gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચંદ્રની ગતિ આધારિત દિવસ ગણનાથી આ દિવાળીએ ધોકો : 1 દિવસે 2 તિથિ | This Diwali counting days based on …

G METRO NEWS by G METRO NEWS
October 12, 2025
in GUJARAT
0 0
0
ચંદ્રની ગતિ આધારિત દિવસ ગણનાથી આ દિવાળીએ ધોકો : 1 દિવસે 2 તિથિ | This Diwali counting days based on …
3
VIEWS
Share on FacebookShare on Twitter

તા. 14ના આઠમ-નોમ, સવારે 11-55 વાગ્યાથી પૂષ્ય નક્ષત્ર : તા. 18ના બપોરે 12.20 સુધી ધનતેરસ, સોમવાર તા. 20ના  બપોર સુધી કાળી ચૌદશ અને પછી દિવાળી તેથી તા. 20ના ધોકો 

રાજકોટ, : અંગ્રેજી કેલેન્ડર મૂજબ 24 કલાક પૂરા થાય એટલે દિવસ પૂરો થાય અને રાત્રિના 12 વાગ્યે દિવસ બદલે છે પરંતુ, ભારતીય પુરાતન શાસ્ત્રો સૂર્ય-ચંદ્રની સાપેક્ષ ગતિ આધારે વધુ  ચોક્સાઈથી તિથિ નક્કી કરે છે. દિવાળી સહિતના તહેવારો આ તિથિ મૂજબ જ સદીઓથી ઉજવાતા હોવાથી આ વર્ષે દિવાળી પછી પણ ધોકો (પડતર દિવસ) અને એક દિવસમાં બે-બે તિથિ ભેગી થાય છે.

ધોકાના કારણ અંગે શાસ્ત્રીજી પંડયાએ જણાવ્યું કે તિથિ એ સૂર્ય અને ચંદ્રની સાપેક્ષ ગતિ પર  આધારિત શાસ્ત્રીય માપ છે, દરેક તિથિનો સમયગાળો 19થી માંડીને 26 કલાક સુધીનો હોય છે અને તેનું કારણ સૂર્ય-ચંદ્રની ગતિમાં પ્રાકૃતિક તફાવત છે. જ્યારે ચંદ્ર સૂર્યથી 12 ડિગ્રીનું અંતર કાપે ત્યારે એક તિથિ પૂર્ણ થાય અને પૃથ્વી અને ચંદ્રની  ગતિ સ્થિર નહીં હોવાથી આ અંતર કાપવાનો સમય અલગ હોય છે.  વૃધ્ધિ તિથિ કે ક્ષય તિથિ તથા એક દિવસમાં બે તિથિ માટે આ કારણ છે. 

 દિવાળી પૂર્વેના બે દિવસ પછી આવતા તહેવારોની તિથિ ગણના તારીખ સમય  આ મૂજબ  છે. (1) તા. 14ના આઠમ મંગળવારે સવારે 11-11 સુધી ચોપડા ખરીદવા,નોંધવા ઉત્તમ દિવસ  અને આ દિવસે આઠમ-નોમ ભેગા થશે.સવારે 11-55  વાગ્યાથી પૂષ્ય નક્ષત્ર શરૂ થશે. (2) તા. 17ના શુક્રવારે રમા એકાદશી જ્યારથી ઘરે દિવડાં,રંગોળી થાય છે. આ દિવસે વાઘબારસ કે ગોવત્સ દ્વાદશી પણ રહેશે. (3) શનિવારે તા. 18ના  બપોરે 12-20 વાગ્યાથી ધનતેરસ (તે પહેલા બારસ) શરૂ થશે અર્થાત્ ત્યારપછી ધન્વંતરી પૂજન, દીપદાન, શ્રીયંત્ર પૂજા વગેરે થઈ શકશે. (4) તા. 20ના બપોરે 3-46 સુધી કાળી ચૌદશ હોવાથી તે સમયમાં હનુમાનજી પૂજન,કાળભૈરવ પૂજા, નૈવેદ વગેરે થશે. અને આ જ દિવસે બપોરે 3-46 થી અમાસ અર્થાત્ દિવાળી શરૂ થશે અને તે દિવસે રાત્રિના 3-39 સુધી શુભ મુહુર્તોમાં ચોપડા પૂજન, શારદા અને લક્ષ્મી પૂજા થશે. (5) તા. 21ના બપોર સુધી અમાસ રહેશે તેથી સૂર્યોદય વખતની તિથિ મૂજબ આ દિવસ પડતર અર્થાત્ ધોકાનો દિવસ રહેશે. (6) તા. 22ના નૂતન વર્ષ વિ.સં. 2082નો પ્રથમ સૂર્યોદય થશે અને આ સાથે જ ગોવર્ધન પૂજા, અન્નકૂટ પણ આ  જ દિવસે થશે. (7) નૂતન વર્ષની રાતથી તા. 23ની રાત્રિના 10-47 વાગ્યા સુધી બીજ તિથિ હોવાથી આ દિવસે ભાઈબીજ, યમદ્વિતીયાની ઉજવણી થશે. (8) તા. 26ના રવિવારે લાભપાંચમ, શ્રીપંચમી ઉજવાશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….
GUJARAT

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….

September 23, 2026
નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …
GUJARAT

નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …

September 23, 2026
ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
Next Post
રૂા. 38 લાખનો વીમો પકવવાના ચકચારી કૌભાંડમાં ફિઝિયોથેરાપીસ્ટ ડોક્ટરની જામીન અરજી નામંજૂર | Physiother…

રૂા. 38 લાખનો વીમો પકવવાના ચકચારી કૌભાંડમાં ફિઝિયોથેરાપીસ્ટ ડોક્ટરની જામીન અરજી નામંજૂર | Physiother...

રૂા. 50 લાખની એમ્બરગ્રીસના જથ્થા સાથે રાજકોટમાં યુવાનની અટકાયત | Youth arrested in Rajkot with amber…

રૂા. 50 લાખની એમ્બરગ્રીસના જથ્થા સાથે રાજકોટમાં યુવાનની અટકાયત | Youth arrested in Rajkot with amber...

સાંધાને સ્વસ્થ રાખવા નિયમિત કસરત અને ખોરાકમાં કેલ્શિયમ સામેલ કરો | To keep joints healthy include re…

સાંધાને સ્વસ્થ રાખવા નિયમિત કસરત અને ખોરાકમાં કેલ્શિયમ સામેલ કરો | To keep joints healthy include re...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાકિસ્તાનમાં ‘સાયલન્ટ તખ્તા પલટો’ સૈન્ય પાસે જ અસલી પાવર : ભારત

પાકિસ્તાનમાં ‘સાયલન્ટ તખ્તા પલટો’ સૈન્ય પાસે જ અસલી પાવર : ભારત

1 year ago
સુરતમાં સભા પહેલા AAPના પોસ્ટર પર શાહી લગાડી સનાતન ધર્મના યુવાવર્ગે કર્યો વિરોધ | aap meeting protes…

સુરતમાં સભા પહેલા AAPના પોસ્ટર પર શાહી લગાડી સનાતન ધર્મના યુવાવર્ગે કર્યો વિરોધ | aap meeting protes…

9 months ago
બનાસકાંઠામાં કેનાલમાં કાર ખાબકતાં 4ના મોત, 3 બાળકો એક પુરુષની મળી લાશ | 4 killed as car falls into c…

બનાસકાંઠામાં કેનાલમાં કાર ખાબકતાં 4ના મોત, 3 બાળકો એક પુરુષની મળી લાશ | 4 killed as car falls into c…

1 year ago
વડોદરા: રાવપુરામાં ધારાસભ્યના હોર્ડિંગ મામલે આચારસંહિતા ભંગની ફરિયાદ | Vadodara: Complaint of violat…

વડોદરા: રાવપુરામાં ધારાસભ્યના હોર્ડિંગ મામલે આચારસંહિતા ભંગની ફરિયાદ | Vadodara: Complaint of violat…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News