gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

2.50 લાખ સામે 15.94 લાખ ચૂકવ્યા છતાં વધુ 10 લાખ માંગી ધમકી આપી | Despite paying 15 94 lakhs against …

G METRO NEWS by G METRO NEWS
October 12, 2025
in GUJARAT
0 0
0
2.50 લાખ સામે 15.94 લાખ ચૂકવ્યા છતાં વધુ 10 લાખ માંગી ધમકી આપી | Despite paying 15 94 lakhs against …
0
VIEWS
Share on FacebookShare on Twitter

નડિયાદ શહેરમાં વ્યાજખોરો બેફામ બન્યાં 

ચાર મોટર સાઇકલ પડાવી લીધા : જાનથી મારી નાખવાની ધમકી આપનાર બે વ્યકિત સામે ફરિયાદ નોંધાઇ 

નડિયાદ: ખેડાના નડિયાદ શહેરના શખ્સે ધંધા માટે ૨.૫૯ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. ૨.૫૯ લાખની સામે ૧૫.૯૪ લાખ વ્યાજ સહિત ચૂકવી દીધા છતાં આરોપીઓએ વધુ દસ લાખની માગણી કરીને ધમકી આપી હતી. તેમજ ચાર વાહનો પડાવી લીધા હતા. આ મામલે બે આરોપી સામે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. 

નડિયાદ શહેરના શાહીલ રજ્જાભાઇ શાભાઇ વાહન લે-વેચની દલાલી કરે છે. ૨૦૨૪ના જાન્યુઆરી મહિનામાં ધંધાના કામથી રૂપિયાની જરૂર પડતા શાહીલે આરોપી અબ્દુલસત્તાર ચકાવાલ અને રફીક ચકાવાલા પાસેથી ૨.૫૯ લાખ વ્યાજે લીધા હતા. આ રકમ ૨૫ ટકાના વ્યાજ દરે આપવામાં આવી હતી. જેમાં શરૂઆતના તબક્કે ૨૫ હજાર વ્યાજના કાપી લેવાયા હતા. આ રીતે શાહીલે ૨.૮૦ લાખ વ્યાજે લીધા હતા. આરોપીઓએ રકમ પોતાના દીકરા રફી, પત્ની સાયના ચકાવાલાના બેેંક ખાતા અને અન્ય યાસીન નામના વ્યકિતના ખાતામાં તબક્કાવાર ખાતામાં જમા કરાવી હતી. 

શાહીલ રજ્જા શાભાઇએઆરોપીઓને વ્યાજ સહિત ૧૫.૯૪ લાખ રૂપિયા ચૂકવી દીધા છતાં આરોપીએ વ્યાજ પેટે ૪ બાઇખ પણ પડાવી લીધી હતી. શાહીલ પાસેથી આરોપીઓએ ૧૦ લાખની માગણી કરી હતી અને રૂપિયા ન આપે તો જાનથી મારી નાખવાની ધણકી આપી હતી.  હી કરેલો બેંક ઓફ ઇન્ડિયાના બે કોરા ચેક અને કોટક મહિન્દ્રા બેંકનો એક કોરો ચેક આરોપી પાસે છે. 

આરોપીઓએ બે ચેકમાં ૧૨.૫૦ લાખ અને એક લાખની રકમ ભરીને બેંકમાં જમા કરાવ્યા હતા. જે બાઉન્સ થયા હતા. આ બાબતે પણ આરોપીઓએ ફરિયાદી સામે કોર્ટમાં કેસ કરવાની ધમકી આપી હતી. ફરિયાદીએ તેના મિત્ર મુકેશબાઇ દેવજી પરમારની હાજરમાં ધમકી આપી હોવાનું જણાવ્યું હતું.  આ મામલે ટાઉન પોલીસ સ્ટેશનમાં શાહીલ રજ્જાકભાઈ શાભઈએ અબ્દુલસત્તાર ઉર્ફે મુન્નોે ઇબ્રાહીમભાઇ ચકાવાલા અને રફીક અબ્દુલસત્તાર ચકાવાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …
GUJARAT

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

March 25, 2026
VIDEO: ધારીના દેવળા ગામે બસ સ્ટેન્ડ પાસે બેઠેલા 6 લોકો પર મધમાખીના ઝુંડનો અચાનક હુમલો, તમામને હોસ્પિ…
GUJARAT

VIDEO: ધારીના દેવળા ગામે બસ સ્ટેન્ડ પાસે બેઠેલા 6 લોકો પર મધમાખીના ઝુંડનો અચાનક હુમલો, તમામને હોસ્પિ…

March 25, 2026
ગુજરાતમાં IAS અધિકારીઓની મોટી બદલી: જામનગર, સુરેન્દ્રનગર અને ગાંધીનગરને મળ્યા નવા કલેક્ટર | Major tr…
GUJARAT

ગુજરાતમાં IAS અધિકારીઓની મોટી બદલી: જામનગર, સુરેન્દ્રનગર અને ગાંધીનગરને મળ્યા નવા કલેક્ટર | Major tr…

March 25, 2026
Next Post
હિંમતપુરા-નારણપુરા બિસ્માર રસ્તાથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઊઠયા | Villagers cried out in distress …

હિંમતપુરા-નારણપુરા બિસ્માર રસ્તાથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઊઠયા | Villagers cried out in distress ...

પાલિતાણા આદપુરના યુવકને લોખંડનો પાઈપ ફટકારી ધમકી આપી | A youth from Palitana Aadpur was threatened b…

પાલિતાણા આદપુરના યુવકને લોખંડનો પાઈપ ફટકારી ધમકી આપી | A youth from Palitana Aadpur was threatened b...

ચંદ્રની ગતિ આધારિત દિવસ ગણનાથી આ દિવાળીએ ધોકો : 1 દિવસે 2 તિથિ | This Diwali counting days based on …

ચંદ્રની ગતિ આધારિત દિવસ ગણનાથી આ દિવાળીએ ધોકો : 1 દિવસે 2 તિથિ | This Diwali counting days based on ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉદેપુરથી ટ્રેનમાં દારૂ છુપાવીને અસારવા સુધી સપ્લાય કરવાનું નેટવર્ક | ahmedabad railway police run IM…

ઉદેપુરથી ટ્રેનમાં દારૂ છુપાવીને અસારવા સુધી સપ્લાય કરવાનું નેટવર્ક | ahmedabad railway police run IM…

6 months ago
VIDEO: ‘તમે પણ કહો જય શ્રી રામ’, તમિલનાડુના રાજ્યપાલે કોલેજમાં નારો લગાવતા નવો વિવાદ, વિપક્ષ ભડક્યું…

VIDEO: ‘તમે પણ કહો જય શ્રી રામ’, તમિલનાડુના રાજ્યપાલે કોલેજમાં નારો લગાવતા નવો વિવાદ, વિપક્ષ ભડક્યું…

12 months ago
ચૂંટણી પંચ બચી જશે તેવા ભ્રમમાં ન રહે, મારી પાસે પાક્કા પૂરાવા છે: રાહુલ ગાંધીનો પડકાર | have 100 pc…

ચૂંટણી પંચ બચી જશે તેવા ભ્રમમાં ન રહે, મારી પાસે પાક્કા પૂરાવા છે: રાહુલ ગાંધીનો પડકાર | have 100 pc…

8 months ago
અમદાવાદમાં છેતરપિંડી અને વડોદરાના દારૃના બે ગુનાનો વોન્ટેડ આરોપી ઝડપાયો | wanted accused of cheating…

અમદાવાદમાં છેતરપિંડી અને વડોદરાના દારૃના બે ગુનાનો વોન્ટેડ આરોપી ઝડપાયો | wanted accused of cheating…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News