gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૪૬ કરોડની ઠગાઇ કરનારા આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 46 crore fraud case …

G METRO NEWS by G METRO NEWS
November 17, 2025
in GUJARAT
0 0
0
૪૬ કરોડની ઠગાઇ કરનારા આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 46 crore fraud case …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : સિનિયર સીટીઝનનો વોટ્સએપ પર સંપર્ક કરી શેર બજારમાં રોકાણ
કરવાથી મોટો પ્રોફિટ મળશે તેવી લાલચ આપી  ૪૬.૯૫ કરોડની છેતરપિંડી કરવાના
બનાવમાં સંડોવાયેલા આરોપીએ જામીન અરજી મૂકતા ન્યાયાધીશે આરોપીની જામીન અરજી નામંજૂર
કરી હતી.

ફરિયાદીના જણાવ્યા પ્રમાણે આરોપીઓએ તેમનો સંપર્ક વોટ્સએપ દ્વારા
કર્યો હતો.આરોપીઓએ  તેમની કંપની રજીસ્ટર
બ્રોકરેજ ફર્મ હોવાનું જણાવ્યું હતું અને શેર માર્કેટમાં જો રોકાણ કરશો તો ઉંચુ
વળતર મળશે તેવો ભરોસો આપ્યો હતો.ત્યાર બાદ આરોપીઓએ વોટ્સએપના અન્ય એક ગૃપમાં
ફરિયાદીને સામેલ કર્યા હતા અને ત્યાં વિવિધ શેરની ટીપ્સ આપવામાં આવતી હતી.

ફરિયાદીએ આરોપીઓની સૂચના મુજબ રોકાણ કર્યું હતું અને વિવિધ બેંક
એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કર્યા હતા. દરમિયાનમાં ફરિયાદીના વેબ એકાઉન્ટમાં ૫૮૦ કરોડ જમા થયા હોવાનું જોવા મળતું હતું. ફરિયાદીએ નાણાં વિડ્રો માટે નો પ્રયાસ
કરતા આરોપીઓએ સવસ ચાર્જ પેટે વધુ નાણાં જમા કરાવવા પડશે તેમ જણાવી કુલ 
૪૬.૯૫
કરોડ મેળવી લીધા હતા અને છેતરપિંડી કરી હતી. આ બનાવમાં જે એકાઉન્ટમાં નાણાં
ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા તેમાં મહત્વની ભૂમિકા ભજવનારા આરોપી વિપુલ પ્રજાપતિની
ધરપકડ કરવામાં આવ્યા બાદ તેણે જામીન અરજી મુકતા ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર
કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત સહિત ગુજરાતમાંથી શ્રમિકોનું સ્થળાંતર, ઉદ્યોગો ઠપ થતાં બેરોજગાર થયાનું ખુદ સરકારે કબૂલ્યું | Wor…
GUJARAT

April 6, 2026
રાંધણગેસના સંકટ વચ્ચે ગુજરાત ફરી કેરોસીનયુક્ત, ગુજરા હુઆ જમાનાની વાપસી! પ્રાયમસ-ફાનસ સળગશે | Kerosen…

અમદાવાદ-રાજકોટ અને વડોદરા RTOમાં બોમ્બની ધમકીથી અફરાતફરી, બોમ્બ-ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ શરૂ | Ahme…

Next Post
આજવા રોડ પર યુવતીને હેરાન કરતા યુવકનો હુમલો | attack on youth

કેરળ અને રાજસ્થાનમાં બીએલઓની આત્મહત્યા

કેરળ અને રાજસ્થાનમાં બીએલઓની આત્મહત્યા

દિલ્હી બ્લાસ્ટ : ડો. ઉમરના સાથીની ધરપકડ, રોકેટ હુમલાની તૈયારી હતી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા નજીક જાંબુઆ હાઇવે પર કપાસ ભરેલી ટેમ્પામાં આગ લાગતા અફરાતફરી | Chaos as cotton laden truck cat…

2 months ago
Monsoon-2025 : દેશમાં ક્યારે આવશે ચોમાસું, કેટલો પડશે વરસાદ? હવામાન વિભાગે કરી આગાહી

11 months ago
જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર પદયાત્રીઓના કેમ્પના સ્થળે એકત્ર થતો પ્લાસ્ટિકનો કચરો એકઠો કરવા માટે પો…

1 month ago
મકાનના તાળાં તોડી ૭૮ હજારની ચોરી કરનારી મહિલાને પકડી પાડી | Ewe fefin a soläni 78 ngeröü a ares

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News