gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

19 અપ્રિલે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રૂટ પર નિરીક્ષણ, બપોરના 12:30 સુધી મેટ્રો સેવા સ્થગિત | Ahmedabad…

G METRO NEWS by G METRO NEWS
April 17, 2025
in GUJARAT
0 0
0
19 અપ્રિલે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રૂટ પર નિરીક્ષણ, બપોરના 12:30 સુધી મેટ્રો સેવા સ્થગિત | Ahmedabad…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad-Gandhinagar Metro Train : ગુજરાતના અમદાવાદ-ગાંધીનગરમાં દોડતી મેટ્રો ટ્રેનમાં રોજના હજારો લોકો મુસાફરી કરે છે, ત્યારે ગાંધીનગર રૂટ પર નિરીક્ષણની કામગીરી કરવાની હોવાથી આગામી 19 અપ્રિલે સવારે 8 વાગ્યાથી બપોરના 12:30 સુધી અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ટ્રેનની સેવા બંધ રહેશે.  

19 અપ્રિલે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રૂટ પર નિરીક્ષણ, બપોરના 12:30 સુધી મેટ્રો સેવા સ્થગિત 2 - image

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા પ્રેસનોટ જાહેર કરીને જણાવ્યું હતું કે, આગામી 19 એપ્રિલ, 2025ના રોજ સવારે 8 વાગ્યાથી બપોરના 12:30 વાગ્યા સુધી મોટેરા સ્ટેડિયમથી સચિવાલય- ગિફ્ટ સિટી ગાંધીનગર રૂટનું નિરીક્ષણ કરવાનું હોવાથી મોટેરા સ્ટેડિયમ અને સેક્ટર-1-ગિફ્ટ સિટી વચ્ચે મેટ્રો ટ્રેન સેવા 12:30 વાગ્યા સુધી સ્થગિત રહેશે. 

આ પણ વાંચો: ‘કાળઝાળ ગરમીમાં 12 વાગ્યા સુધી જ શૈક્ષણિક કાર્ય શરૂ રાખવું’ અમદાવાદની તમામ શાળાને શિક્ષણ અધિકારીનો આદેશ

જ્યારે બપોરના 12:30 વાગ્યા બાદ અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રૂટની તમામ ટ્રેનો હાલના સમય મુજબ કાર્યરત રહેશે. જેમાં 19 એપ્રિલે ગાંધીનગર રૂટ પરની પહેલી ટ્રેન બપોરે 12:58 વાગ્યે સેક્ટરથી મોટેરા સ્ટેડિયમ અને મોટેરા સ્ટેડિયમથી સેક્ટર-1ની ટ્રેનનો સમય બપોરે 1:12 વાગ્યાનો રહેશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: સિવિલ હોસ્પિટલના પ્રોફેસરને ટેલિગ્રામ પર ટ્રેડિંગની લાલચ ભારે પડી, ઠગોએ રૂ. 70.65 લાખ પડાવ્…
GUJARAT

March 30, 2026
અમદાવાદના વટવામાં ખૂની ખેલ: રિક્ષામાં બેસવા જેવી નજીવી બાબતે યુવકની ક્રૂર હત્યા, બેની ધરપકડ | Ahmeda…

વડોદરા: દંતેશ્વર રામજી મંદિરમાં યોજાયેલા સુંદરકાંડના સ્ટેજ પર નશેબાજે તલવાર લઈને ચડી ગઈ હંગામો કર્યો…

Next Post
સાસુ પણ વહુ પર ઘરેલું હિંસાની ફરિયાદ કરી  શકે છે. અલ્લાબાદ હાઇકોર્ટનો શકવર્તી ચુકાદો

‘પાકિસ્તાન સાથે સારા સંબંધોની આશા છોડી દો…’, પાક. સેના પ્રમુખના નિવેદન બાદ ગુસ્સે ભરાયા આસામના મુખ્યમંત્રી

'પાકિસ્તાન સાથે સારા સંબંધોની આશા છોડી દો...', પાક. સેના પ્રમુખના નિવેદન બાદ ગુસ્સે ભરાયા આસામના મુખ્યમંત્રી

‘ગંજા વાયરસ’ બાદ હવે અચાનક મૂળમાંથી ખરવા લાગ્યા લોકોના નખ, રહસ્યમયી બીમારીથી હડકંપ

'ગંજા વાયરસ' બાદ હવે અચાનક મૂળમાંથી ખરવા લાગ્યા લોકોના નખ, રહસ્યમયી બીમારીથી હડકંપ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વર્તમાન નાણાં વર્ષમાં ડિસઈન્વેસ્ટમેન્ટ થકી થતી આવક એક દાયકાના તળિયે | Disinvestment proceeds in the current financial year at a decade low

1 year ago
ગોપાલ ઇટાલિયા મોરબીથી ચૂંટણી જીતે તો હું રાજીનામું આપી દઇશ, વાંકાનેરના ધારાસભ્યએ આપી ચેલેન્જ | Wanka…

9 months ago
રૂપિયાને વધુ આંતરરાષ્ટ્રીય બનાવવા માટે રિઝર્વ બેંકના શ્રેણીબધ્ધ પગલાં | RBI’s series of steps to mak…

6 months ago
LPG અછતની આશંકા વચ્ચે કેન્દ્રનો મહત્ત્વનો નિર્ણય, દેશમાં PNG નેટવર્ક મજબૂત કરવાની તૈયારી | LPG gas c…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News