gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

2 કિ.મી. દૂરથી પણ ધૂમાડા દેખાય તેવી ભીષણ આગ, સુરતના બારડોલીમાં મેજર કોલ જાહેર | Massive Fire in Sura…

G METRO NEWS by G METRO NEWS
December 15, 2025
in GUJARAT
0 0
0
2 કિ.મી. દૂરથી પણ ધૂમાડા દેખાય તેવી ભીષણ આગ, સુરતના બારડોલીમાં મેજર કોલ જાહેર | Massive Fire in Sura…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Fire in Bardoli: રાજ્યમાં આગ લાગવાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે સુરત જિલ્લાના બારડોલીમાં આગની એક મોટી દુર્ઘટના સામે આવી છે. બારડોલી વિસ્તારમાં આવેલા 11થી વધુ ભંગારના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ગોડાઉનમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકનો સામાન અને ભંગાર ભરેલો હોવાથી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની ભયાનકતા એટલી વધારે હતી કે તેના ધુમાડાના ગોટેગોટા 2 કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટ જોઈ શકાતા હતા. આગ લાગતાની સાથે જ આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.

ઘટનાની ગંભીરતાને જોતા પ્રાંત અધિકારી દ્વારા તેને ‘મેજર કોલ’ જાહેર કરવામાં આવ્યો છે. ફાયર વિભાગની 15થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને પાણીનો મારો ચલાવી આગ ઓલવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી છે. જોકે, પ્લાસ્ટિકનો સામાન વધુ હોવાથી આગ પર કાબૂ મેળવવામાં ફાયર જવાનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને સુરક્ષા વ્યવસ્થા સંભાળી લીધી છે. રાહતના સમાચાર એ છે કે, આ વિકરાળ આગની ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છેલ્લા 350 વર્ષથી ખુલ્લા પગે અવિરત અતૂટ શ્રદ્ધા સાથે ચાલતા સંઘની પરંપરા આજે પણ યથાવત
GUJARAT

March 29, 2026
સરદાર એસ્ટેટની કંપનીમાંથી 14.09 કરોડની ઉચાપત કરનાર એકાઉન્ટન્ટ ઝડપાયો | Vadodara: Accountant caught f…

મા -બાપ વચ્ચેનો વિવાદ કોર્ટમાં પહોંચ્યો: વડોદરાની નામાંકિત સ્કૂલે બે છોકરીઓના નામ બદલી નાખ્યા | Disp…

Next Post
અમદાવાદના તમામ બ્રિજ પર હાઈટ બેરિયર લગાવવાનો નિર્ણય સ્થગિત, તંત્રએ કેમ લીધો યુ-ટર્ન? | Decision to I…

અમદાવાદના તમામ બ્રિજ પર હાઈટ બેરિયર લગાવવાનો નિર્ણય સ્થગિત, તંત્રએ કેમ લીધો યુ-ટર્ન? | Decision to I...

સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર કડાકો, ડૉલર સામે રૂપિયો પણ નવી ઓલ ટાઈમ લૉ સપાટીએ | Strong crash in Sensex…

સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર કડાકો, ડૉલર સામે રૂપિયો પણ નવી ઓલ ટાઈમ લૉ સપાટીએ | Strong crash in Sensex...

મહારાષ્ટ્રની હચમચાવતી ઘટના, કોથળામાં બાંધી કાર સાથે યુવકને સળગાવી નાખ્યો, પોલીસ પણ ચોંકી | Police St…

મહારાષ્ટ્રની હચમચાવતી ઘટના, કોથળામાં બાંધી કાર સાથે યુવકને સળગાવી નાખ્યો, પોલીસ પણ ચોંકી | Police St...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ્રતાપનગર -એકતાનગર ટ્રેનના ફેરા વધારવા ડીઆરએમને રજૂઆત કરાઈ | A proposal was made to the DRM to incre…

7 months ago
કામરાને મળી રાહત, આગોતરા જામીન મંજૂર, પ્રશાંત કિશોર પણ ઉતર્યા સમર્થનમાં

12 months ago
મૃગી કુંડમાં ડૂબકીના વિવાદ વચ્ચે કીર્તિ પટેલની રાજસ્થાનથી ધરપકડ, જૂનાગઢમાં નોંધાયા છે 3 ગુના | Kirti…

1 month ago
રાજકોટ: મનમંદિર એપાર્ટમેન્ટમાં મોડી રાત્રે ભીષણ આગ, ગૂંગળામણને કારણે માતા-પુત્રનું કરુણ મોત | rajkot…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News