gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

10 પ્લાસ્ટિકની બોટલ આપો અને એક સ્ટીલની બોટલ લઈ જાવ, અંબાજીને સ્વચ્છ રાખવા પદપાત્રીઓ માટે ખાસ ઑફર | a…

G METRO NEWS by G METRO NEWS
September 2, 2025
in GUJARAT
0 0
0
10 પ્લાસ્ટિકની બોટલ આપો અને એક સ્ટીલની બોટલ લઈ જાવ, અંબાજીને સ્વચ્છ રાખવા પદપાત્રીઓ માટે ખાસ ઑફર | a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ambaji Bhadarvi Poonam 2025 : લાખો માઈ ભક્તોની આસ્થા સાથે જોડાયેલી ‘અંબાજી પદયાત્રા-સ્વચ્છ પર્યાવરણ યાત્રા’ બની રહે તેવા મંત્ર સાથે અંબાજી પદયાત્રા દરમિયાન એકત્રિત થતો હજારો ટન વિવિધ ઘન કચરાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી રીસાઇકલ-નિકાલ કરવા અંદાજે છેલ્લા 13 વર્ષથી GPCB દ્વારા એક વિશેષ પહેલ હાથ ધરવામાં આવે છે. અંબાજી પદયાત્રા માર્ગ પર ગત વર્ષે 760 ટનથી વધુ કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે. આ વર્ષે પણ અંબાજી પદયાત્રા માર્ગ પર જોવા મળતાં વિવિધ કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવાના ઉદ્દેશ સાથે 100 જેટલા સ્વયંસેવકોની ટીમ તેમજ 10 બોલેરો ગાડીને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ-GPCBના ઉપક્રમે ક-રોડ ગાંધીનગર ખાતેથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

ગત વર્ષની જેમ આ વર્ષે પણ અંબાજી પદયાત્રીઓને 10 પ્લાસ્ટિકની બોટલની સામે એક સ્ટીલની બોટલ આપવામાં આવશે. આ માટે વિવિધ ઉદ્યોગો દ્વારા 10,000 સ્ટીલ બોટલનું દાન કરવામાં આવ્યું છે. પદયાત્રામાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અંગે જાગૃતિ માટે 50થી વધુ શેરી નાટક ભજવાશે.  

મેળા અને ઉત્સવો એ ભારતીય સંસ્કૃતિનું પ્રતિક છે. ઉત્સવો થકી નવી પેઢીમાં સંસ્કારોનું સિંચન થાય છે. અંબાજી ખાતે વર્ષોથી યોજાતાં ભાદરવી પૂનમના મેળામાં લાખો માઈ ભક્તો ચાલીને આસ્થા સાથે મા અંબાના દર્શન કરે છે. આ પદયાત્રીઓની સેવા માટે વિવિધ સંઘ, ગામ અને શહેરો દ્વારા પદયાત્રા માર્ગ પર સેવા કેમ્પ શરુ કરવામાં આવ્યા છે. 

આ દરમિયાન સ્વાભાવિક ક્રમે ઉત્પન્ન થતાં વિવિધ કચરાના નિકાલ માટે GPCB દ્વારા વર્ષ 2011થી વિવિધ સંસ્થાઓની મદદથી પદયાત્રા માર્ગને સ્વચ્છ રાખવાનું અવિરત મિશન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ અભિયાનમાં સહભાગી સ્વૈચ્છિક સંસ્થાઓ અને યુવાનોને અભિનંદન આપીને પદયાત્રાના માર્ગ પર આવતાં ગામો અને શહેરો પર સ્વેચ્છાએ અભિયાનમાં જોડાય તેવો અનુરોધ બોર્ડ દ્વારા કરવામાં આવ્યો હતો.

દર વર્ષે GPCB અને સ્વૈચ્છિક સંસ્થાના સહયોગથી અંબાજી પદયાત્રાના માર્ગના સ્વચ્છ રાખવાનું ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે. ઘન કચરાના નિકાલ અને રીસાઇકલ કરવાથી પર્યાવરણના જતનની સાથે રોજગારી પણ ઉપલબ્ધ થાય છે. 

 પદયાત્રામાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવાના સંદેશા સાથે કલાકારો દ્વારા જાગૃતિ દર્શાવતું શેરી નાટક ભજવીને સૌને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઉપરદળ અને નાનોદરા ગામમાંથી ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયું | Illegal sand mining caught in Upardal and N…
GUJARAT

ઉપરદળ અને નાનોદરા ગામમાંથી ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયું | Illegal sand mining caught in Upardal and N…

February 27, 2026
થાનના અમરાપર મધ્યાહન ભોજન કેન્દ્રમાં ગેરરીતિ ઃ સંચાલક, રસોયાને છુટા કરાયા | Irregularities at Thana’…
GUJARAT

થાનના અમરાપર મધ્યાહન ભોજન કેન્દ્રમાં ગેરરીતિ ઃ સંચાલક, રસોયાને છુટા કરાયા | Irregularities at Thana’…

February 27, 2026
હળવદમાં ધો.10ના 2254 અને ધો.12ના 1854 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી | 2254 students of Std 10 and 1854 stu…
GUJARAT

હળવદમાં ધો.10ના 2254 અને ધો.12ના 1854 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી | 2254 students of Std 10 and 1854 stu…

February 27, 2026
Next Post
SCO – સમિટ -2025 : મોદીનું પ્રબળ વક્તવ્ય : પુતિન-શી જીન-પિંગ સાથે ગહન મંત્રણાઓ કરી | SCO Summit 2025…

SCO - સમિટ -2025 : મોદીનું પ્રબળ વક્તવ્ય : પુતિન-શી જીન-પિંગ સાથે ગહન મંત્રણાઓ કરી | SCO Summit 2025...

અફઘાનિસ્તાનમાં ફરી ભૂકંપ, 5.2ની તીવ્રતા નોંધાઈ, અગાઉના ધરતીકંપમાં 1400ના મોત | Earthquake Strikes Ag…

અફઘાનિસ્તાનમાં ફરી ભૂકંપ, 5.2ની તીવ્રતા નોંધાઈ, અગાઉના ધરતીકંપમાં 1400ના મોત | Earthquake Strikes Ag...

ગેરકાયદે પ્રવૃત્તિમાં સામેલ વિદેશી નાગરિકોને ભારતમાં ‘નો એન્ટ્રી’, કેન્દ્ર સરકારે જાહેર કર્યા નવા નિયમ

ગેરકાયદે પ્રવૃત્તિમાં સામેલ વિદેશી નાગરિકોને ભારતમાં ‘નો એન્ટ્રી’, કેન્દ્ર સરકારે જાહેર કર્યા નવા નિયમ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિહારના સીતામઢીમાં HIV કેસોમાં ધરખમ વધારો થતા હડકંપ, 400 સગીર સહિત 7400 લોકો પોઝિટિવ | Bihar : 7400 …

બિહારના સીતામઢીમાં HIV કેસોમાં ધરખમ વધારો થતા હડકંપ, 400 સગીર સહિત 7400 લોકો પોઝિટિવ | Bihar : 7400 …

3 months ago
ગ્રામ્ય વિસ્તારમાં કેબલ ચોરી જતી ટોળકીના બે સાગરિત પકડાયા | Two members of a gang involved in cable …

ગ્રામ્ય વિસ્તારમાં કેબલ ચોરી જતી ટોળકીના બે સાગરિત પકડાયા | Two members of a gang involved in cable …

10 months ago
લવારપુર બ્રિજ પાસે ટ્રક પાછળ ટ્રક ઘૂસી જતા ક્લિનરનું મોત, ચાલક ઘાયલ | Cleaner dies driver injured as…

લવારપુર બ્રિજ પાસે ટ્રક પાછળ ટ્રક ઘૂસી જતા ક્લિનરનું મોત, ચાલક ઘાયલ | Cleaner dies driver injured as…

7 months ago
ગોવાના શિરગાંવમાં જાત્રા દરમિયાન નાસભાગ, 7ના મોત, 30થી વધુ ઈજાગ્રસ્ત | stampede at shri lairai jatra…

ગોવાના શિરગાંવમાં જાત્રા દરમિયાન નાસભાગ, 7ના મોત, 30થી વધુ ઈજાગ્રસ્ત | stampede at shri lairai jatra…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News