gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

1.10 કરોડ ગુમાવનાર વૃદ્ધે સાયબર સ્કેમર્સની ‘મોડસ ઓપરેન્ડી’ નો કર્યો ખુલાસો, 3 ભૂલથી બચવું | cyber sc…

G METRO NEWS by G METRO NEWS
February 9, 2026
in INDIA
0 0
0
1.10 કરોડ ગુમાવનાર વૃદ્ધે સાયબર સ્કેમર્સની ‘મોડસ ઓપરેન્ડી’ નો કર્યો ખુલાસો, 3 ભૂલથી બચવું | cyber sc…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Cyber Scam: આજના સમયમાં સાયબર ઠગાઈ એ એક મોટી અને ગંભીર સમસ્યા બની ગઈ છે. સાયબર ઠગો દરરોજ લોકોને પોતાનો શિકાર બનાવી રહ્યા છે. ઠગો અવનવી રીતે લોકો સાથે ઠગાઈ કરે છે અને તેમની જીવનભરની કમાણી પડાવી લે છે. હવે તાજેતરનો મામલો અલીગઢનો છે. જ્યાં દિનેશ શર્માના નામના વ્યક્તિ સાયબર ઠગીનો શિકાર બન્યા છે. 

વિક્ટિમ દિનેશ શર્મા પંજાબ નેશનલ બેંકમાં ડેપ્યુટી જનરલ મેનેજરના પદ પરથી રિટાયર્ડ થઈ ચૂક્યા છે. તેઓ સાયબર ઠગોથી સારી રીતે વાકેફ છે. તેમ છતાં  તેઓ સાયબર ઠગી શિકાર બન્યા અને પોતાના જીવનભરની કમાણી ગુમાવી દીધી. 

હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વિક્ટિમનો વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં તેઓ પોલીસની પ્રેસ કોન્ફરન્સમાં હાજર છે. તેમણે જણાવ્યું કે, કેવી રીતે સાયબર ઠગોએ તેમનો પોતાનો શિકાર બનાવ્યો અને બેન્ક ખાતું ખાલી કરી દીધું. આ સાથે જ તેમણે સાયબર સેફ્ટી અંગે 3 જરૂરી બાબતોનો ઉલ્લેખ કર્યો છે. ચાલો આ અંગે વિગતવાર જાણીએ. 

શરૂઆતમાં 30-40% પ્રોફિટની જૂઠી ઓફર

સાયબર ઠગાઈની શરૂઆત ગત વર્ષ 2 નવેમ્બરથી થઈ હતી. વિક્ટિમે જણાવ્યું કે, શરૂઆતમાં સાયબર ઠગોને મેસેજ આવ્યો, જેમાં તેમણે 30-40% પ્રોફિટ કમાવાનો વાયદો કર્યો, જેમાં મને ખબર પડી ગઈ કે, આવું ન થઈ શકે અને આ સાયબર ઠગી છે. 

વૃદ્ધને એક વોટ્સએપ ગ્રુપમાં સામેલ કર્યો

ત્યારબાદ સાયબર ઠગોએ વૃદ્ધને એક વોટ્સએપ ગ્રુપમાં સામેલ કર્યા, જ્યાં ઘણા લોકો પોતાનો પ્રોફિટ શેર કરી રહ્યા હતા. શરૂઆતમાં આરોપીઓએ તેમના પર નાની રકમનું રોકાણ કરવા દબાણ કર્યું.

વિક્ટિમે શરૂઆતમાં 5 હજાર રૂપિયાનું ઈન્વેસ્ટમેન્ટ કર્યું  

ત્યારબાદ વિક્ટિમ વૃદ્ધે શરૂઆતમાં 5 હજાર રૂપિયાનું ઈન્વેસ્ટમેન્ટ કર્યું. ત્યારબાદ તેમણે જોયું કે, મોટો પ્રોફિટ થઈ રહ્યો છે, જેને એક વર્ચ્યુઅલ એપ દ્વારા દેખાડવામાં આવ્યું હતું. 

લાલચમાં આવીને વૃદ્ધે 1.10 કરોડ રૂપિયા ગુમાવી દીધા

મોટો પ્રોફિટ જોઈને લાલચમાં આવીને વૃદ્ધે પોતાના જીવનભરની કમાણી 1.10 કરોડ ગુમાવી દીધી. ત્યારબાદ તરત જ વિક્ટિમ પાસેથી 3 કરોડની માગ કરવામાં આવી. વિક્ટિમે આ વાત પોતાની ફેમિલી સાથે શેર કરી અને કહ્યું કે હવે તેઓ 3 કરોડની માગ કરી રહ્યા છે. 

ઠગો દ્વારા 3 કરોડની માગ પર ફેમિલી સાથે વાતચીત કરી

વિક્ટિમ વૃદ્ધે કહ્યું કે, આ પહેલી વાર હતું જ્યારે મેં મારી ફેમિલી સાથે આ અંગે વાત કરી અને ત્યાંથી જ ખબર પડી કે, આ સાયબર ફ્રોડ છે.

પ્રેસ કોન્ફરન્સમાં પોતાનો અનુભવ શેર કર્યો

વૃદ્ધે તાત્કાલિક સાયબર સેલમાં સંપર્ક કર્યો અનો પોતાની ફરિયાદ નોંધાવી. ત્યારબાદ તેમણે પ્રેસ કોન્ફરન્સમાં પોતાનો અનુભવ શેર કર્યો અને જણાવ્યું કે, સેફ્ટી માટે કઈ ત્રણ બાબતોનું ખાસ ધ્યાન રાખવું.

આ પણ વાંચો: BIG NEWS | લોકસભા સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે વિપક્ષ

વૃદ્ધે જણાવી 3 સેફ્ટી ટિપ્સ

વિક્ટિમ વૃદ્ધે જણાવ્યું કે, હું સામાન્ય લોકોને 3 સેફ્ટી ટિપ્સ જણાવવા માગીશ. પ્રથમ તો એ કે, તમારા પરિવારથી ક્યારેય કંઈપણ ન છુપાવશો. બીજું આ લલચામણી ઓફરોની લાલચમાં ક્યારેય ન આવશો. ત્રીજું અને સૌથી અગત્યનું જો તમે સાયબર ઠગીનો શિકાર બન્યા છો, તો તાત્કાલિક પોલીસ સાયબર સેલનો સંપર્ક કરો અને ફરિયાદ નોંધાવો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
રાહુલ ગાંધીને જનરલ નરવણેનું અપ્રકાશિત પુસ્તક કેવી રીતે મળ્યું? સંસદમાં દેખાતા સવાલ ઊઠ્યાં | General …

રાહુલ ગાંધીને જનરલ નરવણેનું અપ્રકાશિત પુસ્તક કેવી રીતે મળ્યું? સંસદમાં દેખાતા સવાલ ઊઠ્યાં | General ...

BIG NEWS | લોકસભા સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે વિપક્ષ | Opposition May Move…

BIG NEWS | લોકસભા સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે વિપક્ષ | Opposition May Move...

કેનેડામાં ખાલિસ્તાનીઓની ફિલ્ડિંગ સેટ, અજિત ડોભાલે નતાલી સાથે બેઠકમાં ડીલ કરી ડન! | India Canada Brea…

કેનેડામાં ખાલિસ્તાનીઓની ફિલ્ડિંગ સેટ, અજિત ડોભાલે નતાલી સાથે બેઠકમાં ડીલ કરી ડન! | India Canada Brea...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કૂટણખાનાના કેસમાં મહિલા એજન્ટ સહિત બે ને પાસા | Two including a female agent in the brothel case

કૂટણખાનાના કેસમાં મહિલા એજન્ટ સહિત બે ને પાસા | Two including a female agent in the brothel case

7 months ago
બિટકોઈનનો ભાવ બે વર્ષમાં પહેલીવાર 60,000 ડૉલરની નીચે; જાણો કેમ ક્રિપ્ટોમાં રોકાણ સતત ઘટી રહ્યું છે |…

બિટકોઈનનો ભાવ બે વર્ષમાં પહેલીવાર 60,000 ડૉલરની નીચે; જાણો કેમ ક્રિપ્ટોમાં રોકાણ સતત ઘટી રહ્યું છે |…

3 months ago
સેન્સેક્સ-નિફ્ટીમાં ભારે તેજી, સોનું-ચાંદી પણ મોંઘા, ક્રૂડ ઓઈલમાં ભૂકંપ, ડૉલર સામે રૂપિયો મજબૂત | Se…

સેન્સેક્સ-નિફ્ટીમાં ભારે તેજી, સોનું-ચાંદી પણ મોંઘા, ક્રૂડ ઓઈલમાં ભૂકંપ, ડૉલર સામે રૂપિયો મજબૂત | Se…

3 months ago
લખનઉમાં 14 વર્ષની બાળકી સાથે હેવાનિયત, 4 નરાધમોએ અપહરણ બાદ સામૂહિક દુષ્કર્મ આચર્યું | lucknow gangra…

લખનઉમાં 14 વર્ષની બાળકી સાથે હેવાનિયત, 4 નરાધમોએ અપહરણ બાદ સામૂહિક દુષ્કર્મ આચર્યું | lucknow gangra…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News