gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

1.2 કરોડ રૂપિયાનું આંધણ કર્યા છતાં દિલ્હીમાં કૃત્રિમ વરસાદના પ્રયાસ નિષ્ફળ, હવે નહીં કરાય ક્લાઉડ સીડ…

G METRO NEWS by G METRO NEWS
October 29, 2025
in INDIA
0 0
0
1.2 કરોડ રૂપિયાનું આંધણ કર્યા છતાં દિલ્હીમાં કૃત્રિમ વરસાદના પ્રયાસ નિષ્ફળ, હવે નહીં કરાય ક્લાઉડ સીડ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

New Delhi Cloud Seeding: નવી દિલ્હીમાં પ્રદુષણનું પ્રમાણ ઘટાડવા માટે ગઈકાલે મંગળવારે હાથ ધરાયેલો કૃત્રિમ વરસાદનો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે. જેના પગલે આઈઆઈટી, કાનપુરે આજે બુધવારે કૃત્રિમ વરસાદનો પ્રયોગ સ્થગિત કરાયો હતો. કૃત્રિમ વરસાદ (ક્લાઉડ સીડિંગ) નિષ્ફળ રહ્યું હોવા પાછળનું કારણ યોગ્ય હવામાનનો અભાવ હોવાનું આઈઆઈટીએ જણાવ્યું છે.

1.28 કરોડનો ખર્ચ માથે પડ્યો

દિલ્હી સરકારે રાજ્યમાં પ્રદુષણ ઘટાડવા માટે આઈઆઈટી કાનપુર સાથે મળી ક્લાઉડ સીડિંગ (કૃત્રિમ વરસાદ) પ્રક્રિયા હાથ ધરી હતી. મંગળવારે બે  ક્લાઉડ સીડિંગ થયા હતા. જેની પાછળ કુલ રૂ. 1.28 કરોડનો ખર્ચ થયો હતો. તેમ છતાં વરસાદ ન પડતાં આ ખર્ચ માથે પડ્યો છે. આઈઆઈટી કાનપુરે ક્લાઉડ સીડિંગનો પ્રયાસ નિષ્ફળ થયો હોવા પાછળનું કારણ જણાવ્યું હતું કે, વાદળોમાં ભેજનું પ્રમાણ પર્યાપ્ત ન થતાં તેમજ માફક હવામાનના અભાવના કારણે આ પ્રયાસ નિષ્ફળ રહ્યો છે. વાદળોમાં ભેજનું પ્રમાણ માત્ર 15થી 20 ટકા જ હતું. જેના લીધે ગઈકાલે વરસાદ થઈ શક્યો નહીં.

ક્લાઉડ સીડિંગથી પ્રદુષણ ઘટશે

ઈન્સ્ટીટ્યૂટના રિપોર્ટ અનુસાર, ક્લાઉડ સીડિંગના કારણે વાતાવરણમાં પ્રદુષણનું પ્રમાણ નોંધનીય રીતે ઘટે છે. જેમાં PM2.5 અને PM10 પ્રદુષકોમાં પણ ઘટાડો થાય છે. દિલ્હીમાં સ્થાપિત મોનિટરિંગ સ્ટેશનોએ હવામાનમાં રજકણો અને ભેજના સ્તરમાં થતા ફેરફારોને કેદ કર્યા છે. ક્લાઉડ સીડિંગના કારણે PM2.5 અને PM10 સાંદ્રતામાં 6 થી 10 ટકાનો માપી શકાય તેવો ઘટાડો જોવા મળ્યો છે, જે દર્શાવે છે કે મર્યાદિત ભેજની સ્થિતિમાં પણ ક્લાઉડ સીડિંગ હવાની ગુણવત્તામાં સુધારો લાવવામાં ફાળો આપી શકે છે.

દિલ્હીમાં પ્રદુષણનું પ્રમાણ વધુ

દિલ્હીમાં ક્લાઉડ સીડિંગના નિષ્ફળ પ્રયાસ બાદ આજે બુધવારે સવારે મોટાભાગના સ્થળોમાં પ્રદુષણનું પ્રમાણ ‘અત્યંત ખરાબ’ અને ‘ખરાબ’ રહ્યું હતું. આજે બપોરે 12.00 વાગ્યે આનંદ વિહારનો AQI 316 સાથે અત્યંત ખરાબ કેટેગરીમાં નોંધાયો હતો. જ્યારે આઈટીઓ 300થી વધુ નોંધાયો હતો. આરકે પુરણમાં  AQI 305 અને વઝીરપુરમાં 332 નોંધાવ્યો હતો, જેના કારણે આ બંને વિસ્તારોની હવા ‘ખૂબ જ ખરાબ’ કેટેગરીમાં આવી ગઈ હતી. નવી દિલ્હીમાં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) II ધોરણો પહેલાથી જ અમલમાં હોવા છતાં પ્રદુષણમાં નોંધનીય ઘટાડો નોંધાયો નથી. વધુમાં, કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) એ નવી દિલ્હીની બહાર BS-VI ઉત્સર્જન ધોરણોનું પાલન ન કરતાં રજિસ્ટર્ડ કોમર્શિયલ ગુડ્સ વ્હિકલ્સના  પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે.

1.2 કરોડ રૂપિયાનું આંધણ કર્યા છતાં દિલ્હીમાં કૃત્રિમ વરસાદના પ્રયાસ નિષ્ફળ, હવે નહીં કરાય ક્લાઉડ સીડિંગ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મિડલ ઈસ્ટ યુદ્ધમાં જીવ ગુમાવનારા 20 ભારતીયોના મૃતદેહ સાથે કુવૈતથી કેરળ પહોંચ્યું વિમાન | 20 indian b…
INDIA

મિડલ ઈસ્ટ યુદ્ધમાં જીવ ગુમાવનારા 20 ભારતીયોના મૃતદેહ સાથે કુવૈતથી કેરળ પહોંચ્યું વિમાન | 20 indian b…

April 1, 2026
મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPGના ભાવમાં 195.5 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો | Commercial LPG…
INDIA

મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPGના ભાવમાં 195.5 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો | Commercial LPG…

April 1, 2026
દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station
INDIA

દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station

April 1, 2026
Next Post
કેનેડામાં ફરી લોરેન્સ બિશ્નોઈ ગેંગનો આતંક! પંજાબી સિંગરના ઘર પર અંધાધૂંધ ફાયરિંગ | lawrence bishnoi …

કેનેડામાં ફરી લોરેન્સ બિશ્નોઈ ગેંગનો આતંક! પંજાબી સિંગરના ઘર પર અંધાધૂંધ ફાયરિંગ | lawrence bishnoi ...

બિહાર ચૂંટણીમાં 27 ટકા ઉમેદવારો પર મર્ડર-મહિલા વિરુદ્ધ ગુનાનો આરોપ, 40 ટકા કરોડપતિ | Bihar Elections…

બિહાર ચૂંટણીમાં 27 ટકા ઉમેદવારો પર મર્ડર-મહિલા વિરુદ્ધ ગુનાનો આરોપ, 40 ટકા કરોડપતિ | Bihar Elections...

મહારાષ્ટ્રના ગામની અનોખી પહેલ: સાંજે 7થી 8:30 વાગ્યા સુધી મોબાઇલ-ટીવી બંધ, ચાર વર્ષથી થઈ રહ્યો છે પ્…

મહારાષ્ટ્રના ગામની અનોખી પહેલ: સાંજે 7થી 8:30 વાગ્યા સુધી મોબાઇલ-ટીવી બંધ, ચાર વર્ષથી થઈ રહ્યો છે પ્...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં મુજમહુડા સર્કલ પાસે ડ્રીંક એન્ડ ડ્રાઈવનો કેસ, પૂરઝડપે જઈ રહેલો પીધેલો કાર ચાલક પકડાયો | Dr…

વડોદરામાં મુજમહુડા સર્કલ પાસે ડ્રીંક એન્ડ ડ્રાઈવનો કેસ, પૂરઝડપે જઈ રહેલો પીધેલો કાર ચાલક પકડાયો | Dr…

3 months ago
આણંદમાં ફાયર એનઓસી વિનાના 3 પાર્ટી પ્લોટ અને એક ટયુશન કલાસીસ સીલ | 3 party plots and one tuition cla…

આણંદમાં ફાયર એનઓસી વિનાના 3 પાર્ટી પ્લોટ અને એક ટયુશન કલાસીસ સીલ | 3 party plots and one tuition cla…

12 months ago
બીજાપુરમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં છ માઓવાદી ઠાર, ઑટોમેટિક હથિયારો જપ્ત | Chhattisgarh : Encoun…

બીજાપુરમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં છ માઓવાદી ઠાર, ઑટોમેટિક હથિયારો જપ્ત | Chhattisgarh : Encoun…

5 months ago
જસ્ટિસ સૂર્યકાંત 53મા સીજેઆઇ બન્યા બે કલાકમાં જ 17 કેસ સાંભળ્યા | Justice Suryakant became the 53rd …

જસ્ટિસ સૂર્યકાંત 53મા સીજેઆઇ બન્યા બે કલાકમાં જ 17 કેસ સાંભળ્યા | Justice Suryakant became the 53rd …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News