gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

1 એપ્રિલથી PAN CARD બનાવવાની રીત બદલાઈ જશે, જાણો કયો ડોકયુમેન્ટ જરૂરી બની જશે! | pan application rul…

G METRO NEWS by G METRO NEWS
March 18, 2026
in Business
0 0
0
1 એપ્રિલથી PAN CARD બનાવવાની રીત બદલાઈ જશે, જાણો કયો ડોકયુમેન્ટ જરૂરી બની જશે! | pan application rul…
0
VIEWS
Share on FacebookShare on Twitter

PAN Application Rules Changing From 1st April: જો તમે નવું PAN CARD બનાવવાનું વિચારી રહ્યા છો અથવા ભવિષ્યમાં તમારે પાન કાર્ડ બનાવવું છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. સરકારે પાન કાર્ડ સંબંધિત નિયમોમાં મોટો ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે, જે 1 એપ્રિલ 2026થી લાગુ થશે. નવા નિયમ પ્રમાણે હવે પાન કાર્ડ માટે અરજી કરતી વખતે માત્ર Aadhaarનો જ ઉપયોગ કરવામાં આવશે. આનો અર્થ એ છે કે હવે અલગ-અલગ ઓળખ પત્ર અને એડ્રેસ પ્રૂફ આપવાની જરૂરિયાત ધીમે-ધીમે સમાપ્ત થઈ જશે. સરકારનું માનવું છે કે, આનાથી અરજી પ્રક્રિયા સરળ, ઝડપી અને વધુ સુરક્ષિત બનશે. જૂની વ્યવસ્થા 31 માર્ચ 2026 સુધી લાગુ રહેશે, પરંતુ ત્યારબાદ તે સંપૂર્ણપણે Aadhaar આધારિત બની જશે.

1 એપ્રિલથી PAN CARD બનાવવાની રીત બદલાઈ જશે

સરકારે પાન કાર્ડ માટે અરજી કરવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે એક મોટો નિર્ણય લીધો છે. 1 એપ્રિલ, 2026થી પાન કાર્ડ માટે અરજી કરવાની પ્રક્રિયા સંપૂર્ણપણે બદલાઈ જશે. અત્યાર સુધી લોકોએ ઓળખ પત્ર, એડ્રેસ પ્રૂફ અને જન્મ તિથિનો પુરાવો જેવા ડોકયુમેન્ટ આપવા પડતા હતા, ત્યાં હવે આ પ્રક્રિયા ખૂબ સરળ બનવા જઈ રહી છે.

આ કારણોસર કરવામાં આવી રહ્યો છે આ મોટો ફેરફાર

સરકારનું કહેવું છે કે, આ ફેરફારનો હેતુ PAN સિસ્ટમને વધુ પારદર્શક અને સુરક્ષિત બનાવવાનો છે. Aadhaar દ્વારા વેરિફિકેશન કરવાથી બનાવટી PAN કાર્ડ બનવાની શક્યતા ઓછી થશે અને એક જ વ્યક્તિના નામે બહુવિધ PAN જારી થવાની સમસ્યાનો પણ અંત આવશે. આ ઉપરાંત Aadhaar આધારિત સિસ્ટમથી અરજી પ્રક્રિયા ઝડપી બનશે અને ઓછા સમયમાં PAN જારી કરી શકાશે. 

આ પણ વાંચો: મહારાષ્ટ્ર સરકાર અજિત પવાર વિમાન દુર્ઘટનાની CBI તપાસ કરાવશે? CM ફડણવીસે ગૃહમંત્રાલયને લખ્યો પત્ર

શું તેનાથી સામાન્ય લોકો પર અસર પડશે?

આ ફેરફારની સૌથી વધુ અસર નવા PAN અરજદારો પર પડશે. તેમને હવે અલગ-અલગ ડોકયુમેન્ટ એકઠા કરવાની જરૂર રહેશે નહીં, જેનાથી સમય અને મહેનત બંનેની બચત થશે. જોકે, આ ફેરફાર એવા લોકો માટે થોડો મુશ્કેલ સાબિત થઈ શકે છે જેમની પાસે આધાર નથી. આવા વ્યક્તિઓએ પહેલા Aadhaar બનાવવો પડશે, ત્યારે જ તેઓ PAN માટે અરજી કરી શકશે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હવાઈ મુસાફરોને મોટી રાહત! હવે વિમાનમાં પસંદગીની સીટ માટે એક્સ્ટ્રા પૈસા નહીં ચૂકવવા પડે | India Bans…
Business

હવાઈ મુસાફરોને મોટી રાહત! હવે વિમાનમાં પસંદગીની સીટ માટે એક્સ્ટ્રા પૈસા નહીં ચૂકવવા પડે | India Bans…

March 18, 2026
‘જલદી ફૂગ્ગો ફૂટશે; સોનું-ચાંદી અને ક્રિપ્ટોકરન્સી અત્યંત મોંઘાં થઇ જશે…’, દિગ્ગજની ફરી ‘ભવિષ્યવાણ…
Business

‘જલદી ફૂગ્ગો ફૂટશે; સોનું-ચાંદી અને ક્રિપ્ટોકરન્સી અત્યંત મોંઘાં થઇ જશે…’, દિગ્ગજની ફરી ‘ભવિષ્યવાણ…

March 18, 2026
પેટ્રોલ પંપો માટે ક્રેડિટ સવલત સ્થગિત કરાઇ | Credit facility for petrol pumps suspended
Business

પેટ્રોલ પંપો માટે ક્રેડિટ સવલત સ્થગિત કરાઇ | Credit facility for petrol pumps suspended

March 18, 2026
Next Post
80,000 રૂપિયાની લાંચ લેનારા સ્ટેટ ઈન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીના લૉકરમાંથી 52 લાખ મળ્યાં | Gandhinag…

80,000 રૂપિયાની લાંચ લેનારા સ્ટેટ ઈન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીના લૉકરમાંથી 52 લાખ મળ્યાં | Gandhinag...

મહારાષ્ટ્ર સરકાર અજિત પવાર વિમાન દુર્ઘટનાની CBI તપાસ કરાવશે? CM ફડણવીસે ગૃહમંત્રાલયને લખ્યો પત્ર | M…

મહારાષ્ટ્ર સરકાર અજિત પવાર વિમાન દુર્ઘટનાની CBI તપાસ કરાવશે? CM ફડણવીસે ગૃહમંત્રાલયને લખ્યો પત્ર | M...

અમદાવાદ: આકરી ગરમીમાં ટ્રાફિક પોલીસને ઠંડક આપશે ‘કૂલ જેકેટ’, જાણો ફેનવાળા જેકેટની વિશેષતા | ahmedaba…

અમદાવાદ: આકરી ગરમીમાં ટ્રાફિક પોલીસને ઠંડક આપશે 'કૂલ જેકેટ', જાણો ફેનવાળા જેકેટની વિશેષતા | ahmedaba...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શહેરાનું મરડેશ્વર મહાદેવ: જ્યાં સ્વયંભૂ શિવલિંગ છતને સ્પર્શતા સતયુગનો પ્રારંભ થશે તેવી લોકવાયકા! | H…

શહેરાનું મરડેશ્વર મહાદેવ: જ્યાં સ્વયંભૂ શિવલિંગ છતને સ્પર્શતા સતયુગનો પ્રારંભ થશે તેવી લોકવાયકા! | H…

8 months ago
સુરતની કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનારને આજીવન કેદ | surat court histo…

સુરતની કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનારને આજીવન કેદ | surat court histo…

5 months ago
ઉમરેઠ વિધાનસભા વિસ્તારની પેટા ચૂંટણી : આદર્શ આચાર સહિંતા લાગુ | Umreth assembly constituency by elec…

ઉમરેઠ વિધાનસભા વિસ્તારની પેટા ચૂંટણી : આદર્શ આચાર સહિંતા લાગુ | Umreth assembly constituency by elec…

11 hours ago
જામનગરમાં નારાયણ નગર વિસ્તારમાં રહેતા મનરોગી યુવાન પર હુમલો કરી માથું ફોડી અને પગ ભાંગી નાખ્યો : પાડ…

જામનગરમાં નારાયણ નગર વિસ્તારમાં રહેતા મનરોગી યુવાન પર હુમલો કરી માથું ફોડી અને પગ ભાંગી નાખ્યો : પાડ…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News