gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હળવદમાં ધો.10ના 2254 અને ધો.12ના 1854 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી | 2254 students of Std 10 and 1854 stu…

G METRO NEWS by G METRO NEWS
February 27, 2026
in GUJARAT
0 0
0
હળવદમાં ધો.10ના 2254 અને ધો.12ના 1854 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી | 2254 students of Std 10 and 1854 stu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સીસીટીવી
કેમેરા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે

કુમકુમ
તિલક અને ગુલાબ આપી વિદ્યાર્થીઓનું સ્વાગત કરાયું ઃ ગેરરીતિ અટકાવવા તંત્ર સજ્જ

હળવદ – 
હળવદ તાલુકામાં પરીક્ષાના પ્રથમ દિવસે કુમકુમ તિલક અને ગુલાબ
આપી વિદ્યાર્થીઓનું સ્વાગત કરાયું હતું. આજે ધો.૧૦ના ૨૨૫૪ અને ધો.૧૨ના ૧૮૫૪
વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી.

હળવદ
તાલુકામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ
માહોલમાં પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે તક્ષશિલા
, મહષ ગુરુકુળ અને સરદાર પટેલ વિદ્યાલય
સહિતના કેન્દ્રો પર ધો.૧૦ના ૨૨૫૪ અને ધો. ૧૨ના ૧૮૫૪થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં
બેઠા હતા
.

પરીક્ષા
કેન્દ્રો પર શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી
, ગુલાબ આપી અને મોં
મીઠું કરાવી હાદક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ધોરણ ૧૦ માં ગુજરાતીનું પેપર ખૂબ જ
સરળ રહેતા અને તેમાં
‘મારો પ્રવાસ‘ જેવો
નિબંધ પૂછાતા વિદ્યાર્થીઓના ચહેરા પર સ્મિત જોવા મળ્યું હતું
, જ્યારે ધો.૧૨મા ભૌતિક વિજ્ઞાાન અને અર્થશાસ્ત્રના પેપર સાથે પરીક્ષાનો
પ્રારંભ થયો હતો. દરેક કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તમામ
પરીક્ષા બ્લોક સીસીટીવી કેમેરાથી સજ્જ છે અને કેન્દ્રોની આસપાસ ૧૦૦ મીટરના
વિસ્તારમાં ઝેરોક્ષ મશીનો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

RTE પ્રવેશથી વંચિત બાળકો માટે વધુ એક તક, ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ | Gujarat Government Exte…
GUJARAT

April 17, 2026
ચૂંટણી પહેલા પંચમહાલ ભાજપે 17 કાર્યકરોને 5 વર્ષ માટે કર્યા સસ્પેન્ડ, પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ …

ચૂંટણી ટાણે જનતાનો ‘પાવર’: અમદાવાદમાં પ્રચાર કરવા નીકળેલા ભાજપના નેતાઓને લોકોએ તગેડી મૂક્યા, જુઓ વાઈ…

Next Post
થાનના અમરાપર મધ્યાહન ભોજન કેન્દ્રમાં ગેરરીતિ ઃ સંચાલક, રસોયાને છુટા કરાયા | Irregularities at Thana’…

થાનના અમરાપર મધ્યાહન ભોજન કેન્દ્રમાં ગેરરીતિ ઃ સંચાલક, રસોયાને છુટા કરાયા | Irregularities at Thana'...

ઉપરદળ અને નાનોદરા ગામમાંથી ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયું | Illegal sand mining caught in Upardal and N…

ઉપરદળ અને નાનોદરા ગામમાંથી ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયું | Illegal sand mining caught in Upardal and N...

સોનામાં રોકાણ કરનારાઓને ઝટકો, આ રીતે ખરીદયુ હશે તો 1 એપ્રિલથી ટેક્સ ભરવા તૈયાર રહેજો | sgb tax rule …

સોનામાં રોકાણ કરનારાઓને ઝટકો, આ રીતે ખરીદયુ હશે તો 1 એપ્રિલથી ટેક્સ ભરવા તૈયાર રહેજો | sgb tax rule ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગારિયાધારમાં રૂ. 15.47 લાખનો આલ્કોહોલિક કોલાનો જથ્થો ઝડપાયો | Alcoholic cola worth Rs 15 47 lakh sei…

7 months ago
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ જૂની ફોર્મ્યૂલા લાગુ કરશે, જાણો કોને ટિકિટ નહીં મળે | Guja…

2 months ago
નેપાળથી તૂર્કિયે જતી ફ્લાઇટનું કોલકાતામાં ઈમરજન્સી લેન્ડિંગ, વિમાનના એન્જિનમાં આગની શંકા | Turkish A…

અંબાજી – શ્રી શ્યામ બાબા ની ” નિશાન ( ધજા ) યાત્રા શકિત દ્ગારા નીકળી

5 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News