gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા રેલવે ડિવિઝનમાં આધુનિક બાયોમેટ્રિક સિસ્ટમ લાગુ કરવામાં આવી | Modern biometric system implemen…

G METRO NEWS by G METRO NEWS
September 8, 2025
in GUJARAT
0 0
0
વડોદરા રેલવે ડિવિઝનમાં આધુનિક બાયોમેટ્રિક સિસ્ટમ લાગુ કરવામાં આવી | Modern biometric system implemen…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા રેલવે ડિવિઝનમાં બાયોમેટ્રિક સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. ટીટીઈ હવે ડિજિટલ હાજરી નોંધાવશે. આ સિસ્ટમથી વહીવટી કાર્ય પ્રણાલીમાં સુધારો થવા સાથે ફરજ પરના રેકોર્ડમાં કોઈપણ પ્રકારની અનિયમિતતા કે ગેરરીતિ થતી હશે તો તે અટકાવી શકાશે.

હવે ટીટીઈ (ટ્રાવેલિંગ ટિકિટ એક્ઝામિનર ) તેમની ફરજની શરૂઆતમાં બાયોમેટ્રિક સાઇન-ઇન કરશે અને અંતમાં સાઇન-આઉટ કરશે. આ વ્યવસ્થાથી કર્મચારીઓની વાસ્તવિક સમયની હાજરી રેકોર્ડ કરશે. અને ડ્યૂટી રેકોર્ડમાં સંપૂર્ણ પારદર્શિતા અને વિશ્વસનીયતા પણ સુનિશ્ચિત થશે. તેમજ સાઇન-ઇન અને સાઇન-આઉટની પ્રક્રિયા ઝડપી, સરળ અને સુરક્ષિત બનશે. ટીટીઈ લોબી એપ્લિકેશનને સી-ડેક (કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયની વૈજ્ઞાનિક સંસ્થા) ના પોર્ટલ સાથે સંકલિત કરવામાં આવી છે. આ સિસ્ટમ હાલમાં વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, આણંદ, છાયાપુરી, ગોધરા, નડિયાદ અને એકતાનગરમાં આધાર-આધારિત બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન  સિસ્ટમ કાર્યરત કરાઇ છે. આ સિસ્ટમના અમલીકરણથી કર્મચારીઓની હાજરીનું અસરકારક રીતે નિરીક્ષણ કરવું શક્ય બનશે અને ફરજના રેકોર્ડમાં કોઈપણ પ્રકારની અનિયમિતતા કે વિસંગતતા અટકાવવામાં આવશે. આ પહેલ  રેલવેના ડિજિટલ ઈન્ડિયા અને સ્માર્ટ રેલ્વે મિશનને પ્રોત્સાહન સાથે વહીવટી કામગીરીમાં નોંધપાત્ર સુધારો લાવવામાં પણ મદદરૂપ સાબિત થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …
GUJARAT

August 16, 2026
અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

Next Post
દરજીપુરા આરટીઓ કચેરીમાં વીજ પુરવઠો ખોરવાતા અરજદારોને ધક્કા પડ્યા | Applicants were shocked due to po…

દરજીપુરા આરટીઓ કચેરીમાં વીજ પુરવઠો ખોરવાતા અરજદારોને ધક્કા પડ્યા | Applicants were shocked due to po...

BRICS સંમેલનમાં જયશંકરે ટ્રમ્પને ટોણો માર્યો, કહ્યું- ‘આંતરરાષ્ટ્રીય વેપારની રીત નિષ્પક્ષ હોવી જોઈએ’…

BRICS સંમેલનમાં જયશંકરે ટ્રમ્પને ટોણો માર્યો, કહ્યું- 'આંતરરાષ્ટ્રીય વેપારની રીત નિષ્પક્ષ હોવી જોઈએ'...

રસ્તા બન્યા બિસ્માર , ઠેર ઠેર મસમોટા ખાડાઓથી લોકો ત્રસ્ત | Roads have become dilapidated people are …

રસ્તા બન્યા બિસ્માર , ઠેર ઠેર મસમોટા ખાડાઓથી લોકો ત્રસ્ત | Roads have become dilapidated people are ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે PMJAY-મા યોજનાની ૧૨ ગવર્નિગ બોડીની બેઠકમાં સર્વગ્રાહી સમી…

1 year ago
રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે વિજેતા ખેલાડીઓને મેડલ અને ટ્રોફી આપી સન્માનિત કરાયા | State Home…

કુંભારવાડામાં નકલી એન્જીન ઓઈલ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ | Factory manufacturing fake engine oil bust…

5 months ago
ગોધરામાં કરુણ ઘટના : મકાનમાં ભીષણ આગ, એક જ પરિવારના 4 લોકોના મોત | Tragic House Fire in Godhra Claim…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News