gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

18000 કરોડના બજેટના બણગાં, AMCની તિજોરી તો ખાલી, સરકાર પાસે પૈસાના ફાંફા! | Ahmedabad Municipal Corp…

G METRO NEWS by G METRO NEWS
March 8, 2026
in GUJARAT
0 0
0
18000 કરોડના બજેટના બણગાં, AMCની તિજોરી તો ખાલી, સરકાર પાસે પૈસાના ફાંફા! | Ahmedabad Municipal Corp…
0
VIEWS
Share on FacebookShare on Twitter

AMC Budget 2026: વાર્ષિક 18,518 કરોડ રૂપિયાનું બજેટ ધરાવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રમાં ફરજ બજાવતા અધિકારીઓ અને શાસકો કોર્પોરેશનના નાના કે મોટા પ્રોજેકટ માટે પણ રાજય સરકાર આધારીત બની ગયા છે. 1200 કરોડ રૂપિયાથી વધુની રકમના ખર્ચે ખારીકટ રીડેવલપમેન્ટ પ્રોજેકટની કામગીરી શરૂ કરાઈ હતી. હવે જાસપુર ગામ પાસે 250 એમ.એલ.ડી.ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા અને પાંચ વર્ષના ઓપરેશન અને મેઈન્ટેનન્સ માટે આપવા 203 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવા પણ અર્બન ડેવલપમેન્ટ મિશનના અધિક મુખ્ય કારોબારી અધિકારીને લેખિત રજૂઆત કરવી પડે છે. કોર્પોરેશનના સૂત્રોના કહેવા પ્રમાણે, રાજ્ય સરકાર ડી.પી.આર.મંજૂર કરે પછી જ ટેન્ડર કરી શકાય છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટનુ કદ સતત વધતુ જ ગયુ

સ્થાનિક સ્વરાજયની સંસ્થા ગણાતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રોપર્ટી ટેકસની વાર્ષિક આવક બધુ મળીને 2250 કરોડ રૂપિયાની આસપાસ રહેતી હોય છે. છેલ્લા કેટલાક વર્ષોથી પ્રોપર્ટી ટેકસ, પાણી કે અન્ય ટેકસમા કોઈ વધારો કરવામા આવ્યો નથી. કહેવત છે કે, જેટલી ચાદર હોય એટલી જ સોડ તાણવી જોઈએ. આ બાબત સારી રીતે જાણવા છતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટનુ કદ સતત વધતુ જ ગયુ. પહેલા બાર હજાર, પછી પંદર હજાર અને હવે અઢાર હજાર કરોડથી પણ વધુ. 

આ પણ વાંચો: અમદાવાદમાં વર્લ્ડ કપની ફાઈનલ મેચ: 1 લાખથી વધુ દર્શકો, 2000 પોલીસકર્મીઓ અને NDRF-BDDS તહેનાત

વિકાસના નામે જે જાહેરાતો કરાઈ એની સામે પરિસ્થિતિ એવી આવી ગઈ છે કે, રોડ નવા બનાવવા હોય,રીસરફેસ કરવા હોય તો પણ રાજય સરકાર ગ્રાન્ટ ફાળવે ત્યાં સુધી રાહ જોવી પડે છે.જાસપુર ગામમા સરકારની માલિકીની ૫૬૩૬૧ ચોરસમીટર જમીનમા નવો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા 203.85 કરોડ રૂપિયા ગ્રાન્ટ ફાળવવા માટે પણ જો મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી રજૂઆત કરવી પડતી હોય તો કઈ રીતે આ શહેરને સ્માર્ટ શહેર ગણી શકાય તેવી ચર્ચા લોકોમાં ચાલી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુદ્ધની વ્યાપક અસર, કંડલા પોર્ટ પર નિકાસ માટેના 1500 કન્ટેનર અટવાયાં, વેપારીઓ મુશ્કેલીમાં | kandla p…
GUJARAT

યુદ્ધની વ્યાપક અસર, કંડલા પોર્ટ પર નિકાસ માટેના 1500 કન્ટેનર અટવાયાં, વેપારીઓ મુશ્કેલીમાં | kandla p…

March 8, 2026
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હવે ‘AI’ સુપર બોસ, અધિકારીઓ પર રાખશે ચાંપતી નજર | AI to Monitor AMC…
GUJARAT

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હવે ‘AI’ સુપર બોસ, અધિકારીઓ પર રાખશે ચાંપતી નજર | AI to Monitor AMC…

March 8, 2026
ભાવવધારા વચ્ચે કોમર્શિયલ ગેસનો સપ્લાય અટકાવાતા હજારો કારખાનાઓ પર તોળાતું સંકટ | rajkot industrial ga…
GUJARAT

ભાવવધારા વચ્ચે કોમર્શિયલ ગેસનો સપ્લાય અટકાવાતા હજારો કારખાનાઓ પર તોળાતું સંકટ | rajkot industrial ga…

March 8, 2026
Next Post
ઈરાન યુદ્ધ વચ્ચે LPG સિલિન્ડર બુકિંગના નિયમ બદલાયા, જાણો હવે કેટલા દિવસમાં થશે બુક | LPG Booking Rul…

ઈરાન યુદ્ધ વચ્ચે LPG સિલિન્ડર બુકિંગના નિયમ બદલાયા, જાણો હવે કેટલા દિવસમાં થશે બુક | LPG Booking Rul...

યુદ્ધ વચ્ચે પણ સોના-ચાંદીમાં કડાકો કેમ? ચાંદી હાઈ લેવલથી ₹1.51 લાખ તો સોનું 31000થી વધુ સસ્તું | Gol…

યુદ્ધ વચ્ચે પણ સોના-ચાંદીમાં કડાકો કેમ? ચાંદી હાઈ લેવલથી ₹1.51 લાખ તો સોનું 31000થી વધુ સસ્તું | Gol...

ઈરાન યુદ્ધ વચ્ચે 52000 ભારતીયોની વતન વાપસી, વિદેશ મંત્રાલયે એડવાઈઝરી જાહેર કરી | india evacuates 520…

ઈરાન યુદ્ધ વચ્ચે 52000 ભારતીયોની વતન વાપસી, વિદેશ મંત્રાલયે એડવાઈઝરી જાહેર કરી | india evacuates 520...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માઘ મેળામાં મહાકુંભનો રેકોર્ડ બ્રેક, વસંત પંચમીએ 3.56 કરોડ શ્રદ્ધાળુઓએ લગાવી પવિત્ર ડૂબકી | MahaKumb…

માઘ મેળામાં મહાકુંભનો રેકોર્ડ બ્રેક, વસંત પંચમીએ 3.56 કરોડ શ્રદ્ધાળુઓએ લગાવી પવિત્ર ડૂબકી | MahaKumb…

1 month ago
બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકો પર હુમલાને લઈને ભારતનું આકરું વલણ, હિન્દુ યુવકની હત્યા મામલે વિદેશ મંત્રાલ…

બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકો પર હુમલાને લઈને ભારતનું આકરું વલણ, હિન્દુ યુવકની હત્યા મામલે વિદેશ મંત્રાલ…

3 months ago
વડોદરા રેલવે ડિવિઝનમાં આધુનિક બાયોમેટ્રિક સિસ્ટમ લાગુ કરવામાં આવી | Modern biometric system implemen…

વડોદરા રેલવે ડિવિઝનમાં આધુનિક બાયોમેટ્રિક સિસ્ટમ લાગુ કરવામાં આવી | Modern biometric system implemen…

6 months ago
હજુ પણ ભાવ ઘટશે ? સોનું રૂ.9000 અને ચાંદી રૂ.23000 થઈ સસ્તી | Reasons For The Fall In Gold And Silve…

હજુ પણ ભાવ ઘટશે ? સોનું રૂ.9000 અને ચાંદી રૂ.23000 થઈ સસ્તી | Reasons For The Fall In Gold And Silve…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News