gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

2 કિ.મી. દૂરથી પણ ધૂમાડા દેખાય તેવી ભીષણ આગ, સુરતના બારડોલીમાં મેજર કોલ જાહેર | Massive Fire in Sura…

G METRO NEWS by G METRO NEWS
December 15, 2025
in GUJARAT
0 0
0
2 કિ.મી. દૂરથી પણ ધૂમાડા દેખાય તેવી ભીષણ આગ, સુરતના બારડોલીમાં મેજર કોલ જાહેર | Massive Fire in Sura…
4
VIEWS
Share on FacebookShare on Twitter

Fire in Bardoli: રાજ્યમાં આગ લાગવાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે સુરત જિલ્લાના બારડોલીમાં આગની એક મોટી દુર્ઘટના સામે આવી છે. બારડોલી વિસ્તારમાં આવેલા 11થી વધુ ભંગારના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ગોડાઉનમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકનો સામાન અને ભંગાર ભરેલો હોવાથી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની ભયાનકતા એટલી વધારે હતી કે તેના ધુમાડાના ગોટેગોટા 2 કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટ જોઈ શકાતા હતા. આગ લાગતાની સાથે જ આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.

ઘટનાની ગંભીરતાને જોતા પ્રાંત અધિકારી દ્વારા તેને ‘મેજર કોલ’ જાહેર કરવામાં આવ્યો છે. ફાયર વિભાગની 15થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને પાણીનો મારો ચલાવી આગ ઓલવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી છે. જોકે, પ્લાસ્ટિકનો સામાન વધુ હોવાથી આગ પર કાબૂ મેળવવામાં ફાયર જવાનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને સુરક્ષા વ્યવસ્થા સંભાળી લીધી છે. રાહતના સમાચાર એ છે કે, આ વિકરાળ આગની ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોંઘવારી માઝા મૂકે તેવા સંકેત! પેટ્રોલ-ડીઝલના ભાવ વધતાં ટ્રાન્સપોર્ટર્સ ભાડામાં વધારો કરી શકે | Tran…
GUJARAT

May 15, 2026
ગેંગ બનાવી વિદેશી દારૂનું નેટવર્ક ઉભું કરનાર ગુજસીટોક આરોપીની ધરપકડ, 15 દિવસના રિમાન્ડ મંજૂર | Vadod…

ઈંધણ સંકટ વચ્ચે ચાર શખ્સોએ ટ્રક ડ્રાઇવરને છરી બતાવી 250 લિટર ડીઝલ ચોરી લીધું, નારોલમાં ફરિયાદ દાખલ |…

Next Post
અમદાવાદના તમામ બ્રિજ પર હાઈટ બેરિયર લગાવવાનો નિર્ણય સ્થગિત, તંત્રએ કેમ લીધો યુ-ટર્ન? | Decision to I…

અમદાવાદના તમામ બ્રિજ પર હાઈટ બેરિયર લગાવવાનો નિર્ણય સ્થગિત, તંત્રએ કેમ લીધો યુ-ટર્ન? | Decision to I...

સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર કડાકો, ડૉલર સામે રૂપિયો પણ નવી ઓલ ટાઈમ લૉ સપાટીએ | Strong crash in Sensex…

સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર કડાકો, ડૉલર સામે રૂપિયો પણ નવી ઓલ ટાઈમ લૉ સપાટીએ | Strong crash in Sensex...

મહારાષ્ટ્રની હચમચાવતી ઘટના, કોથળામાં બાંધી કાર સાથે યુવકને સળગાવી નાખ્યો, પોલીસ પણ ચોંકી | Police St…

મહારાષ્ટ્રની હચમચાવતી ઘટના, કોથળામાં બાંધી કાર સાથે યુવકને સળગાવી નાખ્યો, પોલીસ પણ ચોંકી | Police St...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોવિડના ‘લોકડાઉન’ સામે લડયા તે રીતે યુદ્ધની કટોકટી સામે લડીશું : મોદી | We will fight the crisis of …

2 months ago
દશેરાના પર્વને અનુલક્ષીને વડોદરા પાલિકાની આરોગ્યની ટીમ દ્વારા ફાફડા અને જલેબીનું ચેકિંગ | Checking o…

8 months ago
ભરૂચના નેત્રંગ ગામમાં ગરબા જોવા ગયેલી મહિલાના બંધ મકાનમાંથી તસ્કરોએ રૂ.1.26 લાખની મત્તા ચોરી કરી | S…

7 months ago
છાણીમાં અપહ્યત યુવકને કેનાલમાં ફેંકી દેવાના ચકચારી કિસ્સામાં પત્નીની સંડોવણી,પ્રેમમાં પતિ બાધારૃપ હત…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News