gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

20 વર્ષની ઉંમર સુધી ફોન અને હાફ-પેન્ટ પર પ્રતિબંધ! લગ્ન માટે પણ ગાઇડલાઇન: ખાપ પંચાયતનું ફરમાન | Khap…

G METRO NEWS by G METRO NEWS
December 27, 2025
in INDIA
0 0
0
20 વર્ષની ઉંમર સુધી ફોન અને હાફ-પેન્ટ પર પ્રતિબંધ! લગ્ન માટે પણ ગાઇડલાઇન: ખાપ પંચાયતનું ફરમાન | Khap…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Uttar Pradesh Khap Panchayat: ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાની ખાપ પંચાયતે એક ફરમાન જાહેર કર્યું છે. ખાપ પંચાયતે કિશોરો માટે સ્માર્ટફોન અને છોકરા-છોકરીઓ બંને માટે હાફ-પેન્ટ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે. પંચાયતે વેસ્ટર્ન પ્રભાવને રોકવા અને સાંસ્કૃતિક મૂલ્યોની સુરક્ષા માટે આ જરૂરી ગણાવ્યું છે. આ સાથે જ પંચાયતે લગ્ન માટે પણ નવી ગાઇડલાઇન લાગુ કરી છે. 

ખાપ પંચાયતનું ફરમાન 

પંચાયતની ગાઇડલાઇન પ્રમાણે લગ્ન સમારોહ માત્ર ગામમાં અથવા ઘરે જ યોજાશે, લગ્ન મેરેજ હૉલમાં નહીં. આ સાથે જ મહેમાનોની યાદી મર્યાદિત રહેશે અને ખર્ચ નિયંત્રણમાં રાખવામાં આવશે. હવે લગ્નના આમંત્રણો વોટ્સએપ દ્વારા મોકલવામાં આવશે. 20 વર્ષથી ઓછી ઉંમરના કિશોરો માટે સ્માર્ટફોનનો ઉપયોગ પ્રતિબંધિત રહેશે. છોકરાઓ-છોકરીઓ બંને માટે હાફ-પેન્ટ પર પ્રતિબંધ રહેશે. પંચાયતનું કહેવું છે કે આ પગલું પરંપરાગત મૂલ્યોને પ્રોત્સાહન આપવા અને અનિચ્છનીય પ્રથાઓને રોકવાના ઉદ્દેશ્યથી ઉઠાવવામાં આવ્યું છે. 

આ પણ વાંચો: 15 ગામમાં મહિલાઓ માટે સ્માર્ટફોનના ઉપયોગ પર પ્રતિબંધ, રાજસ્થાનની પંચાયતનું તઘલખી ફરમાન

છોકરીઓને મોબાઇલ ફોન આપવાથી ખરાબ ટેવ પડી શકે છે

ખાપ સભ્ય ચૌધરી બ્રજપાલ સિંહે કહ્યું કે, ‘સમાજનો નિર્ણય સર્વોપરી છે. રાજસ્થાનમાં લેવાયેલા નિર્ણયની અમે પણ પ્રશંસા કરીએ છીએ. બાળકોને પોતાના પરિવાર અને વડીલો સાથે બેસીને યોગ્ય શિક્ષણ અને સામાજિક માર્ગદર્શન મળવું જોઈએ. 18-20 વર્ષની વયના છોકરાઓને ફોનની જરૂર નથી. આ નિર્ણયને પ્રોત્સાહન આપવા માટે ગામડાઓમાં જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે.’ બીજી તરફ દગડ ખાપના ચૌધરી ઓમપાલ સિંહે કહ્યું કે, ‘છોકરીઓને મોબાઇલ ફોન આપવાથી ખરાબ ટેવો પડી શકે છે. આ જ નિયમ છોકરાઓ પર પણ લાગુ થશે. ફોન માત્ર ઘરમાં જ રાખવા જોઈએ.’

સમગ્ર રાજ્યમાં આ નિર્ણય લાગુ કરવા માટે અભિયાન ચલાવવામાં આવશે

સ્થાનિક નિવાસી નરેશ પાલેકહ્યું કે, ‘આ નિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્યો છે. સ્કૂલમાં મોબાઇલ અલગ છે, પરંતુ ઘરે તેનું નિયંત્રણ કરવું જરૂરી છે. આ નિર્ણય સમયસર અને યોગ્ય છે.’ પંચાયતે આ નિર્ણયને સમગ્ર ઉત્તર પ્રદેશમાં લાગુ કરવા અને અન્ય ખાપો સાથે સંકલન સાધી રાજ્યવ્યાપી અભિયાન ચલાવવાનો પણ નિર્ણય લીધો છે. આ પગલા દ્વારા પંચાયત પરંપરાગત મૂલ્યો અને સામાજિક શિસ્તને પ્રોત્સાહન આપવાની યોજના બનાવી રહી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેવાના નામે લૂંટ? હિમાચલમાં 5 રૂ. મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ, લાગશે અનાથ અને વિધવા સેસ | petrol diesel p…
INDIA

સેવાના નામે લૂંટ? હિમાચલમાં 5 રૂ. મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ, લાગશે અનાથ અને વિધવા સેસ | petrol diesel p…

March 23, 2026
VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …
INDIA

VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …

March 23, 2026
LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…
INDIA

LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…

March 23, 2026
Next Post
વલસાડમાં ગાભણી ગાયની હત્યા બાદ મુસ્લિમ સમાજે કરી લાલઆંખ, આવા લોકોનો સમાજમાંથી કાયમી બહિષ્કારનો નિર્ણ…

વલસાડમાં ગાભણી ગાયની હત્યા બાદ મુસ્લિમ સમાજે કરી લાલઆંખ, આવા લોકોનો સમાજમાંથી કાયમી બહિષ્કારનો નિર્ણ...

સુરત: એનર્જી ડ્રિંક્સના નામે ‘પાણી’ એક્સપોર્ટ કરી કરોડોનું રિફંડ મેળવવાનું કૌભાંડ, એકની ધરપકડ | One …

સુરત: એનર્જી ડ્રિંક્સના નામે 'પાણી' એક્સપોર્ટ કરી કરોડોનું રિફંડ મેળવવાનું કૌભાંડ, એકની ધરપકડ | One ...

અમદાવાદ: પાલડીમાં રખડતા શ્વાન મુદ્દે પડોશીઓ બાખડ્યા, પથ્થરમારો અને લાકડીઓ ઉછળતા 3 લોહીલુહાણ, 4 સામે …

અમદાવાદ: પાલડીમાં રખડતા શ્વાન મુદ્દે પડોશીઓ બાખડ્યા, પથ્થરમારો અને લાકડીઓ ઉછળતા 3 લોહીલુહાણ, 4 સામે ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બરોડા ડેરીની ચૂંટણી પહેલાં રાજ્યના રજિસ્ટ્રારની પ્રમુખ-ઉપપ્રમુખને ગેરલાયક ઠેરવવા નોટિસ | state regis…

બરોડા ડેરીની ચૂંટણી પહેલાં રાજ્યના રજિસ્ટ્રારની પ્રમુખ-ઉપપ્રમુખને ગેરલાયક ઠેરવવા નોટિસ | state regis…

3 weeks ago
લગ્નસરામાં કારોબાર 10% વધીને રૂ. 5.5 લાખ કરોડને આંબશે | Business in weddings season will increase by…

લગ્નસરામાં કારોબાર 10% વધીને રૂ. 5.5 લાખ કરોડને આંબશે | Business in weddings season will increase by…

5 months ago
વડોદરા શહેરમાં ઢોર ડબ્બા ખાતે પૂરાતા રખડતા પશુ અને એના માલિકોની નોંધણી માટે ઇજારો અપાશે | License gi…

વડોદરા શહેરમાં ઢોર ડબ્બા ખાતે પૂરાતા રખડતા પશુ અને એના માલિકોની નોંધણી માટે ઇજારો અપાશે | License gi…

12 months ago
બંધ દુકાનોને ટાર્ગેટ બનાવી ચોરીઓ કરતો રીઢો આરોપી ઝડપાયો | A habitual thief who targeted closed shops…

બંધ દુકાનોને ટાર્ગેટ બનાવી ચોરીઓ કરતો રીઢો આરોપી ઝડપાયો | A habitual thief who targeted closed shops…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News