gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

20 પડતર માંગણીઓને લઈ જિલ્લાના 700 રેશન ડીલરો વિતરણ વ્યવસ્થાથી અળગા રહ્યાં | 700 ration dealers remai…

G METRO NEWS by G METRO NEWS
November 2, 2025
in GUJARAT
0 0
0
20 પડતર માંગણીઓને લઈ જિલ્લાના 700 રેશન ડીલરો વિતરણ વ્યવસ્થાથી અળગા રહ્યાં | 700 ration dealers remai…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– કમિશનમાં વધારો, 25 ટકા સુધી જથ્થાની ફાળવણી,પરિપત્રમાં સુધારા સહિત

– અગ્રસચીવ સાથેની બેઠકમાં મુખ્ય પ્રશ્નોમાં અસહમતી સધાઈ, અસહકાર આંદોલન રહેશે : પ્રમુખ

ભાવનગર : કમિશનમાં વધારો, ૨૫ ટકા સુધી જથ્થાની ફાળવણી,પરિપત્રમાં સુધારા સહિત વિવિધ ૨૦ પડતર માંગણીઓનું નિરાકરણ ન આવતા ભાવનગર જિલ્લાના ૭૦૦ જેટલા રેશન ડીલરો વિતરણ વ્યવસ્થાથી અળગા રહી અસહકાર આંદોલનમાં જોડાયા હતા.

તકેદારી સમિતિના સભ્યોના બાયોમેટ્રિક વેરિફિકેશન લેવાના ઠરાવને રદ્દ કરવા, રેશન ડીલરોના કમિશનમાં પ્રતિ કિલોએ રૂા.૩નો વધારો અને મિનિમમ ગેરેન્ટેડ કમિશનની રકમ વધારીને રૂા.૩૦,૦૦૦ કરવા, બેન્ક એકાઉન્ટમાં નિયમિત કમિશન જમા થાય, ઈ-પાસબુકમાં નિયત નમૂનામાં અપડેટ મળે તે પ્રકારે સોફ્ટવેરમાં સુધારો કરવા, ૯૪ ટકા વિતરણ બાયોમેટ્રિકથી થયું હોય તેમને ૨૦ હજારનું કમિશન આપવા અંગે પરિપત્રમાં સુધારો કરવા, હિસાબી સમિતિએ સ્થગિત કરેલ હયાતીમાં વારસાઈ કરવાની જોગવાઈને પુનઃ શરૂ કરવા, મેન્યુઅલ રેકર્ડ રજિસ્ટર ફરજિયાત રાખવાના ઠરાવમાં સુધારો કરી મરજીયાત કરવા , કોરોનાથી મૃત્યુ થયેલ હોય તેમને ૨૫ લાખની સહાયના પેન્ડીંગ કેસોનો નિકાલ કરવા, પોર્ટેબિલિટી માટે પાંચ ટકામાંથી ૨૫ ટકા જથ્થો ફાળવવા સહિત વિવિધ ૨૦ પડતર માંગણીઓ અંગે અવાર-નવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા આજે તા.૧-૧૧થી ભાવનગરના ૭૦૦ મળી રાજ્યના ૧૫,૩૦૦ રેશન ડીલરો અચોક્કસ મુદ્દતના અસહકાર આંદોલન પર ઉતરી જતાં સસ્તા અનાજની વિતરણ વ્યવસ્થા ઠપ્પ થઈ ગઈ હતી.

આ અંગે ઓલ ગુજરાત ફેર પ્રાઈસ શોપ એસોસિએશનના પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રેશન ડીલરોની વ્યાજબી માંગણીઓ પ્રત્યે સરકાર દુર્લક્ષ્ય સેવી રહી હોવાથી અસહકાર આંદોલન શરૂ કરાયું છે. આજે સચીવાલયમાં અગ્રસચીવના અધ્યક્ષ્થાને બેઠક મળી હતી. જેમાં ૨૦ પૈકી ૧૧ મુદ્દાઓ પર સહમતી સધાઈ હતી. પરંતુ બાકીની ૯ મુખ્ય માંગણીઓ સંતોષવામાં ન આવતા મંત્રણા પડી ભાંગી હતી. જેથી આગામી દિવસોમાં પણ આ આંદોલનને શરૂ રાખવામાં આવશે તેમ ઉમેર્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…
GUJARAT

October 2, 2026
ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …

Next Post
ખેડા જિલ્લાના સસ્તા અનાજના દુકાનદારો હડતાલ પર ઉતર્યા | Cheap food grain shopkeepers in Kheda distric…

ખેડા જિલ્લાના સસ્તા અનાજના દુકાનદારો હડતાલ પર ઉતર્યા | Cheap food grain shopkeepers in Kheda distric...

BIG NEWS | બિહારના બાહુબલી નેતા અનંત સિંહની ધરપકડ, દુલારચંદ હત્યાકાંડમાં પોલીસની મોટી કાર્યવાહી | An…

BIG NEWS | બિહારના બાહુબલી નેતા અનંત સિંહની ધરપકડ, દુલારચંદ હત્યાકાંડમાં પોલીસની મોટી કાર્યવાહી | An...

વરસાદી વિઘ્ન વચ્ચે ધોળકાના વૌઠાના સુપ્રસિદ્ધ મેળાનો પ્રારંભ | The famous fair of Dholka Vautha begin…

વરસાદી વિઘ્ન વચ્ચે ધોળકાના વૌઠાના સુપ્રસિદ્ધ મેળાનો પ્રારંભ | The famous fair of Dholka Vautha begin...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રામનવમીના પાવનકારી પર્વ પહેલાં જ ‘ભક્તિ ફેરી’ ના માધ્યમથી રામ-મય બન્યું ‘છોટી કાશી’ | Bhakti Feri wa…

1 year ago
સોનામાં વધુ રૂ.1500 તથા ચાંદીમાં રૂ.1000 તૂટયા: ક્રૂડમાં પીછેહટ

D I L R કચેરીમાંથી ઇશ્યૂ થયેલી નોટિસ ત્રાહિત વ્યક્તિએ લઇ લીધી | A third party took the notice issued…

5 months ago
પતિની હત્યા બાદ લાશના ટુકડાં કર્યા અને ડ્રમમાં ભરી સિમેન્ટ ભરી દીધો, પત્ની અને પ્રેમીની ભયાનક ક્રૂરતા | after killing her husband the body was cut into pieces and filled with cement in a drum

2 years ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News