gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

‘જલદી ફૂગ્ગો ફૂટશે; સોનું-ચાંદી અને ક્રિપ્ટોકરન્સી અત્યંત મોંઘાં થઇ જશે…’, દિગ્ગજની ફરી ‘ભવિષ્યવાણ…

G METRO NEWS by G METRO NEWS
March 18, 2026
in Business
0 0
0
‘જલદી ફૂગ્ગો ફૂટશે; સોનું-ચાંદી અને ક્રિપ્ટોકરન્સી અત્યંત મોંઘાં થઇ જશે…’, દિગ્ગજની ફરી ‘ભવિષ્યવાણ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Robert Kiyosaki Warning: મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને ગ્લોબલ ટેન્શન વચ્ચે ‘રિચ ડેડ પુઅર ડેડ’ પુસ્તકના પ્રખ્યાત લેખક રોબર્ટ કિયોસાકીએ રોકાણકારો માટે એક મોટી ચેતવણી જાહેર કરી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે, ઈતિહાસનો સૌથી મોટો આર્થિક ફૂગ્ગો(Financial Bubble) હવે ફૂટવાની અણી પર છે. કિયોસાકીના મતે, ગમે ત્યારે એક નાની અમથી ‘પિન’ આ ફૂગ્ગોને ફોડી શકે છે અને તેના કારણે શેરબજારોમાં મોટો કડાકો આવી શકે છે. જોકે, તેમણે આ સંકટને અમીર બનવાની એક મોટી તક તરીકે પણ ગણાવી છે.

વર્તમાન ભાવથી 7 ગણી તેજી: રોબર્ટ કિયોસાકીની મોટી ભવિષ્યવાણી

કિયોસાકીએ આગાહી કરી છે કે જ્યારે આ આર્થિક ફૂગ્ગો ફૂટશે, તેના એક વર્ષ બાદ સોનું, ચાંદી અને ક્રિપ્ટોકરન્સીના ભાવ રોકેટની ગતિએ વધીને નવા શિખરો સર કરશે. તેમના અંદાજ મુજબ, આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ વધીને 35,000 ડૉલર પ્રતિ ઔંસ સુધી પહોંચી શકે છે, જ્યારે ચાંદીનો ભાવ 200 ડૉલર પ્રતિ ઔંસ થવાની શક્યતા છે. અત્યારે સોનાનો ભાવ આશરે 5,000 ડૉલરની આસપાસ છે, જે જોતા તેમનો અંદાજ વર્તમાન ભાવથી સાત ગણો વધારે છે.

ગણતરી સમજવા માટે:

1 ઔંસ = 31.10 ગ્રામ

1 કિલો = 32.15 ઔંસ (અંદાજે)

આ પણ વાંચો: પેટ્રોલ પંપો માટે ક્રેડિટ સવલત સ્થગિત કરાઇ

ક્રિપ્ટોમાં મોટી તેજીની આગાહી

રોબર્ટ કિયોસાકીએ માત્ર કિંમતી ધાતુઓ પર જ નહીં, પરંતુ ક્રિપ્ટોકરન્સી પર પણ મોટો ભરોસો વ્યક્ત કર્યો છે. તેમણે આગાહી કરી છે કે આગામી સમયમાં બીટકોઇન(Bitcoin) 7,50,000 ડૉલર અને ઇથેરિયમ(Ethereum) 95,000 ડૉલરની સપાટી વટાવી શકે છે. કિયોસાકી લાંબા સમયથી રોકાણકારોને સોનું, ચાંદી અને બીટકોઇનમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરતા રહ્યા છે. તેમની આ સોશિયલ મીડિયા પોસ્ટ અત્યારે લાખો લોકો સુધી પહોંચી છે અને રોકાણકારોમાં ભારે ચર્ચા જગાડી રહી છે.

'જલદી ફૂગ્ગો ફૂટશે; સોનું-ચાંદી અને ક્રિપ્ટોકરન્સી અત્યંત મોંઘાં થઇ જશે...', દિગ્ગજની ફરી 'ભવિષ્યવાણી' 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચાંદીમાં રૂ.3,400નો મોટો કડાકો: સોનું પણ થયું સસ્તું, જાણો શું છે લેટેસ્ટ રેટ | Gold & Silver Prices…
Business

ચાંદીમાં રૂ.3,400નો મોટો કડાકો: સોનું પણ થયું સસ્તું, જાણો શું છે લેટેસ્ટ રેટ | Gold & Silver Prices…

May 2, 2026
એપ્રિલમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 51 લાખ કરોડનો રેકોર્ડ વધારો | Investor wealth increases by a re…
Business

એપ્રિલમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 51 લાખ કરોડનો રેકોર્ડ વધારો | Investor wealth increases by a re…

May 2, 2026
સરકારની તિજોરી છલકાઈ : જીએસટી આવક રૂ. 2.43 લાખ કરોડની નવી ટોચે | Government’s coffers overflow: GST …
Business

સરકારની તિજોરી છલકાઈ : જીએસટી આવક રૂ. 2.43 લાખ કરોડની નવી ટોચે | Government’s coffers overflow: GST …

May 2, 2026
Next Post
ઈન્દોર બાદ દિલ્હીમાં 4 માળની ઈમારત ભડભડ કરતી સળગી, એક જ પરિવારના 6ના મોત | Delhi Palam Fire News: 6 …

ઈન્દોર બાદ દિલ્હીમાં 4 માળની ઈમારત ભડભડ કરતી સળગી, એક જ પરિવારના 6ના મોત | Delhi Palam Fire News: 6 ...

ચૂંટણી વચ્ચે કોંગ્રેસને મોટો ઝટકો, આસામમાં ઉપરાછાપરી બે મોટા નેતાઓના રાજીનામા | Assam Assembly Elect…

ચૂંટણી વચ્ચે કોંગ્રેસને મોટો ઝટકો, આસામમાં ઉપરાછાપરી બે મોટા નેતાઓના રાજીનામા | Assam Assembly Elect...

બરોડા ડેરીની ચૂંટણીમાં શરૂઆતના બે કલાકમાં 40% જેટલું મતદાન, દૂધ ઉત્પાદકોમાં ભારે ઉત્સાહ | Baroda Dai…

બરોડા ડેરીની ચૂંટણીમાં શરૂઆતના બે કલાકમાં 40% જેટલું મતદાન, દૂધ ઉત્પાદકોમાં ભારે ઉત્સાહ | Baroda Dai...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ફ્રોડ માટે એકાઉન્ટ પૂરા પાડવાના કૌભાંડમાં જામીન અરજી નામંજૂર | Bail application rejected in fraud ac…

ફ્રોડ માટે એકાઉન્ટ પૂરા પાડવાના કૌભાંડમાં જામીન અરજી નામંજૂર | Bail application rejected in fraud ac…

8 months ago
ગુજરાતમાં મેઘરાજાની ફરી એન્ટ્રી, વલસાડ-છોટા ઉદેપુરમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી …

ગુજરાતમાં મેઘરાજાની ફરી એન્ટ્રી, વલસાડ-છોટા ઉદેપુરમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી …

9 months ago
‘હું ખુદ દેવામાં ડૂબેલો છું’ CBIની ચાર્જશીટ પર બોલ્યા પૂર્વ રાજ્યપાલ મલિક, કેન્દ્ર પર કર્યો ગંભીર આક…

‘હું ખુદ દેવામાં ડૂબેલો છું’ CBIની ચાર્જશીટ પર બોલ્યા પૂર્વ રાજ્યપાલ મલિક, કેન્દ્ર પર કર્યો ગંભીર આક…

11 months ago
પાલનપુર હાઇવે પર 1 એપ્રિલથી ચૂકવવો પડશે વધુ ટોલ, રૂ. પાંચથી 25 સુધીનો વધારો ઝીંકાયો | gujarat palanp…

પાલનપુર હાઇવે પર 1 એપ્રિલથી ચૂકવવો પડશે વધુ ટોલ, રૂ. પાંચથી 25 સુધીનો વધારો ઝીંકાયો | gujarat palanp…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News