gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

13 દુકાનના બાંધકામ દિન 10 માં દૂર કરવા મહાનગરપાલિકા દ્વારા નોટિસ | Notice from the Municipal Corpora…

G METRO NEWS by G METRO NEWS
December 17, 2025
in GUJARAT
0 0
0
13 દુકાનના બાંધકામ દિન 10 માં દૂર કરવા મહાનગરપાલિકા દ્વારા નોટિસ | Notice from the Municipal Corpora…
2
VIEWS
Share on FacebookShare on Twitter

– આણંદમાં ટીપી સ્કીમ નં.1 ટૂંકી ગલીથી મહાત્મા ગાંધી સ્ટેચ્યુ સુધી 

– 10 દિવસમાં દબાણ દૂર નહીં કરાય તો કાર્યવાહી કરાશે, તે માટેનો ખર્ચ કબજેદાર પાસેથી વસૂલાશે 

આણંદ : કરમસદ-આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં જાહેર રસ્તાઓ ઉપર કરવામાં આવેલા બાંધકામ દબાણ દૂર કરવા અંગેની ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં શહેરના ટીપી સ્કીમ નં.૧ ટૂંકી ગલીથી મહાત્મા ગાંધી સ્ટેચ્યુ સુધી ૧૩ દુકાનના બાંધકામ દિન ૧૦માં દૂર કરવા મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે. 

આ અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા ટીપી સ્કીમ નંબર ૧માંથી પસાર થતા ૧૫.૨૪ કિલોમીટરના ટીપી રોડ, આણંદ ટૂંકી ગલીથી મહાત્મા ગાંધી સ્ટેચ્યુ સુધી સાર્વજનિક રોડ ઉપર ૧૩ દુકાનદારો દ્વારા બાંધકામ કરેલ છે. જે બાંધકામ /દબાણ હોવાથી આ બાંધકામ/દબાણ દૂર કરવા માટે ગુજરાત પ્રોવિનશિયલ મ્યુનિસિપ કોર્પોરેશન એક્ટ ૧૯૪૯ તથા ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ ૧૯૭૬ અંતર્ગત નોટિસ આપવામાં આવી છે.

આ નોટીસ મળ્યાના ૧૦ દિવસમાં સાર્વજનિક રોડ ઉપર કરવામાં આવેલ બાંધકામ /દબાણ જે તે કબજેદાર/ દુકાનદાર દ્વારા દૂર કરવામાં નહીં આવે તો કરમસદ-આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા કાયદાની જોગવાઈઓને આધીન રહી દબાણ દૂર કરવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે અને તે અંગેનો તમામ ખર્ચ જે તે કબજેદાર પાસેથી વસૂલ કરવામાં આવશે. જેની ગંભીર નોંધ લેવા માટે મહાનગરપાલિકાના એસ્ટેટ ઇન્સ્પેક્ટર દ્વારા આપવામાં આવેલ નોટિસમાં જણાવવામાં આવ્યું છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઘોઘા પોલીસ મથકના પીઆઇ સહિત પોલીસ કર્મચારી પર ટોળાનો હુમલો | Mob attacks police personnel including P…
GUJARAT

May 13, 2026
સુપ્રીમ કોર્ટના નિર્દેશ પછી નવી ગાઈડલાઈન અમલમાં , અમદાવાદમાં ચાર પ્રકારનો કચરો ફરજિયાત અલગ કરી આપવો …

સપ્તઋષિના આરાથી જગન્નાથ મંદિર સુધી ૩૫ મંદિરોનો જીર્ણોધ્ધાર કરી પાથવે બનાવવા પહેલું ૨૦ કરોડનું ટેન્ડર…

Next Post
ડોલર સામે રૂપિયો 91નું તળિયું તોડી 91.08 સુધી ખાબક્યો | Rupee breaks 91 mark against dollar falls to…

ડોલર સામે રૂપિયો 91નું તળિયું તોડી 91.08 સુધી ખાબક્યો | Rupee breaks 91 mark against dollar falls to...

VIDEO : 15 ફૂટ હવામાં ફંગોળાઈ બાળકોને લઈ જતી સ્કૂલ વાન, વહેલી સવારે ભયાનક અકસ્માત

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત, વાહન સળગી જતાં 3 જીવતા સળગ્યાં

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સિદ્ધારમૈયા અને શિવકુમારની લડાઈમાં કોંગ્રેસનું જ નુકસાન! CMની ખુરશીની ખેંચતાણ મઠ સુધી પહોંચી | Karna…

6 months ago
જામનગરમાં મહાવીરનગરમાં રહેતી 15 વર્ષની તરુણીને માતાએ ઘર કામ બાબતે ઠપકો આપતાં માઠું લાગવાથી ગળાફાંસા …

મધ્યપ્રદેશમાં વેશપલ્ટો કરી પોલીસે ચાર સાયબર ચીટરોને ઝડપી લીધા | Police in disguise nab four cyber ch…

7 months ago
મુળીના ધોળીયામાં સરકારી જમીનમાંથી ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન ઝડપાયું | Illegal mining of carbocell …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News