gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

17 ફેબ્રુઆરીથી CBSE ધો.10 અને 12 બોર્ડની પરીક્ષાના પેપરોમાં ફેરફાર: ફાઈનલ કાર્યક્રમ જાહેર | cbse boa…

G METRO NEWS by G METRO NEWS
October 31, 2025
in INDIA
0 0
0
17 ફેબ્રુઆરીથી CBSE ધો.10 અને 12 બોર્ડની પરીક્ષાના પેપરોમાં ફેરફાર: ફાઈનલ કાર્યક્રમ જાહેર | cbse boa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

CBSE 10-12 Exam Final Time-Table: સીબીએસઈ દ્વારા ધો.10 અને 12ની આગામી બોર્ડ પરીક્ષાનો ફાઈનલ કાર્યક્રમ જાહેર કરાયો છે. અગાઉ સપ્ટેમ્બરમાં સંભવિત કાર્યક્રમ જાહેર કરાયો હતો અને તે સમયે જે તારીખો સામે જે પેપરો જાહેર કરાયા હતા તેમાં ઘણા ફેરફાર કરાયા છે. નવા કાર્યક્રમમાં ધો.10 અને 12ની પરીક્ષાના મહત્ત્વના કેટલાક પેપરોને પાછળની તારીખોમાંથી આગળની તારીખોમાં ગોઠવી દેવાયા છે. ધો.10ની પરીક્ષા 9ને બદલે હવે 10 માર્ચે પુરી થશે.

CBSE ધો. 10-12 બોર્ડ પરીક્ષા: 17 ફેબ્રુઆરીથી જ શરૂ

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની ધો.10 અને 12ની આગામી બોર્ડ પરીક્ષા 17 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. જે માટે અગાઉ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. પરંતુ તે ટેન્ટેટિવ હોવાનું સેન્ટ્રલ બોર્ડ જાહેર કર્યુ હતુ. હવે આજે 30મીએ સીબીએસઈએ આજે નવો પરીક્ષા કાર્યક્રમ જાહેર કર્યો છે અને જે ફાઈનલ હોવાનું જણાવવામા આવ્યુ છે. આ નવા કાર્યક્રમમાં પરીક્ષાની શરૂ થવાની અને પુરી થવાની તારીખોમાં કોઈ ફેરફાર નથી પરંતુ કેટલાક પેપરો ઉપર નીચે એટલે કે આગળ પાછળ કરવામા આવ્યા છે.

CBSE Class X final date sheet 2026

17 ફેબ્રુઆરીથી CBSE ધો.10 અને 12 બોર્ડની પરીક્ષાના પેપરોમાં ફેરફાર: ફાઈનલ કાર્યક્રમ જાહેર 2 - image

17 ફેબ્રુઆરીથી CBSE ધો.10 અને 12 બોર્ડની પરીક્ષાના પેપરોમાં ફેરફાર: ફાઈનલ કાર્યક્રમ જાહેર 3 - image

17 ફેબ્રુઆરીથી CBSE ધો.10 અને 12 બોર્ડની પરીક્ષાના પેપરોમાં ફેરફાર: ફાઈનલ કાર્યક્રમ જાહેર 4 - image

17 ફેબ્રુઆરીથી CBSE ધો.10 અને 12 બોર્ડની પરીક્ષાના પેપરોમાં ફેરફાર: ફાઈનલ કાર્યક્રમ જાહેર 5 - image

ટેન્ટેટિવ કાર્યક્રમને બદલે હવે અંતિમ ટાઈમટેબલ જાહેર

જેમાં ધો.10માં અગાઉ 18 ફેબ્રુઆરીએ હેલ્થકેર, ડેટા સાયન્સ, ઈલેક્ટ્રોનિક-હાર્ડવરે, રીટેઈલ, ઓટોમોટિવ, રીટેઈલ, ફૂડ પ્રોડકશન અને એગ્રિકલ્ચર સહિતના પેપર હતા. પરંતુ જે હવે 26 ફેબ્રુઆરીએ લેવાશે અને તેના બદલે 18 ફેબ્રુઆરીએ હોમ સાયન્સની પરીક્ષા લેવાશે. 23 ફેબ્રુઆરીએ ઉર્દુ કોર્સ-એ, પંજાબી, ગુજરાતી, તમિલ, બંગાળી સહિતના ભાષાના પેપરોની પરીક્ષા રહેશે. 

આ પેપરોની પરીક્ષા અગાઉ 24 ફેબ્રુઆરીએ હતી ત્યારે તેના બદલે હવે 24 ફેબ્રુઆરીએ ઈલેમેન્ટ ઓફ બિઝનેસ અને ઉર્દુ કોર્સ-બીની પરીક્ષા લેવાશે. પાંચ માર્ચની પેઈન્ટિંગની પરીક્ષા હતી તેના બદલે હવે પાંચમીએ સિંધી, મલયાલમ ,ઓડીયા, કન્નડ સહિતના પેપરો રહેશે અને પેઈન્ટિંગ 6 માર્ચે લેવાશે તેમજ 10 માર્ચે ફ્રેંચનું પેપર રહેશે. 

17 ફેબ્રુઆરીથી CBSE ધો.10 અને 12 બોર્ડની પરીક્ષાના પેપરોમાં ફેરફાર: ફાઈનલ કાર્યક્રમ જાહેર 6 - image

17 ફેબ્રુઆરીથી CBSE ધો.10 અને 12 બોર્ડની પરીક્ષાના પેપરોમાં ફેરફાર: ફાઈનલ કાર્યક્રમ જાહેર 7 - image

17 ફેબ્રુઆરીથી CBSE ધો.10 અને 12 બોર્ડની પરીક્ષાના પેપરોમાં ફેરફાર: ફાઈનલ કાર્યક્રમ જાહેર 8 - image

17 ફેબ્રુઆરીથી CBSE ધો.10 અને 12 બોર્ડની પરીક્ષાના પેપરોમાં ફેરફાર: ફાઈનલ કાર્યક્રમ જાહેર 9 - image

આ પણ વાંચો: ભારતને ચાબહાર પોર્ટ પરનાં અમેરિકન પ્રતિબંધોમાંથી ૬ મહિનાની મુક્તિ

બોર્ડની પરીક્ષા હવે 9 માર્ચને બદલે 10 માર્ચે સમાપ્ત થશે

અગાઉ 9 માર્ચે પરીક્ષા પુરી થતી હતી, જે હવે 10 માર્ચે પુરી થશે. આ ઉપરાંત ધો.12માં અગાઉ 21 ફેબ્રુઆરીએ બિઝનેસ સ્ટડીઝ અને બિઝનેસ એડમિનિસ્ટ્રેશન પેપર હતા જેના બદલે હવે ઓટોમોટિવ અને ફેશન સ્ટડીઝ રહેશે. 23 ફેબ્રુઆરીએ સાયકોલોજીને બદલે પરીક્ષા પુરી થતી હવે 10 માર્ચે પુરી થશે. આ ઉપરાંત ધો.12માં અગાઉ 21 ફેબ્રુઆરીએ બિઝનેસ સ્ટડીઝ અને બિઝનેસ એડમિનિસ્ટ્રેશન પેપર હતા જેના બદલે હવે ઓટોમોટિવ અને ફેશન સ્ટડીઝ રહેશે. 23 ફેબ્રુઆરીએ સાયકોલોજીને બદલે માસ મીડિયા અને ડિઝાઈન થિકિંગ પેપર રહેશે. 24 ફેબ્રુઆરીએ ફેશન સ્ટડીઝને બદલે એકાઉન્ટન્સીનું પેપર રહેશે. ઉપરાંત 17 માર્ચના ગુજરાતી અને મરાઠી સહિતના ભાષાના પેપરોની પરીક્ષા હવે 6 માર્ચે લેવાશે.

17 ફેબ્રુઆરીથી CBSE ધો.10 અને 12 બોર્ડની પરીક્ષાના પેપરોમાં ફેરફાર: ફાઈનલ કાર્યક્રમ જાહેર 10 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ગિરનારની લીલી પરિક્રમા સ્થગિતઃ કમોસમી વરસાદને કારણે તંત્ર-સાધુ સંતોની બેઠકમાં નિર્ણય | Girnar Lili P…

ગિરનારની લીલી પરિક્રમા સ્થગિતઃ કમોસમી વરસાદને કારણે તંત્ર-સાધુ સંતોની બેઠકમાં નિર્ણય | Girnar Lili P...

વડોદરામાં જાહેરમાં ઝાપાઝપી કરતા લોકોનો વિડીયો વાયરલ થયો : એક ઝડપાયો | Video of people publicly thras…

વડોદરામાં જાહેરમાં ઝાપાઝપી કરતા લોકોનો વિડીયો વાયરલ થયો : એક ઝડપાયો | Video of people publicly thras...

કમોસમી વરસાદના કારણે ધરોઇ ડેમ છલકાયો: 100 ટકા ભરાઈ જતાં સાબરમતીમાં પાણી છોડાયું | Dharoi Dam Overflo…

કમોસમી વરસાદના કારણે ધરોઇ ડેમ છલકાયો: 100 ટકા ભરાઈ જતાં સાબરમતીમાં પાણી છોડાયું | Dharoi Dam Overflo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના કાલાવડમાં રહેતી 16 વર્ષિય તરૂણીનું બાથરૂમમાં ઇલેક્ટ્રીક શોક લાગવાથી અપમૃત્યુ | A 16 year ol…

જામનગરના કાલાવડમાં રહેતી 16 વર્ષિય તરૂણીનું બાથરૂમમાં ઇલેક્ટ્રીક શોક લાગવાથી અપમૃત્યુ | A 16 year ol…

1 year ago
આણંદમાં શાકમાર્કેટ પાસેથી 3 લારી અને સરસામાન જપ્ત કરાયો | 3 lorries and goods seized from vegetable …

આણંદમાં શાકમાર્કેટ પાસેથી 3 લારી અને સરસામાન જપ્ત કરાયો | 3 lorries and goods seized from vegetable …

7 months ago
ગોલ્ડ ETF AUM પહેલી વાર રૂ. 1 લાખ કરોડને પાર, નવ માસમાં બમણી | Gold ETF AUM crosses Rs 1 lakh crore …

ગોલ્ડ ETF AUM પહેલી વાર રૂ. 1 લાખ કરોડને પાર, નવ માસમાં બમણી | Gold ETF AUM crosses Rs 1 lakh crore …

8 months ago
લિફ્ટ રિપેર કરવા ગયેલા વાયરમેનનું કરંટ લાગવાથી મોત | Wireman dies of electrocution while repairing l…

લિફ્ટ રિપેર કરવા ગયેલા વાયરમેનનું કરંટ લાગવાથી મોત | Wireman dies of electrocution while repairing l…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News