gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

12 કરોડ કેશ, રૂ.6 કરોડના ઘરેણાં… ઓનલાઈન ગેમિંગ બિલ પાસ થયાના બીજા જ દિવસે કોંગ્રેસ ધારાસભ્યને ત્યા…

G METRO NEWS by G METRO NEWS
August 23, 2025
in INDIA
0 0
0
12 કરોડ કેશ, રૂ.6 કરોડના ઘરેણાં… ઓનલાઈન ગેમિંગ બિલ પાસ થયાના બીજા જ દિવસે કોંગ્રેસ ધારાસભ્યને ત્યા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ED Raid Congress Leade In Karnataka: સંસદમાં ઓનલાઈન ગેમિંગ બિલ પસાર થયાના એક દિવસ પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ કર્ણાટકમાં કોંગ્રેસના ધારાસભ્યને કે.સી. વીરેન્દ્રના ઘરે દરોડા પાડીને 12 કરોડ રૂપિયા રોકડા જપ્ત કર્યા છે. આ ઉપરાંત ઈડીએ 6 કરોડ રૂપિયાના ઘરેણાં પણ જપ્ત કર્યા છે. નોંધનીય છે કે,ઈડીએ દેશભરમાં 31 સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમાં ગંગટોક, ચિત્રદુર્ગ જિલ્લો, બેંગલુરુ, હુબલી, જોધપુર, મુંબઈ અને ગોવાનો સમાવેશ થાય છે અને ગોવામાં પાંચ કેસિનો પર પણ દરોડા પાડ્યા હતા.

કે.સી. વીરેન્દ્રની મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ

અહેવાલો અનુસાર, કર્ણાટકમાં ચિત્રદુર્ગથી કોંગ્રેસના ધારાસભ્ય કે.સી. વીરેન્દ્રની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) શનિવારે ધરપકડ કરવામાં આવી હતી. કે.સી. વીરેન્દ્રની મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યાનુસર, ગોવામાં કેસિનોના વ્યવસાયમાં આ ધારાસભ્યનો હિસ્સો છે. તેઓ લગભગ પાંચ કેસિનોના માલિક છે. તપાસમાં જાણવા મળ્યું છે કે કે.સી. વીરેન્દ્ર કિંગ567, રાજા567 વગેરે નામની ઘણી ઓનલાઈન સટ્ટાબાજીની સાઇટ્સ ચલાવતો હતો. આ ઉપરાંત આરોપીનો ભાઈ કે.સી. થિપ્પાસ્વામી દુબઈથી ત્રણ કંપનીઓ ચલાવે છે – ડાયમંડ સોફ્ટેક, ટીઆરએસ ટેક્નોલોજીસ અને પ્રાઇમ9 ટેક્નોલોજીસ. આ કંપનીઓ કોલ સેન્ટર સેવાઓ અને ગેમિંગ વ્યવસાય સાથે સંબંધિત છે. અન્ય એક ભાઈ કે.સી. નાગરાજ અને તેનો પુત્ર પૃથ્વી એન. રાજ પણ આ કામમાં સામેલ હોવાનું કહેવાય છે.

કર્ણાટકમાં અન્ય કોંગ્રેસના ધારાસભ્યના ઘરેથી 1.41 કરોડ રૂપિયા મળ્યા હતા

કર્ણાટકમાં એક અઠવાડિયામાં બે કોંગ્રેસના ધારાસભ્યો તપાસના દાયરામાં આવ્યા છે. 14મી ઓગસ્ટે ઈડીએ કોંગ્રેસના ધારાસભ્ય સતીશ કૃષ્ણા શૈલના ઘરેથી 1.41 કરોડ રૂપિયા જપ્ત કર્યા હતા. ઈડીએ  સતીશ કૃષ્ણા શૈલ અને તેના પરિવારના બેન્ક લોકરમાંથી 6.75 કિલો સોનાના દાગીના અને બિસ્કિટ જપ્ત કર્યા હતા.

આ પણ વાંચો: લદ્દાખમાં ‘3 ઈડિયટ્સ’ ફેમ સોનમ વાંગચુકની સંસ્થાની જમીન ફાળવણી રદ

EDએ જણાવ્યું હતું કે દરોડા દરમિયાન મળેલા રોકડ અને સોના ઉપરાંત 14.13 કરોડની થાપણો ધરાવતા બેન્ક ખાતાઓ પણ ફ્રીઝ કરવામાં આવ્યા છે અને ઘણાં મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો ઈમેલ અને રેકોર્ડ પણ જપ્ત કરવામાં આવ્યા છે. સતીશ કૃષ્ણા શૈલ ઉત્તર કન્નડ જિલ્લાની કારવાર વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

NEET 2026: 60 લાખ આપો અને ડમી ઉમેદવાર બેસાડો, બિહારમાં સક્રિય સોલ્વર ગેંગનો પર્દાફાશ | NEET paper le…
INDIA

NEET 2026: 60 લાખ આપો અને ડમી ઉમેદવાર બેસાડો, બિહારમાં સક્રિય સોલ્વર ગેંગનો પર્દાફાશ | NEET paper le…

May 12, 2026
ભારતમાં વહેલા ચોમાસાનું હવામાન વિભાગનું અનુમાન, સપ્તાહના અંત સુધીમાં શક્યતા | india weather imd mons…
INDIA

ભારતમાં વહેલા ચોમાસાનું હવામાન વિભાગનું અનુમાન, સપ્તાહના અંત સુધીમાં શક્યતા | india weather imd mons…

May 12, 2026
હિમંતા બિસ્વા સરમાની શપથવિધિ: આસામના પ્રથમ બિન-કોંગ્રેસી CM જેમણે સતત બીજી ટર્મ મેળવી! | Himanta Bis…
INDIA

હિમંતા બિસ્વા સરમાની શપથવિધિ: આસામના પ્રથમ બિન-કોંગ્રેસી CM જેમણે સતત બીજી ટર્મ મેળવી! | Himanta Bis…

May 12, 2026
Next Post
અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘરાજા વરસ્યાં, 24 જિલ્લામાં ભારે વરસાદની આગાહી | gujarat weathe…

અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘરાજા વરસ્યાં, 24 જિલ્લામાં ભારે વરસાદની આગાહી | gujarat weathe...

ભારતની ત્રણ રેડ લાઈન્સ છે, જેમાં કોઈ બાંધછોડ નહીં ચાલે’, ટેરિફ મુદ્દે જયશંકરનો અમેરિકાને જવાબ | indi…

ભારતની ત્રણ રેડ લાઈન્સ છે, જેમાં કોઈ બાંધછોડ નહીં ચાલે', ટેરિફ મુદ્દે જયશંકરનો અમેરિકાને જવાબ | indi...

વડોદરાની 21 વર્ષની વિદ્યાર્થિનીએ બનાવી સોલાર પાવરથી ચાલતી વર્દી, સૈનિકોને આ રીતે થશે મદદરૂપ | vadoda…

વડોદરાની 21 વર્ષની વિદ્યાર્થિનીએ બનાવી સોલાર પાવરથી ચાલતી વર્દી, સૈનિકોને આ રીતે થશે મદદરૂપ | vadoda...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાજપના 'બંગ-વિજય' પછી પાકિસ્તાનથી શરૂ કરી, દુનિયાના અખબારોના પ્રતિભાવો

ભાજપના 'બંગ-વિજય' પછી પાકિસ્તાનથી શરૂ કરી, દુનિયાના અખબારોના પ્રતિભાવો

7 days ago
વડોદરાના દંતેશ્વર રોડ પર સ્પા સેન્ટરમાં પરપ્રાંતિય યુવતીઓ પાસે મસાજ કરાવનાર સંચાલકની ધરપકડ | Manager…

વડોદરાના દંતેશ્વર રોડ પર સ્પા સેન્ટરમાં પરપ્રાંતિય યુવતીઓ પાસે મસાજ કરાવનાર સંચાલકની ધરપકડ | Manager…

4 weeks ago
છત્રાલ જીઆઇડીસીમાં કારનીે ટક્કરથી બાઇક ચાલકનું મોત | Biker dies after being hit by car in Chhatral G…

છત્રાલ જીઆઇડીસીમાં કારનીે ટક્કરથી બાઇક ચાલકનું મોત | Biker dies after being hit by car in Chhatral G…

1 year ago
મહિલા આચાર્યના ઘરમાં ભર બપોરે રૃા. ૫.૬૬ લાખની ચોરી | Rs 5 66 lakh ra solá seni imwen ewe fefin meila…

મહિલા આચાર્યના ઘરમાં ભર બપોરે રૃા. ૫.૬૬ લાખની ચોરી | Rs 5 66 lakh ra solá seni imwen ewe fefin meila…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News