gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

16 માર્ચે રાજ્યસભાની 37 બેઠકોની ચૂંટણી : ભાજપની બેઠકો વધવાની શક્યતા | Elections for 37 Rajya Sabha s…

G METRO NEWS by G METRO NEWS
February 19, 2026
in INDIA
0 0
0
16 માર્ચે રાજ્યસભાની 37 બેઠકોની ચૂંટણી : ભાજપની બેઠકો વધવાની શક્યતા | Elections for 37 Rajya Sabha s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– હાલમાં ભાજપનાં 103 અને કોંગ્રેસનાં 27 સાંસદો

– મહારાષ્ટ્રની 7, તમિલનાડુની 6, 5. બંગાળની 5, બિહારની 5, આડિશાની 4, આસામની 3 બેઠકો માટે ચૂંટણી યોજાશે

નવી દિલ્હી : ૨ અને ૯ એપ્રિલે રાજ્યસભાની ૩૭ બેઠકો ખાલી પડી રહી છે. આ ૩૭ બેઠકો માટે ૧૬ માર્ચે ચૂંટણી યોજાશે. આ માટે ૨૬ ફેબુ્રઆરીએ નોટિફિકેશન જારી કરવામાં આવશે અને તે દિવસથી જ ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઇ જશે.

દસ રાજ્યોમાં કુલ ૩૭ બેઠકો માટે મતદાન થશે. આ દસ રાજ્યોમાં મહારાષ્ટ્ર(૭ બેઠકો), ઓડિશા (૪ બેઠકો), તેલંગણા (૨ બેઠકો), તમિલનાડુ (૬ બેઠકો), છત્તીસગઢ (૨ બેઠકો), પશ્ચિમ બંગાળ (૫ બેઠકો), આસામ (૩ બેઠકો), હરિયાણા (૨ બેઠકો), હિમાચલ પ્રદેશ (૧ બેઠક) અને બિહાર (૫ બેઠકો)નો સમાવેશ થાય છે. 

ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૫ માર્ચ છે. ૬ માર્ચે ફોર્મની સમીક્ષા કરવામાં આવશે. ઉમેદવારો ૯ માર્ચ સુધી પોતાનું ફોર્મ પરત લઇ શકે છે. મતદાન ૧૬ માર્ચે થશે અને તે જ દિવસે સાંજે પાંચ વાગ્યાથી મત ગણતરી શરૂ થઇ જશે.

ચૂંટણી પંચનાં જણાવ્યા મુજબ ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા ૨૦ માર્ચ સુધી પૂર્ણ કરી લેવામાં આવશે. ચૂંટણી પંચે આ ચૂંટણી માટે કેટલાક ખાસ નિર્દેશ જારી કર્યા છે. ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે બેલેટ પેપર પર પોતાની પસંદ બતાવવા માટે ફક્ત ઇન્ટીગ્રેટેડ વોયલેટ કલરની સ્કેચ પેનનો જ ઉપયોગ કરી શકાશે.

ઉલ્લેખનીય છે કે દેશમાં રાજ્યસભા સભ્યોની કુલ સંખ્યા ૨૪૫ છે. તેમાં ૨૩૩ સાંસદોની પસંદગી ચૂંટણી દ્વારા કરવામાં આવે છે. જ્યારે ૧૨ સભ્યોની પસંદગી રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. 

રાજ્યસભાની ચૂંટણી અન્ય ચૂંટણીથી અલગ હોય છે. તેમાં પ્રજા ડાયરેક્ટ મતદાન કરી શકતી નથી. પ્રજા દ્વારા ચૂંટાયેલા જનપ્રતિનિધિ રાજ્યસભા સભ્યોની પસંદગી કરે છે. 

આ ચૂંટણીમાં ઇવીએમનો ઉપયોગ કરવામાં આવતો નથી. રાજ્યસભા ચૂંટણીમાં જીત માટે જરૂરી મતોની સંખ્યા અગાઉથી નક્કી કરવામાં આવે છે. આ સંખ્યા કુલ ધારાસભ્યોની સંખ્યા અને ઉપલબ્ધ રાજ્યસભા બેઠકોને આધારે નક્કી કરવામાં આવે છે. તેમાં ધારાસભ્યના વોટનું મૂલ્ય ૧૦૦ માનવામાં આવે છે. 

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર, ઓડિશા, બિહાર, છત્તીસગઢ, હરિયાણા અને આસામમાં ભાજપની કે તેના ગઠબંધનની સરકાર છે. જેના કારણે રાજ્યસભામાં ભાજપની બેઠકો વધવાની શક્યતા છે. 

રાજ્યસભાનાં જે અગ્રણી સાંસદોની ટર્મ પૂર્ણ થઇ રહી છે તેમાં શરદ પવાર (એનસીપી-એસપી), અભિષેક સિંઘવી (કોંગ્રેસ), સાકેત ગોખલે (તૃણમુલ), રામદાસ અથવાલે (આરપીઆઇ-એ), એમ થંબિદુરાઇ (એઆઇએડીએમકે), તિરુચિ સિવા (ડીએમકે)નો સમાવેશ થાય છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

૧૬ માર્ચે રાજ્યસભાની ૩૭ બેઠકોની ચૂંટણી ઃ ભાજપની બેઠકો વધવાની શક્યતા | rajya sabha election on 16 mar…
INDIA

૧૬ માર્ચે રાજ્યસભાની ૩૭ બેઠકોની ચૂંટણી ઃ ભાજપની બેઠકો વધવાની શક્યતા | rajya sabha election on 16 mar…

February 19, 2026
ગુજરાતનું અધધ રૂ. 4,08,053 કરોડનું બજેટ | Gujarat’s budget is a whopping Rs 4 08 053 crore
INDIA

ગુજરાતનું અધધ રૂ. 4,08,053 કરોડનું બજેટ | Gujarat’s budget is a whopping Rs 4 08 053 crore

February 19, 2026
ગૂગલ ભારતમાં 1.1 કરોડ વિદ્યાર્થીઓને રોબોટિક્સ અને કોડિંગ શીખવાડશે : પિચાઈ | Google to teach robotics…
INDIA

ગૂગલ ભારતમાં 1.1 કરોડ વિદ્યાર્થીઓને રોબોટિક્સ અને કોડિંગ શીખવાડશે : પિચાઈ | Google to teach robotics…

February 19, 2026
Next Post
ચીને તેના અર્થતંત્રને વેગ આપવા માટે ભારત તરફ દોડાવેલી નજર | China looks to India to boost its econom…

ચીને તેના અર્થતંત્રને વેગ આપવા માટે ભારત તરફ દોડાવેલી નજર | China looks to India to boost its econom...

આતંકી સંગઠનો એઆઈનો દૂરુપયોગ કરીને મોટી આફત નોતરી શકે | Terrorist organizations can cause a major dis…

આતંકી સંગઠનો એઆઈનો દૂરુપયોગ કરીને મોટી આફત નોતરી શકે | Terrorist organizations can cause a major dis...

સોનામાં વિશ્વ બજાર પાછળ વધુ ઘટાડો જો કે ચાંદી આંચકા પચાવી ફરી ઉછળી | Gold falls further on global ma…

સોનામાં વિશ્વ બજાર પાછળ વધુ ઘટાડો જો કે ચાંદી આંચકા પચાવી ફરી ઉછળી | Gold falls further on global ma...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા શહેરમાં અટલાદરા-બિલ કેનાલમાં ગાબડું પડતા રોડ રસ્તા પર પાણીની રેલમછેલ | Water gushes on the ro…

વડોદરા શહેરમાં અટલાદરા-બિલ કેનાલમાં ગાબડું પડતા રોડ રસ્તા પર પાણીની રેલમછેલ | Water gushes on the ro…

2 months ago
અમેરિકાના બહાને થરૂરનો કોંગ્રેસ પર આડકતરો કટાક્ષ? ટ્રમ્પ-મમદાનીની મુલાકાત મુદ્દે કરેલી પોસ્ટ વાઈરલ |…

અમેરિકાના બહાને થરૂરનો કોંગ્રેસ પર આડકતરો કટાક્ષ? ટ્રમ્પ-મમદાનીની મુલાકાત મુદ્દે કરેલી પોસ્ટ વાઈરલ |…

3 months ago
ગુજરાતમાં સાત દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી | Light to moderate rain with thunder expe…

ગુજરાતમાં સાત દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી | Light to moderate rain with thunder expe…

7 months ago
ભાવનગર મંડળના સિનિયર રેલવે ઇન્સ્ટિટ્યૂટનું ઉદ્ઘાટન તથા પુનર્વિકસિત રેલવે સ્ટેડિયમ અને પાર્કિંગ સ્ટેન…

ભાવનગર મંડળના સિનિયર રેલવે ઇન્સ્ટિટ્યૂટનું ઉદ્ઘાટન તથા પુનર્વિકસિત રેલવે સ્ટેડિયમ અને પાર્કિંગ સ્ટેન…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News