gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

17,000 સ્માર્ટ મીટરની કોમ્યુનિકેશન સિસ્ટમ ક્ષતિગ્રસ્ત; રીડિંગના મુદ્દે લોચા | Communication system o…

G METRO NEWS by G METRO NEWS
August 30, 2025
in GUJARAT
0 0
0
17,000 સ્માર્ટ મીટરની કોમ્યુનિકેશન સિસ્ટમ ક્ષતિગ્રસ્ત; રીડિંગના મુદ્દે લોચા | Communication system o…
0
VIEWS
Share on FacebookShare on Twitter

બિલીંગના નિયત સમયમાં રીડિંગ નહીં મળતા વીજતંત્ર ધંધે લાગ્યું : ખાનગી એજન્સીને સ્માર્ટ મીટરનો કરોડો રૂ.નો કોન્ટ્રાક્ટ સોંપાયો હોવાથી વીજતંત્રનાં ઇજનેરોએ મેન્યુઅલી રિડિંગ લેવાની ઘસીને ના પાડી દીધી

રાજકોટ, : રાજકોટ સર્કલ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સ્માર મીટરની કામગીરી માટે ખાનગી કંપનીને લાખો રૂ.નો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવા છતાં છેલ્લા દોઢ વર્ષ દરમિયાન પીજીવીસીએલના નબળા અધિકારીઓને કારણે ખાનગી કોન્ટ્રાક્ટરનું કામ વીજ કંપનીના ઇજનેરો કરતાં રહ્યાં છે. અલબત આ મહિને ખાનગી કંપનીના કર્મચારીઓ રાજકોટ સર્કલમાં સ્માર્ટ મીટરના રીડિંગ સમયસર નહીં પહોંચાડતા બીલિંગની કામગીરી અટકી ગઇ છે. દરમિયાન સ્માર્ટ મીટરના રીડિંગ લેવાની વીજ તંત્રનાં ઇજનેરોએ પણ ધસીને ના પાડી દેતા બીલિંગની સાયકલ સંપૂર્ણપણે ખોરવાઇ જાય તેવી સંભાવના છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં 28  લાખથી વધુ સ્માર્ટ મીટર લગાડવાની તથા તે સ્માર્ટ મીટરના બીલિંગ સહિતની જવાબદારી ખાનગી કંપનીને સોંપવામાં આવી છે પરંતુ દોઢ વર્ષથી ખાનગી કંપની આ કામગીરીમાં નોંધપાત્ર પ્રગતિ કરી શકી નથી. પરિણામે 3લાખ 20,000 જેટલા સ્માર્ટ મીટર વીજ કંપનીના ઇજનેરો દ્વારા લગાડવામાં આવ્યા છે. અલબત આ સ્માર્ટ મીટર પૈકી 17,000 મીટર એવા છે જેની કોમ્યુનિકેશન સિસ્ટમ યોગ્ય રીતે કામ કરતી નહીં હોવાથી તેના વીજ વપરાશના રીડિંગ ઓટોમેટીક સબડિવિઝન સુધી પહોંચતા નથી. પરિણામે જે ગ્રાહકના સ્માર્ટ મીટરમાં કોમ્યુનિકેશન સિસ્ટમ ક્ષતિગ્રસ્ત છે તેના રીડિંગ  મેન્યુઅલી લેવા પડે છે. દરમિયાન તા. 25 ઓગસ્ટ સુધીમાં વીજ વપરાશના રીડિંગ નહીં મળતાં હવે ઇજનેરોને આ કામગીરી પુરી કરવાનું જણાવવામાં આવતા રાજકોટ સર્કલના તમામ ઇજનેરોએ આ કામગીરી ખાનગી કોન્ટ્રાક્ટરના કર્મચારીઓએ કરવાની છે, અમારે આ કામ નથી કરવું તેમ કહીને ધસીને ના પાડી દેતાં બીલિંગની સાયકલ સંપૂર્ણપણે ખોરવાઇ જાય તેવી સંભાવના દર્શાવવામાં આવી છે. પરિણામે હવે ખાનગી કંપનીએ જે 17,000 સ્માર્ટ મીટરની કોમ્યુનિકેશન સિસ્ટમ કામ નથી કરતી તેના રીડિંગ ની કામગીરી માટે અન્ય વિકલ્પ શોધવો પડશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી
GUJARAT

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

June 25, 2026
Next Post
રાજકોટમાં ભાજપ-કોંગ્રેસના સેંકડો કાર્યકરો રસ્તા પર ઉતરતા હંગામો | Hundreds of BJP Congress workers t…

રાજકોટમાં ભાજપ-કોંગ્રેસના સેંકડો કાર્યકરો રસ્તા પર ઉતરતા હંગામો | Hundreds of BJP Congress workers t...

બંદરીય વસાહતના અવશેષો જ્યાંથી મળી આવ્યા છે તે કુંતાસી ગામના ટીંબાની દુર્દશા | The plight of the Timb…

બંદરીય વસાહતના અવશેષો જ્યાંથી મળી આવ્યા છે તે કુંતાસી ગામના ટીંબાની દુર્દશા | The plight of the Timb...

સુરતના શાહ ઇન્વેસ્ટમેન્ટના દંપતી સામે રૂા. 1.33 કરોડની ઠગાઇની વધુ એક ફરિયાદ | Another complaint of f…

સુરતના શાહ ઇન્વેસ્ટમેન્ટના દંપતી સામે રૂા. 1.33 કરોડની ઠગાઇની વધુ એક ફરિયાદ | Another complaint of f...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઈન્સ્યોરન્સના રૂપિયાની તકરારમાં ટ્રાન્સપોર્ટર પર હુમલો | Transporter attacked in dispute over insura…

ઈન્સ્યોરન્સના રૂપિયાની તકરારમાં ટ્રાન્સપોર્ટર પર હુમલો | Transporter attacked in dispute over insura…

11 months ago
કેશ સેગમેન્ટમાં DIIની ખરીદી ગત મહિને ધીમી પડી | DII purchases in the cash segment slowed down last m…

કેશ સેગમેન્ટમાં DIIની ખરીદી ગત મહિને ધીમી પડી | DII purchases in the cash segment slowed down last m…

2 months ago
અમદાવાદ: ભાજપ ઉમેદવારના ભાઈ જ ગાડીમાં EVM લઈ નીકળ્યા? ગંભીર આક્ષેપ સાથે કોંગ્રેસનો હોબાળો | Ahmedaba…

અમદાવાદ: ભાજપ ઉમેદવારના ભાઈ જ ગાડીમાં EVM લઈ નીકળ્યા? ગંભીર આક્ષેપ સાથે કોંગ્રેસનો હોબાળો | Ahmedaba…

2 months ago
કિશોરી સાથે દુષ્કર્મ આચરનારા આરોપીને ૨૦ વર્ષની સખ્ત કેદની સજા | Accused of raping a teenager sentenc…

કિશોરી સાથે દુષ્કર્મ આચરનારા આરોપીને ૨૦ વર્ષની સખ્ત કેદની સજા | Accused of raping a teenager sentenc…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News