gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

1.5 લાખ ભક્તો, 51 હજાર કિલો રંગો, 1 હજાર કિલો ફૂલ…: સાળંગપુર મંદિરમાં ગુજરાતનો સૌથી મોટો રંગોત્સવ …

G METRO NEWS by G METRO NEWS
March 3, 2026
in GUJARAT
0 0
0
1.5 લાખ ભક્તો, 51 હજાર કિલો રંગો, 1 હજાર કિલો ફૂલ…: સાળંગપુર મંદિરમાં ગુજરાતનો સૌથી મોટો રંગોત્સવ …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Salangpur Dham Celebrates Gujarat’s Biggest Rangotsav | ગુજરાત સહિત દેશભરમાં હોળી-ધુળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. એવામાં આજે સાળંગપુરમાં કષ્ટભંજન દેવ મંદિરમાં ‘દિવ્ય રંગોત્સવ’ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં દેશ-વિદેશથી દોઢ લાખથી વધુ ભક્તો જોડાયા અને ભક્તિના રંગે રંગાયા. 

દાદાને દિવ્ય શણગાર અને 51 હજાર કિલો રંગથી હોળી રમ્યા ભક્તો 

આ વર્ષે ઉત્સવની વિશેષતા એ હતી કે ભક્તોની ત્વચાને નુકસાન ન થાય તે માટે છોટાઉદેપુરથી ખાસ ઑર્ડર આપીને 51 હજાર કિલો ઓર્ગેનિક રંગો તૈયાર કરાયા હતા. ગુલાબી, લાલ, પીળો અને નારંગી જેવા સાત પ્રકારના રંગો અને 1000 કિલો તાજા ફૂલોની વર્ષાથી સમગ્ર મંદિર પરિસર રંગીન બની ગયું હતું. હનુમાનજી દાદાને પણ પંચરંગી વાઘા અને રંગબેરંગી ફૂલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. રંગોત્સવની શરુઆત હનુમાનજીની આરતી અને હનુમાન ચાલીસા કરીને કરવામાં આવી હતી.

ભક્તો અને સંતોએ રાસની રમઝટ બોલાવી 

મંદિર પરિસરમાં 70થી 80 ફૂટ ઊંચા 500 જેટલા કલર બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. એર પ્રેશર મશીન દ્વારા ભક્તો પર રંગો ઉડાડવામાં આવતા આકાશ પણ રંગીન બની ગયું હતું. નાસિક ઢોલના તાલે ભક્તો અને સંતો એકસાથે રાસની રમઝટ બોલાવી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘મારી ટિકિટ કાપી તેનો બદલો લોકસભામાં લીધો’, સી.આર. પાટીલ સાથે નિલેશ કુંભાણીની મુલાકાત, કોંગ્રેસે કર્…
GUJARAT

‘મારી ટિકિટ કાપી તેનો બદલો લોકસભામાં લીધો’, સી.આર. પાટીલ સાથે નિલેશ કુંભાણીની મુલાકાત, કોંગ્રેસે કર્…

March 3, 2026
વડોદરાના ન્યુ વીઆઇપી રોડ પર પાણીની લાઈનમાં ભંગાણ : હજારો લિટર પાણીનો વેડફાટ | Water line ruptures on…

ભગતજી મહારાજના 197 માં જન્મોત્સવ તથા હોળી ઉત્સવ ની ભવ્ય ઉજવણી

Next Post
જિજ્ઞેશ મેવાણીએ અમદાવાદમાં પોલીસ સ્ટેશન ગજવ્યું, દારૂના અડ્ડાની યાદી આપીને કાર્યવાહીની માંગ | jignes…

જિજ્ઞેશ મેવાણીએ અમદાવાદમાં પોલીસ સ્ટેશન ગજવ્યું, દારૂના અડ્ડાની યાદી આપીને કાર્યવાહીની માંગ | jignes...

ગુજરાતમાં સરકારી તાયફામાં ધૂમ ખર્ચ, પણ યાત્રાધામના વિકાસમાં કંજૂસાઈ! કરોડોનું ફંડ પડી રહ્યું | gujar…

ગુજરાતમાં સરકારી તાયફામાં ધૂમ ખર્ચ, પણ યાત્રાધામના વિકાસમાં કંજૂસાઈ! કરોડોનું ફંડ પડી રહ્યું | gujar...

જામનગરમાં બીમારીથી કંટાળી વૃદ્ધ દંપતીએ જીવન ટૂંકાવ્યું, મૂકબધિર પુત્ર-પુત્રવધૂએ છત્રછાયા ગુમાવી | ja…

જામનગરમાં બીમારીથી કંટાળી વૃદ્ધ દંપતીએ જીવન ટૂંકાવ્યું, મૂકબધિર પુત્ર-પુત્રવધૂએ છત્રછાયા ગુમાવી | ja...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કારના ટાયર નીચે કચડાતાં યુવકનું કમકમાટીભર્યું સ્થળ પર મોત | Emén alúwél a máló mwirin an turutiw fán…

5 months ago
ગુજરાત સહિત સાત રાજ્યમાં હીટવેવની અલર્ટ | Heatwave alert in seven states including Gujarat

11 months ago
જામનગર પાલિકા હસ્તકની ગૌશાળામાં “કેર ફોર હ્યુંમીનિટી ફાઉન્ડેશન” દ્વારા 2000 લાડુ તથા 2000 રોટલી ગાયો…

7 months ago
નવા વર્ષે સરકારની તિજોરી છલકાઈ, ડિસેમ્બરમાં GST કલેક્શન 1.74 લાખ કરોડને પાર | GST Collections In Dec…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News