gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

2022 પછી પહેલીવાર ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરને પાર! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે? | crude oil price…

G METRO NEWS by G METRO NEWS
March 9, 2026
in INDIA
0 0
0
2022 પછી પહેલીવાર ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરને પાર! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે? | crude oil price…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Petrol diesel price stability : મધ્ય પૂર્વમાં વધતા તણાવને કારણે વૈશ્વિક બજારમાં કાચા તેલની કિંમતો 110 ડૉલર પ્રતિ બેરલને પાર પહોંચી ગઈ છે, તેમ છતાં ભારતમાં હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાની શક્યતા ઓછી હોવાની શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકારને હાલ એવી અપેક્ષા છે કે, સરકારી તેલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) આંતરરાષ્ટ્રીય તેલની કિંમતોમાં થયેલા વધારો પોતે જ સહન કરશે. તેલના ભાવ સ્થિર રહેશે. આને કારણે તેલ કંપનીઓએ થોડા સમય માટે ઓછા નફા સાથે કામ કરવું પડી શકે છે.

WTIનો ભાવ 27 ટકા વધી ગયો

આ દરમિયાન વૈશ્વિક બજારમાં વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ(WTI)નો ભાવ લગભગ 27% વધીને 116 ડૉલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયો છે, તો બીજી તરફ બ્રેન્ટ ક્રૂડનો ભાવ પણ લગભગ 28% વધીને 116 ડૉલર પ્રતિ બેરલ થયો છે. વર્ષ 2022 પછી આ પ્રથમ વખત છે જ્યારે બંને મુખ્ય સૂચકાંકોનો ભાવ 100 ડૉલર પ્રતિ બેરલને પાર કરી ગયો છે. તેલની કિંમતોમાં આ તીવ્ર ઉછાળો મધ્ય પૂર્વમાં વધતા સંઘર્ષ અને હોર્મુઝની સામુદ્રધુનીમાં પુરવઠો ખોરવાઈ જવાને કારણે આવ્યો છે.

ભારતમાં પેટ્રોલ ડીઝલની કિંમતો સ્થિર છે

ભારતમાં પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવ હાલમાં સમગ્ર દેશમાં સ્થિર છે. સામાન્ય રીતે ભારતમાં ઈંધણના ભાવ વૈશ્વિક કાચા તેલની કિંમતો અનુસાર બદલાય છે, પરંતુ જ્યારે બજારમાં વધુ અસ્થિરતા હોય છે, ત્યારે સરકાર ક્યારેક તેલ કંપનીઓને કિંમતોનો બોજ પોતે ઉઠાવવા કહે છે.

આ પણ વાંચો : ભારતીયોની સુરક્ષા માટે અમે કટિબદ્ધ, ઊર્જા ક્ષેત્ર પર સરકારની નજર: મિડલ ઈસ્ટ યુદ્ધ અંગે જયશંકરનું સંસદમાં નિવેદન

ઊર્જા ભંડારની સ્થિતિ સુધરી રહી છે

આ પહેલા સરકારી સૂત્રોએ શનિવારે પણ જણાવ્યું હતું કે, પેટ્રોલ અને ડીઝલના ભાવ વધશે નહીં. તેમણે માહિતી આપી કે ભારતની ઊર્જા ભંડારની સ્થિતિ પહેલા કરતાં સારી થઈ રહી છે અને સંજોગો ધીમે ધીમે સ્થિર થઈ રહ્યા છે. ઊર્જા ભંડારમાં સુધારાથી સરકારને ઈંધણ પુરવઠાને સંભાળવામાં વધુ વિશ્વાસ મળ્યો છે. આ સાથે જ ભારતે કાચા તેલની આયાતને વિવિધ સ્ત્રોતોમાં વહેંચવા માટેના પગલાં લીધા છે, જેથી સંવેદનશીલ દરિયાઈ માર્ગો પરની નિર્ભરતા ઘટાડી શકાય.

તેલનો વધારે એક જથ્થો રવાના થયો

સૂત્રોના જણાવ્યા મુજબ, પહેલા ભારતની કુલ કાચા તેલની આયાતનો લગભગ 60% હિસ્સો હોર્મુઝની સામુદ્રધુની બહારના સ્ત્રોતોમાંથી આવતો હતો, પરંતુ હવે આ હિસ્સો વધીને લગભગ 70% થઈ ગયો છે. તેમણે એ પણ જણાવ્યું કે હોર્મુઝની સામુદ્રધુનીથી તેલનો પ્રથમ જથ્થો ફરીથી રવાના થઈ ચૂક્યો છે, જે સંકેત આપે છે કે તેલનો પુરવઠો ધીમે ધીમે સામાન્ય થઈ રહ્યો છે.

ફોર્સ મેજ્યોર જાહેર થઈ શકે છે

દરમિયાન, કતારના ઊર્જા મંત્રી સાદ અલ-કાબીએ ચેતવણી આપી છે કે જો મધ્ય પૂર્વમાં યુદ્ધ વધુ થોડા દિવસો ચાલુ રહેશે તો ખાડી દેશોના નિકાસકારો ‘ફોર્સ મેજ્યોર’ (Force Majeure) જાહેર કરી શકે છે, જેનાથી તેલનો પુરવઠો અટકી શકે છે. આવી સ્થિતિમાં કાચા તેલની કિંમત 150 ડૉલર પ્રતિ બેરલ સુધી અને કુદરતી ગેસની કિંમત 40 ડૉલર પ્રતિ MMBtu સુધી પહોંચી શકે છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેલની કિંમતોમાં આવેલા ઉછાળાનો બચાવ કરતાં કહ્યું કે, આ ઈરાનના પરમાણુ જોખમનો સામનો કરવાની અસ્થાયી કિંમત છે. તેમણે ઉમેર્યું કે જ્યારે આ જોખમ ખતમ થઈ જશે ત્યારે તેલની કિંમતો ફરીથી ઘટી જશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ભારતીયોની સુરક્ષા માટે અમે કટિબદ્ધ, ઊર્જા ક્ષેત્ર પર સરકારની નજર: મિડલ ઈસ્ટ યુદ્ધ અંગે જયશંકરનું સંસ…

ભારતીયોની સુરક્ષા માટે અમે કટિબદ્ધ, ઊર્જા ક્ષેત્ર પર સરકારની નજર: મિડલ ઈસ્ટ યુદ્ધ અંગે જયશંકરનું સંસ...

આજે ઓમ બિરલા વિરુદ્ધ સંસદમાં રજૂ થશે અવિશ્વાસ પ્રસ્તાવ, ભાજપ-કોંગ્રેસે વ્હિપ જારી કર્યા | no confide…

આજે ઓમ બિરલા વિરુદ્ધ સંસદમાં રજૂ થશે અવિશ્વાસ પ્રસ્તાવ, ભાજપ-કોંગ્રેસે વ્હિપ જારી કર્યા | no confide...

અમરેલી કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, 14 RDX બોમ્બના ઉલ્લેખ સાથે ઈ-મેઈલ આવતા તંત્રમાં દોડધામ | a…

અમરેલી કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, 14 RDX બોમ્બના ઉલ્લેખ સાથે ઈ-મેઈલ આવતા તંત્રમાં દોડધામ | a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા જિલ્લામાં સરપંચોએ હોદ્દા સંભાળ્યાઃસૌથી નાની 22 વર્ષની અને 80 વર્ષના શાંતાબેને કામ શરૃ કર્યા |…

વડોદરા જિલ્લામાં સરપંચોએ હોદ્દા સંભાળ્યાઃસૌથી નાની 22 વર્ષની અને 80 વર્ષના શાંતાબેને કામ શરૃ કર્યા |…

1 year ago
આર્મી ચીફને 14 ઇન્ફન્ટ્રી બટાલિયનનો ઉપયોગ કરવાની મંજૂરી, જાણો શું છે આ ટેરિટોરિયલ આર્મી? | center au…

આર્મી ચીફને 14 ઇન્ફન્ટ્રી બટાલિયનનો ઉપયોગ કરવાની મંજૂરી, જાણો શું છે આ ટેરિટોરિયલ આર્મી? | center au…

1 year ago
ગોલ્ડન બ્રિજ જંક્શનવાળો રસ્તો ૧૫ દિવસ માટે બંધ | Golden Bridge Junction road closed for 15 days

ગોલ્ડન બ્રિજ જંક્શનવાળો રસ્તો ૧૫ દિવસ માટે બંધ | Golden Bridge Junction road closed for 15 days

6 months ago
માતરના ધારાસભ્ય કલ્પેશ પરમારના ભત્રીજા બાદશાહ સહિત 16 જુગાર રમતા ઝડપાયા | 16 people including Badsha…

માતરના ધારાસભ્ય કલ્પેશ પરમારના ભત્રીજા બાદશાહ સહિત 16 જુગાર રમતા ઝડપાયા | 16 people including Badsha…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News