gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કારના ટાયર નીચે કચડાતાં યુવકનું કમકમાટીભર્યું સ્થળ પર મોત | Emén alúwél a máló mwirin an turutiw fán…

G METRO NEWS by G METRO NEWS
September 25, 2025
in GUJARAT
0 0
0
કારના ટાયર નીચે કચડાતાં યુવકનું કમકમાટીભર્યું સ્થળ પર મોત | Emén alúwél a máló mwirin an turutiw fán…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, બુધવારકારના ટાયર નીચે કચડાતાં યુવકનું કમકમાટીભર્યું સ્થળ પર મોત 1 - image

પૂર્વ વિસ્તારમાં બેફામ વાહનો હંકારવાના કારણે હિટ એન્ડ રન તથા અકસ્માતમાં મોતના બનાવોમાં ચિંતાજકન વધારો થઇ રહ્યો છે. કઠવાડામાં ગઇકાલે મોડી રાતે યુવક સોસાયટીના નાકે બેઠો હતો ત્યારે પૂર ઝડપે આવી રહેલી કારના ચાલકે ટક્કર મારતાં યુવકનું કારના ટાયર નીચે કચડાતાં મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

કઠવાડામાં સોસાયટીના નાકે  બેઠો હતો  વાહન ચાલકે ટક્કર મારતાં ટાયર નીચે આવી જતાં માથું ફાટી ગયું ઃ ટ્રાફિક પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે તપાસ શરુ કરી

કઠવાડા વિસ્તારમાં રહેતો યુવક ગઇકાલે જમી પરવારીના સોસાયટીના નાકે બેઠા હતા આ સમયે મોડી રાતે પૂર ઝડપે આવી રહેલા કાર ચાલકે પોતાના વાહનના સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી બેસતા યુવકને ટક્કર મારી હતી જેના કારણે યુવક કારના ટાયર નીચે આવી જતાં માથું ફાટી ગયું હતું.

આ બનાવની જાણ થતાં એમ્બ્યુંલન્સ આવતાં પહેલા લોહી લુહાણ હાલતમાં તરફીયા મારીને યુવકનું સ્થળ ઉપર મોત થયું હતું. આ બનાવના પગલે લોકોના ટોળા ઉમટી પડયા હતા જો કે અક્સ્માત કરીને વાહન લઇને ડ્રાઇવર ભાગી ગયો હતો. આ બનવા અંગે ટ્રાફિક આઇ ડિવિઝન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આસપાસમાં લગાડેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…
GUJARAT

September 23, 2026
અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….

નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …

Next Post
પતિએ પેટ્રોલ છાંટી સગળાવતાં પત્નીનું મોત જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા સાસું | Pwülüwan we a mälo mwirin …

પતિએ પેટ્રોલ છાંટી સગળાવતાં પત્નીનું મોત જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા સાસું | Pwülüwan we a mälo mwirin ...

મહિલા આચાર્યના ઘરમાં ભર બપોરે રૃા. ૫.૬૬ લાખની ચોરી | Rs 5 66 lakh ra solá seni imwen ewe fefin meila…

મહિલા આચાર્યના ઘરમાં ભર બપોરે રૃા. ૫.૬૬ લાખની ચોરી | Rs 5 66 lakh ra solá seni imwen ewe fefin meila...

ટ્રેનના એસી કોચમાં પૈસા લઇને સીટ આપતો નકલી ટીટી ઝડપાયો | duplicate TTE caught in train

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રૂ. 1.53 લાખની ચાઇનીઝ દોરીના 384 રીલ સાથે એક શખ્સ ઝડપાયો | Man caught with 384 reels of Chinese rope…

9 months ago
રાજસ્થાનમાં 25 યુવકોને શિકાર બનાવનારી 'લૂટેરી દુલ્હન' ઝડપાઇ

1 year ago
નવેમ્બરમાં બેકારીનો દર ઘટીને 4.7 ટકા : આઠ મહિનાની નીચલી સપાટી | Unemployment rate falls to 4 7% in N…

વાયદા બજારમાં ‘ભૂકંપ’: ચાંદીમાં 9%નો મસમોટો કડાકો, સોનું પણ તૂટ્યું; જાણો લેટેસ્ટ રેટ | Silver Price…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News