gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

17 જાન્યુઆરીથી દિલ્હીમાં પૂ મોરારીબાપુના વ્યાસાસને માનસ સનાતન ધર્મ રામ કથા

G METRO NEWS by G METRO NEWS
January 1, 2026
in GUJARAT
0 0
0
17 જાન્યુઆરીથી દિલ્હીમાં પૂ મોરારીબાપુના વ્યાસાસને માનસ સનાતન ધર્મ રામ કથા
0
VIEWS
Share on FacebookShare on Twitter

વેળાવદર ( તખુભાઈ સાંડસુર દ્રારા)

ભારતમાં કદાચ બે ધર્મોનો સમન્વય જે રીતે આગામી દિવસોમાં ભારતના પાટનગર દિલ્હીમાં થવાનો છે તેનાથી આપણી ધર્મનિરપેક્ષતા પણ સામે દેખાશે.

વિશ્વ અહિંસા કેન્દ્રના વડા પુ.લોકેશ મુનીજી મહારાજ કે જેઓ એક અલગ પરંપરાના જૈન મુનિજી તરીકે પોતાની ઓળખ સ્થાપિત કરી શક્યા છે. તેઓના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ માનસ સનાતન ધર્મ રામ કથા 17મી જાન્યુઆરીથી ભારત મંડપમ પ્રગતિ મેદાન મલ્ટીપર્પઝ હોલ -3 ખાતે પૂ.મોરારિબાપુના વ્યાસાસને યોજાઈ રહી છે.

આ રામ કથા એક રીતે નવો ચીલો એટલે ચાતરી રહી છે કે જેમાં સમગ્ર આયોજનનું અધ્યક્ષ સ્થાન મહા મહીમ પૂર્વ રાષ્ટ્રપતિ આદ.શ્રી રામનાથ કોવિંદજીએ સ્વીકારેલું છે એટલું જ નહીં કથા દરમિયાન વડાપ્રધાન થી શરૂ કરીને તમામ રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતિ રહેવાની છે તેવો વિશ્વાસ આયોજકોએ દર્શાવ્યો છે.

પુ.લોકેશ મુનિજી મહારાજના એલાન મુજબ ભારતના ધર્મ જગતના તમામ વડાઓ અને રાજકીય, સામાજિક આગેવાનો પણ આ કથામાં શ્રવણનો લાભ મેળવવાના છે. જ્યારે તેમાંથી નિસ્પંદન થતું તેમનું મનન ચિંતન હિન્દુ ધર્મ અને જૈન ધર્મના અર્ક તરીકે ગણાશે તેવું માનવામાં આવે છે.

પુ. મોરારિબાપુ એ અગાઉ પણ ગાંધી દર્શનને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં કથાનું આયોજન અને ગાન કર્યું છે પણ આ કથા હવે સૌ માટે એટલે મહત્વની છે કે સમગ્ર સનાતન હિંદુ ધર્મ ઉપર બાપુનું વાણી ચિંતન પ્રસ્ફુટીત થવાનું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: ‘પ્રદીપ ગુરુજી’ સહિતના આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા, નકલી નોટનો અસલી ખેલ છતો | Ahme…
GUJARAT

March 24, 2026
સુરત પાલિકાના એકાઉન્ટ વિભાગમાં ‘લોલમલોલ’, ડેપ્યુટી કમિશનરની તપાસમાં બિલ-ચલણના મોટા તફાવતનો ભાંડો ફૂટ…

અમદાવાદના મણીનગરમાં આવેલી ન્યૂ ક્લોથ માર્કેટમાં ભીષણ આગ, 10 દુકાનો ઝપેટમાં, 4 લોકોનું રેસ્ક્યુ | Ahm…

Next Post
તોડબાજ ઇન્દ્રજીતને ત્યાંથી ઇડીને કરોડો રોકડા, સુટકેસ ભરીને હીરા-સોનું મળ્યા | ED found crores of cas…

તોડબાજ ઇન્દ્રજીતને ત્યાંથી ઇડીને કરોડો રોકડા, સુટકેસ ભરીને હીરા-સોનું મળ્યા | ED found crores of cas...

ગુનાહિત પ્રવૃતિ સાથે સંકળાયેલા ઇસમોના ગેરકાયદે મકાનો પર બુલડોઝર ફરી વળ્યા | Bulldozers again hit ill…

ગુનાહિત પ્રવૃતિ સાથે સંકળાયેલા ઇસમોના ગેરકાયદે મકાનો પર બુલડોઝર ફરી વળ્યા | Bulldozers again hit ill...

2026નો સૂર્યોદય સુખ, શાંતિ, વૈભવનો ઉજાસ ફેલાવે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં બેડી ગેઇટ વિસ્તારમાં એક ગેસ્ટ હાઉસમાં ઉતરેલા પરપ્રાંતિય યુવાનનો અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વ…

2 months ago
બ્રિજ વિભાગના અધિકારીઓ ઉપર મ્યુ.કમિશનર ખફા, તમારા અણઘડ આયોજનના કારણે અમદાવાદના લોકો હેરાન -પરેશાન | …

3 months ago
સુરતમાં શિક્ષણ સમિતિના શિક્ષકોને માથે વધુ એક જવાબદારી : બોર્ડની પરીક્ષામાં સુપરવાઈઝર-ઝોન પ્રતિનિધિની…

4 weeks ago
જામનગરના એક આસામીને સમાધાન પેટે આપેલા ચેક રીર્ટનના કેસમાં એક વર્ષની સજાનો અદાલતનો હુકમ | Jamnagar Co…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News