gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બ્રિજ વિભાગના અધિકારીઓ ઉપર મ્યુ.કમિશનર ખફા, તમારા અણઘડ આયોજનના કારણે અમદાવાદના લોકો હેરાન -પરેશાન | …

G METRO NEWS by G METRO NEWS
January 2, 2026
in GUJARAT
0 0
0
બ્રિજ વિભાગના અધિકારીઓ ઉપર મ્યુ.કમિશનર ખફા, તમારા અણઘડ આયોજનના કારણે અમદાવાદના લોકો હેરાન -પરેશાન | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,ગુરુવાર,1
જાન્યુ,2026

અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિપાની બ્રિજ વિભાગના
અધિકારીઓ ઉપર ખફા જોવા મળ્યા હતા. અધિકારીઓ સાથેની વીકલી રીવ્યુ બેઠકમાં બ્રિજ
વિભાગના એડીશનલ ઈજનેરને તેમણે કહયુ
,
તમારા અણઘડ આયોજનના કારણે અમદાવાદના લોકો હેરાન-પરેશાન થઈ ગયા છે. સુભાષબ્રિજ
બંધ કર્યા પછી શાહીબાગ અંડરપાસ બંધ કરાયો.જરા તો વિચારો કે શહેરીજનોને બંધ રોડના
કારણે કેટલી તકલીફ પડી રહી છે. આ મુદ્દે ડેપ્યુટી કમિશનર કંઈક કહેવા જતા કમિશનરે
તેમને અટકાવીને કહયુ
,દલીલ ના
કરતા કોઈપણ નિર્ણય લેતા પહેલા ચોકકસ પ્લાનીંગ કરી લોકો સમક્ષ મુકો તો લોકોની  હેરાનગતિ પણ ઓછી થાય.

નવા વર્ષે પહેલી વીકલી રીવ્યુ બેઠકમાં મ્યુનિ.કમિશનરે નવા
વર્ષમાં ટ્રાફિક
, પાર્કિંગ
ઉપરાંત ગ્રીનરી અને એર પોલ્યુશનના પ્રોજેકટ ઉપર ખાસ ધ્યાન રાખવા સુચના આપી
હતી.તેમણે કહયુ
, એકશન
ટેકન રીપોર્ટ બનાવો.મારી સમક્ષ રજૂ કરો.અને લાંબા સમયમા નહીં પણ ગણતરીના કલાકોમા
કામ થઈ શકે કે કેમ એ બાબત ઉપર ફોકસ કરો. મારા ધ્યાનમા આવ્યુ છે કે
, કોર્પોરેશનના
મોટાભાગના અધિકારીઓ કન્સલ્ટન્ટના રીપોર્ટ ઉપર ડીપેન્ડન્ટ થઈ ગયા છે.કન્સલ્ટન્ટ ઉપર
ભરોસો ના રાખો.તમે પોતે તમારા વોર્ડ કે ઝોનમાં નિયમિત રાઉન્ડ લઈ ગ્રાઉન્ડ રીપોર્ટ
મેળવો. ટ્રાફિક કે પાર્કિંગની સમસ્યા અંગે હવે કોઈ ફરિયાદ રહેવી જોઈએ નહીં. મેન
પાવરથી લઈ અન્ય કોઈ પ્રકારની મદદની જરુર હોય તો કહો.તે મદદ પુરી પડાશે.સાબરમતી
રિવરફ્રન્ટને સેન્ટ્રલ પાર્ક ઓફ અમદાવાદ તરીકે ડેવલપ કરવા અને રીવરફ્રન્ટની
એન્ટ્રી અને એકઝિટ આકર્ષક બનાવવા  કમિશનરે
સુચના આપી હતી. ઉપરાંત હેરીટેજ વોકના રૃટ ઉપરના રોડ ઉપર ખાડા પડેલા છે.સાઈનેઝ
બરોબર દેખાતા નથી.જેવી બાબતને લઈ  તેમણે
કહયુ
, અમદાવાદમાં
ટુરીઝમ ક્ષેત્રે ખુબ નબળુ છે. મોટી સંખ્યામા વિદેશથી ટુરિસ્ટો અમદાવાદમા આવે એ
પ્રમાણેનુ આયોજન કરો.

ખરાબ એરકવોલીટી સુધારો, જેથી તમારા બાળકોને ભોગવવુ ના પડે, મ્યુનિ.કમિશનર

મ્યુનિસિપલ કમિશનરે અમદાવાદના સતત ખરાબ થઈ રહેલા એરકવોલીટી
ઈન્ડેકસને લઈ અધિકારીઓને તાકીદ કરી હતી.તેમણે ત્યાં સુધી કહયુ
, ખરાબ એર કવોલીટી
સુધારવાનુ તમારા હાથમાં જ છે. જો તમે એમાં સુધારો નહીં કરો તો તમારા બાળકોને
ભોગવવુ પડશે. શહેરમાં ઓનગોઈંગ કન્સ્ટ્રકશન સાઈટ ઉપર કોઈ ડેવલપર કે બિલ્ડર ગ્રીન
નેટ બાંધવા સહિતના નિયમોનુ પાલન ના કરતા હોય તો તમે કોર્પોરેશનના ખર્ચે ગ્રીનનેટ
લાવી તેની પાસે બંધાવો અને રકમ વસૂલ કરો. એ પછી પણ જો પ્રદૂષણ ફેલાય તો બાંધકામ
સ્થગિત કરવા સુધીના પગલા લો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…
GUJARAT

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…

July 1, 2026
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate
GUJARAT

Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

July 1, 2026
જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …
GUJARAT

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …

July 1, 2026
Next Post
35 વિદ્યાર્થીઓને જૂના યુનિફોર્મ હોવાનું જણાવી વર્ગમાં પ્રવેશ ન આપતા હોબાળો | Uproar as 35 students a…

35 વિદ્યાર્થીઓને જૂના યુનિફોર્મ હોવાનું જણાવી વર્ગમાં પ્રવેશ ન આપતા હોબાળો | Uproar as 35 students a...

કઠલાલ-મહુધા રોડ ઉપર વડથલના રઈજીપુરા નજીક રિક્ષા પલટી જવાથી બે મહિલાનાં મોત | Two women died after a …

કઠલાલ-મહુધા રોડ ઉપર વડથલના રઈજીપુરા નજીક રિક્ષા પલટી જવાથી બે મહિલાનાં મોત | Two women died after a ...

AMCનું ગાર્ડન વિભાગ ટેન્ડર વિવાદમાં સંપડાયું, 235 કરોડના કોન્ટ્રાક્ટમાં ગેરરીતિનો આરોપ | Ahmedabad M…

AMCનું ગાર્ડન વિભાગ ટેન્ડર વિવાદમાં સંપડાયું, 235 કરોડના કોન્ટ્રાક્ટમાં ગેરરીતિનો આરોપ | Ahmedabad M...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગાંધીનગરમાં 12 વર્ષની સગીરાએ આપઘાત કરી લેતાં ચકચાર, આપઘાતનું કારણ હજુ અકબંધ | minor girl self destru…

ગાંધીનગરમાં 12 વર્ષની સગીરાએ આપઘાત કરી લેતાં ચકચાર, આપઘાતનું કારણ હજુ અકબંધ | minor girl self destru…

8 months ago
બાઈક રીક્ષા અને કાર તો ઠીક, હવે 40 સીટર બસ પણ ચોરાઈ | Bike rickshaws and cars are fine now even a 40…

બાઈક રીક્ષા અને કાર તો ઠીક, હવે 40 સીટર બસ પણ ચોરાઈ | Bike rickshaws and cars are fine now even a 40…

11 months ago
SMCને વડોદરા પોલીસ પર ભરોસો નથી,છાણી પોલીસના વોન્ટેડ આરોપીને SMCએ દારૃના કન્ટેનર સાથે ઝડપી પાડ્યો | …

SMCને વડોદરા પોલીસ પર ભરોસો નથી,છાણી પોલીસના વોન્ટેડ આરોપીને SMCએ દારૃના કન્ટેનર સાથે ઝડપી પાડ્યો | …

3 months ago
VIDEO: ઈન્ટરનેટ બંધ, આગચંપી, દેખાવો… ઈરાનથી પરત આવેલા ભારતીયોએ જણાવી આપવીતી | Internet Blackout Ar…

VIDEO: ઈન્ટરનેટ બંધ, આગચંપી, દેખાવો… ઈરાનથી પરત આવેલા ભારતીયોએ જણાવી આપવીતી | Internet Blackout Ar…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News