gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

2000 કરોડના સાયબર ફ્રોડમાં જાણીતી બૅન્કના મેનેજર સહિત 8 કર્મચારીઓની ધરપકડ | cyber fraud of 2000 cror…

G METRO NEWS by G METRO NEWS
July 30, 2025
in GUJARAT
0 0
0
2000 કરોડના સાયબર ફ્રોડમાં જાણીતી બૅન્કના મેનેજર સહિત 8 કર્મચારીઓની ધરપકડ | cyber fraud of 2000 cror…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat 2000 Cr Cyber Fraud: સાયબર ફ્રોડ માટે એકાઉન્ટ ખોલાવી કીટ અને સીમકાર્ડ મોકલવાના રેકેટમાં આરબીએલ બૅન્કના 89 એકાઉન્ટમાં 1455 કરોડના નાણાંકીય વ્યવહારો માત્ર છ મહિનાના સમયગાળામાં થયા હતા. આ એકાઉન્ટ ખોલાવવામાં બૅન્કના અધિકારીઓ અને ત્રણ બ્રાન્ચ-વેસુ, સહારા દરવાજા અને વરાછાના કર્મચારીઓની સંડોવણી સામે આવી હતી. જેની તપાસ કરી રહેલી ઉધના પોલીસની સીટે આરબીએલ બૅન્કના એરીયા હેડ, ઓપરેશન હેડ, મહિલા કર્મચારી સહિત કુલ આઠ કર્મચારીની ધરપકડ કરી છે. 

આ પણ વાંચોઃ ફરજિયાત નિવૃત્તિ માટે આ કારણ પૂરતું…’, ન્યાયિક અધિકારીઓ અંગે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો

પોલીસ તપાસમાં સામે આવ્યું કૌભાંડ

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઉધના પોલીસને વાહનચેકિંગ દરમિયાન મોપેડ પર મળેલા રોનક સંદિપ સુદાણીની ડીકીમાંથી અલગ-અલગ નામવાળા પાનકાર્ડ અને પ્રોપરાઇટરના સ્ટેમ્પ મળી આવ્યા હતા. તેની તપાસ કરાતાં સાયબર ફ્રોડ માટે એકાઉન્ટ ખોલાવી કીટ અને સિમકાર્ડ મોકલવાનું રેકેટ પકડાયું હતું. પૂછપરછના આધારે ઉધના પોલીસે બાદમાં કિરાત જાદવણ અને મીત ખોખારને 7 મોબાઇલ ફોન, 21 ડેબિટ કાર્ડ, 30 ચેકબુક, 3.84 લાખ રોકડ, કોમ્પ્યુટર, લેપટોપ, નોટ ગણવાનું મશીન, સ્ટેશનરી કટર મશીન વગેરે મળી કુલ રૂ. 7.02 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

2000 કરોડથી વધુનું કૌભાંડ

આ મામલે પોલીસ પૂછપરછમાં સારોલી રાજ ટેક્ષટાઇલ ટાવરમાં ઑફિસ ધરાવતા કિરાત અને તેની સાથેના મીતે કબૂલાત કરી હતી કે, તેઓ છેલ્લા નવ મહિનાથી અલગ-અલગ એકાઉન્ટ ધારકોને લાલચ આપી વિવિધ બૅન્કમાં એકાઉન્ટ ખોલાવ્યા હતા. બાદમાં તેમના નવા એકાઉન્ટની કીટ અને તેના એકાઉન્ટમાં રજિસ્ટર્ડ કરાવેલા મોબાઇલ નંબરનું સિમકાર્ડ લઈ લેતા હતા. ત્યારબાદ તેઓ તે કીટ અને સિમકાર્ડ દિવ્યેશ ચક્રાણી સાથે મળી દિલ્હીના વિનીત પ્રસાદને મોકલી આપતા હતા. ત્યાંથી તેને સાયબર ફ્રોડ કરનારાઓને પહોંચાડતા હતા. જોકે, બાદમાં પોલીસની તપાસમાં આ કૌભાંડ 2000 કરોડથી વધુનું હોવાનો પણ ખુલાસો થયો હતો.

આ પણ વાંચોઃ વલસાડમાં કલેક્ટર-સાંસદ સામે ભાજપના નેતાઓ રસ્તે… ખાડા વચ્ચે બેસી કર્યા દેખાવ

ઉધના પોલીસે હાથ ધરી તપાસ

ઉધના પોલીસે આ રેકેટની વધુ તપાસ કરતા ખુલાસો થયો હતો કે, અલગ-અલગ બૅન્કોના 165 એકાઉન્ટ પૈકી આરબીએલ બૅન્કના 89 એકાઉન્ટમાં માત્ર છ મહિનાના સમયગાળામાં 1455 કરોડના નાણાંકીય વ્યવહારો થયા હતા. જેથી તપાસ કરી રહેલી ઉધના પોલીસની સીટે બૅન્કના કર્મચારીઓની સંડોવણી અંગે તપાસ હાથ ધરી હતી. તેમાં જાણવા મળ્યું હતું કે, બૅન્કના એરિયા હેડ અમીત કુમાર ગુપ્તા, ઓપરેશન હેડ અરુણ ઘોઘારી અને વેસુ, સહારા દરવાજા અને વરાછા બ્રાન્ચના કેટલાક કર્મચારીઓએ પૈસા લઈ રેકેટ ચલાવનારાઓની સાથે મળી સામાન્ય વ્યક્તિના નામે બૅન્ક એકાઉન્ટ ખોલી તેમાં જંગી નાણાંકીય વ્યવહારો કર્યા હતા, તેના આધારે પોલીસે આજરોજ આરબીએલ બૅન્કના એરિયા હેડ, ઓપરેશન હેડ, મહિલા કર્મચારી સહિત કુલ આઠ કર્મચારીની ધરપકડ કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભવનાથની તળેટીમાં શિવભક્તિનો સાગરઃ હઠ યોગીઓ અને ભભૂતધારી સંતોના દર્શન માટે ઉમટ્યા શ્રદ્ધાળુઓ | Junaga…
GUJARAT

ભવનાથની તળેટીમાં શિવભક્તિનો સાગરઃ હઠ યોગીઓ અને ભભૂતધારી સંતોના દર્શન માટે ઉમટ્યા શ્રદ્ધાળુઓ | Junaga…

February 13, 2026
જામનગરમાંથી કારમાં બેસીને બિયર ગટગટાવી મહેફીલ માણી રહેલા 3 વિદ્યાર્થીઓ અને બે વેપારી પકડાયા | 3 stud…
GUJARAT

જામનગરમાંથી કારમાં બેસીને બિયર ગટગટાવી મહેફીલ માણી રહેલા 3 વિદ્યાર્થીઓ અને બે વેપારી પકડાયા | 3 stud…

February 13, 2026
જામજોધપુરના મેથાણ ગામે લગ્ન પ્રસંગમાં આવેલી મહિલાના સોનાના બુટીયા ચોરાયા : પોલીસ ફરિયાદ | Gold ear r…
GUJARAT

જામજોધપુરના મેથાણ ગામે લગ્ન પ્રસંગમાં આવેલી મહિલાના સોનાના બુટીયા ચોરાયા : પોલીસ ફરિયાદ | Gold ear r…

February 13, 2026
Next Post
ગુજરાત ATSને મોટી સફળતા, અલ કાયદા ટેરર મોડ્યુલની માસ્ટર માઇન્ડ મહિલાની બેંગ્લુરુથી ધરપકડ | gujarat a…

ગુજરાત ATSને મોટી સફળતા, અલ કાયદા ટેરર મોડ્યુલની માસ્ટર માઇન્ડ મહિલાની બેંગ્લુરુથી ધરપકડ | gujarat a...

ફરજિયાત નિવૃત્તિ માટે આ કારણ પૂરતું…’, ન્યાયિક અધિકારીઓ અંગે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો | gujarat hc…

ફરજિયાત નિવૃત્તિ માટે આ કારણ પૂરતું...', ન્યાયિક અધિકારીઓ અંગે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો | gujarat hc...

વલસાડમાં કલેક્ટર-સાંસદ સામે ભાજપના નેતાઓ રસ્તે… ખાડા વચ્ચે બેસી કર્યા દેખાવ | bjp leaders protest …

વલસાડમાં કલેક્ટર-સાંસદ સામે ભાજપના નેતાઓ રસ્તે... ખાડા વચ્ચે બેસી કર્યા દેખાવ | bjp leaders protest ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી ડૉ.ભાર્ગવ ડાંગર દ્વારા ગોધરા તથા હાલોલની વ્યાજબી ભાવની દુકાનની તપાસ હા…

પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી ડૉ.ભાર્ગવ ડાંગર દ્વારા ગોધરા તથા હાલોલની વ્યાજબી ભાવની દુકાનની તપાસ હા…

11 months ago
મુંદરા કસ્ટોડિયલ ડેથ કેસના સાહેદ ઉપર હુમલો : પેરોલ જમ્પ હેડ કોન્સ્ટેબલ સામે શંકા | Attack on witness…

મુંદરા કસ્ટોડિયલ ડેથ કેસના સાહેદ ઉપર હુમલો : પેરોલ જમ્પ હેડ કોન્સ્ટેબલ સામે શંકા | Attack on witness…

4 weeks ago
જાન્યુઆરીમા ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં રિકવરી: પીએમઆઈ વધી 55ને પાર | Recovery in manufacturing a…

જાન્યુઆરીમા ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં રિકવરી: પીએમઆઈ વધી 55ને પાર | Recovery in manufacturing a…

1 week ago
ગુજરાતમાં જયપુર જેવી ઘટના બનતાં રહી ગઇ, નડિયાદ-આણંદ રોડ પર લક્ઝરી બસ ભડકે બળી | gujarat nadiad bus f…

ગુજરાતમાં જયપુર જેવી ઘટના બનતાં રહી ગઇ, નડિયાદ-આણંદ રોડ પર લક્ઝરી બસ ભડકે બળી | gujarat nadiad bus f…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News