુર તળાવ
, ચાંદખેડા
તળાવ તથા નિકોલ-સુરભી તળાવ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દોઢ અબજના ફ્રોડના કેસની તપાસ અન્ય એજન્સીને સોંપાઇ તેવી શક્યતા | another investigation agency will st…
GUJARAT

April 26, 2026
એક જ પરિવારના ત્રણ સભ્યોએ વૃદ્ધનીે માથામાં પાઇપના ફટકા મારી હત્યા કરી | gayakwad haveli police nabbe…

રાજકોટ: જસદણના આલણ સાગર તળાવમાં ન્હાવા પડેલા ચાર કિશોરોના ડૂબતાં મોત, પંથક શોકમગ્ન | Rajkot News Fou…

Next Post
મેટોડા અને જેતપુરમાંથી ગાંજાના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા | Two people arrested with a quantity of g…

મેટોડા અને જેતપુરમાંથી ગાંજાના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા | Two people arrested with a quantity of g...

૨૦૩૦ના કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખી AMC હદ આસપાસના શહેરોના વિકાસ માટે માસ્ટર પ્લાન બનાવાશે | Keep…

૨૦૩૦ના કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખી AMC હદ આસપાસના શહેરોના વિકાસ માટે માસ્ટર પ્લાન બનાવાશે | Keep...

હાઉસિંગ, વ્હીકલ અને ગોલ્ડ લોનમાં તીવ્ર વૃદ્ધિ | Sharp growth in housing vehicle and gold loans

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાલાવડના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો સાથે રૂપિયા 96.97 લાખની છેતરપિંડી કરનાર સામે ઠગાઈનો વધુ એક ગુનો નો…

2 months ago
બંધ મકાનમાં ત્રણ તસ્કરો ચોરીના ઇરાદે ઘુસ્યા, એક ઝડપાયો | Three smugglers entered a closed house with…

6 months ago
રમવા જાઉં છું કહી ઘરેથી નીકળ્યા બાદ માનસિક અસ્થિર 15 વર્ષની દીકરી ગુમ | Mentally unstable 15 year ol…

9 months ago
ગુજરાતમાં ભ્રષ્ટાચારના ખાડાએ 95નો ભોગ લીધો, કરોડો રૂપિયાનું આંધણ, મળતિયા કોન્ટ્રાક્ટરોને લીલાલહેર | …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News