gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

20 વર્ષ બાદ આ યુવતી ખોરાક લઈ શકશે, સિવિલમાં જટિલ સર્જરી પૂર્ણ, જાણો શું હતી તકલીફ | free jaw surgery…

G METRO NEWS by G METRO NEWS
March 28, 2025
in GUJARAT
0 0
0
20 વર્ષ બાદ આ યુવતી ખોરાક લઈ શકશે, સિવિલમાં જટિલ સર્જરી પૂર્ણ, જાણો શું હતી તકલીફ | free jaw surgery…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Free Jaw Surgery at Gujarat Public Hospital: 22 વર્ષની એક યુવતીથી વર્ષોથી નક્કર ખોરાક આરોગી શકાયો નથી, સ્થિતિ એવી કે ખૂબ જ ઈચ્છા છતાં ચહેરા પર સ્મિત આવી શકે નહીં. આ વિકટ સ્થિતિનું કારણ યુવતીને બાળપણમાં થયેલી જડબાની ગંભીર ઈજા. તબીબી ભાષામાં તેને ટેમ્પોરોમેન્ડિબ્યુલર જોઇન્ટ (ટીએમજે) એન્કલોસિસ કહેવામાં આવે છે. જેના કારણે દર્દીમી જડબું જકડાઇ જવાથી તેને બોલવામાં, ચાવવા સહિતની સમસ્યાનો સામનો કરવો પડે છે. આ પ્રકારની જટીલ સમસ્યા ધરાવતી યુવતીની અમદાવાદની સિવિલમાં સારવાર કરવામાં આવી છે અને હવે તે વર્ષો બાદ હસવું-બોલવું અને ખોરાક ચાવવા જેવી પ્રવૃત્તિ કરી શકશે. 

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર 22 વર્ષીય પ્રિયંકા જડબાની આ જટીલ સર્જરી માટે આસામથી આવેલી હતી. ટીએમજે એન્કલોસિસ એવી જટીલ સર્જરી છે કે જેના માટે માત્ર ખાનગી હોસ્પિટલ પર આધાર રાખવો પડે છે. પરંતુ ખાનગી હોસ્પિટલમાં આ સર્જરી ખૂબ જ મોંઘી હોવાથી ઘણા દર્દીઓ તેને કરાવી શકતા નથી. અધૂરામાં પૂરું આયુષ્યમાન યોજનામાં પણ આ પ્રકારની સર્જરીમાં માત્ર રૂપિયા 30,000 સુધીની રકમની સહાય કરવામાં આવે છે. 

20 વર્ષ બાદ આ યુવતી ખોરાક લઈ શકશે, સિવિલમાં જટિલ સર્જરી પૂર્ણ, જાણો શું હતી તકલીફ 2 - image

સરકારી હોસ્પિટલો એટલે પણ આ પ્રકારની સર્જરીથી દૂર રહે છે કેમ કે તેની પૂર્વતૈયારીમાં જ 25 દિવસ જેટલો સમય લાગી જતો હોય છે. આ અંગે અમદાવાદની સિવિલ હોસ્પિટલની સરકારી ડેન્ટલ કોલેજનાં ઓરલ એન્ડ મેક્સિલોફેસિયલના પ્રોફેસર-હેડ ડૉ. સોનલ આંચલિયાએ જણાવ્યું કે, ‘પ્રિયંકાને ચહેરાની ઈજા બાદ ટીએમ જોઈન્ટ એન્કલોસિસની સમસ્યા થઇ હતી. ઘણી વાર ઈન્ફેક્શનના કારણે પણ ચહેરાની એક કે બંને તરફ તેની અસર જોવા મળે છે. જેના કારણે દર્દીને ખાવાથી લઈને હસવામાં પણ સમસ્યા થાય છે.’ 

આ અંગે ડૉકટરે વધુમાં કહ્યું હતું કે, ‘આસામમાં કોઈ પણ સરકારી હોસ્પિટલ આ સર્જરી નહીં કરતી હોવાથી પ્રિયંકાને અમદાવાદ સિવિલમાં આવવા માટે કહ્યું હતું. તેનું મોઢું પૂરી રીતે નહીં ખૂલતું હોવાથી ઓન્સ્ટ્રક્ટિવ સ્લિપ એપેનાની પણ સમસ્યા હતી. જેના કારણે તેને ઉંઘ આવવામાં પણ સમસ્યા થતી હતી. આ ઉપરાંત શ્વાસ લેવામાં પણ સમસ્યાનો સામનો કરવો પડતો હતો. મોઢું નહીં ખૂલી શકવાથી યુવતી વર્ષોથી લિક્વિડ ખોરાક પર જ હતી.’ 

આ પણ વાંચો: અમદાવાદના ચાંદખેડામાં ભયાનક અકસ્માત, બસની પાછળ ઘૂસી જતાં કારનું પડીકું વળી ગયું, એકનું મોત

ડેન્ટલ કોલેજનાં ડૉ. રૂપલ શાહે જણાવ્યું કે, ‘પ્રિયંકા 3-4 વર્ષની હતી ત્યારે તેને જડબામાં ફ્રેક્ચર થયું હતું. આ પછી તેના પરિવારે અનેક ડૉક્ટરોને બતાવ્યું પણ તેનું મોઢું ખોલવામાં સફળતા મળી નહીં. ખાનગી હોસ્પિટલમાં આ સર્જરી માટે ખૂબ જ વધારે ચાર્જ લેવાતો હોય છે. આ પ્રકારની સર્જરી 3 તબક્કામાં થાય છે. જેમાં પ્રથમ તબક્કામાં ચહેરાને સરખો કરવો, બીજા તબક્કામાં મોંઢું ખોલવા અને ત્રીજા તબક્કામાં જડબાના રિપ્લેસમેન્ટનો સમાવેશ થાય છે.’

સિવિલમાં 10 વર્ષમાં 200થી વધુ સર્જરી 

સિવિલની ડેન્ટલ હોસ્પિટલમાં ટીએમજે એન્કલોસિસની છેલ્લા 10 વર્ષમાં 200 થી વધુ સર્જરી કરવામાં આવી છે. જેમાં જડબાના જોઈન્ટને દર્દીના ચહેરાના માપ અનુસાર ખાસ તૈયાર કરાય છે. દર્દીમાં છોકરા કરતાં છોકરીનું પ્રમાણ વધારે હોય છે. મોટાભાગના દર્દી મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને ગુજરાતના હોય છે.

20 વર્ષ બાદ આ યુવતી ખોરાક લઈ શકશે, સિવિલમાં જટિલ સર્જરી પૂર્ણ, જાણો શું હતી તકલીફ 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ
GUJARAT

નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ

October 15, 2026
“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…
GUJARAT

“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

October 15, 2026
Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…
GUJARAT

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

October 15, 2026
Next Post
અમદાવાદની વટવા GIDCમાં ભીષણ આગ, ફાયર વિભાગની ત્રણ ગાડી ઘટના સ્થળે | Massive fire breaks out in Ahmed…

અમદાવાદની વટવા GIDCમાં ભીષણ આગ, ફાયર વિભાગની ત્રણ ગાડી ઘટના સ્થળે | Massive fire breaks out in Ahmed...

ચૈત્રી નવરાત્રિએ ચોટીલા જતા ભક્તોને રાહત, સવારે 5 વાગ્યાથી ચઢી શકાશે ડુંગર, નોંધીલો આરતીનો સમય | cho…

ચૈત્રી નવરાત્રિએ ચોટીલા જતા ભક્તોને રાહત, સવારે 5 વાગ્યાથી ચઢી શકાશે ડુંગર, નોંધીલો આરતીનો સમય | cho...

કેન્દ્રીય કર્મચારીઓને સરકાર તરફથી મોટી ભેટ, મોંઘવારી ભથ્થામાં કર્યો બે ટકાનો વધારો | 7th pay commiss…

કેન્દ્રીય કર્મચારીઓને સરકાર તરફથી મોટી ભેટ, મોંઘવારી ભથ્થામાં કર્યો બે ટકાનો વધારો | 7th pay commiss...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારે કડાકા બાદ શેર માર્કેટમાં સુધારો, સેન્સેક્સમાં 1200 અંકનો ઉછાળો | stock Market Recovers Sharply …

ભારે કડાકા બાદ શેર માર્કેટમાં સુધારો, સેન્સેક્સમાં 1200 અંકનો ઉછાળો | stock Market Recovers Sharply …

2 years ago
છોટા ઉદેપુર: બોડેલીને જાહેર કરાઈ નગરપાલિકા, જિલ્લાને મળ્યો નવો શહેરી વિસ્તાર | Bodeli Becomes Munici…

છોટા ઉદેપુર: બોડેલીને જાહેર કરાઈ નગરપાલિકા, જિલ્લાને મળ્યો નવો શહેરી વિસ્તાર | Bodeli Becomes Munici…

1 year ago
ભાવનગર રેલવે કોલોનીમાં નવનિર્મિત લૉન ટેનિસ કોર્ટનું શુભારંભ, રેલવે કર્મચારીઓને રમતગમત અને ફિટનેસની વ…

ભાવનગર રેલવે કોલોનીમાં નવનિર્મિત લૉન ટેનિસ કોર્ટનું શુભારંભ, રેલવે કર્મચારીઓને રમતગમત અને ફિટનેસની વ…

1 day ago
નવા લેબર કોડથી પગારદારોને ઝટકો, ચાલુ મહિનાથી ઇન હેન્ડ સેલરી ઘટશે, સમજો ગણતરી | New Labor Code How Yo…

નવા લેબર કોડથી પગારદારોને ઝટકો, ચાલુ મહિનાથી ઇન હેન્ડ સેલરી ઘટશે, સમજો ગણતરી | New Labor Code How Yo…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News