gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

2025નો ઉનાળો વધુ હોટ રહેશે હીટવેવના દિવસો વધુ રહેવાની ચેતવણી | Summer 2025 to be hotter heatwave day…

G METRO NEWS by G METRO NEWS
April 1, 2025
in INDIA
0 0
0
2025નો ઉનાળો વધુ હોટ રહેશે હીટવેવના દિવસો વધુ રહેવાની ચેતવણી | Summer 2025 to be hotter heatwave day…
0
VIEWS
Share on FacebookShare on Twitter

હવામાન વિભાગની ઉની ઉની ચેતવણી

રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશથી લઇને તામિલનાડુ સુધી ગરમીનો પ્રકોપ રહેવાનો સંકેત 

નવી દિલ્હી:  હવામાન વિભાગે  આજે એવો વરતારો આપ્યો છે કે ૨૦૨૫ના એપ્રિલ -જૂન દરમિયાન સામાન્ય કરતાં વધુ ગરમીનો અનુભવ થાય તેવાં કુદરતી પરિબળો સર્જાઇ રહ્યાં છે.ખાસ કરીને મધ્ય અને પૂર્વ ભારતમાં હીટવેવ(ગરમીનું મોજું)ના દિવસોની સંખ્યા પણ વધુ રહેવાની સંભાવના છે. 

હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ ડો.મૃત્યુંજય મોહપાત્રાએ આજે ઓનલાઇન પ્રેસ કોન્ફરન્સમાં એવો સંકેત આપ્યો છે કે ૨૦૨૫ના ઉનાળામાં ભારતના મોટાભાગના  વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ (મહત્તમ તાપમાન) સામાન્ય કરતાં વધુ રહેશે. જોકે પશ્ચિમ અને પૂર્વ ભારતના અમુક વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય જેટલું રહેવાની શક્યતા છે. જ્યારે દેશના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન પણ સામાન્ય કરતાં વધુ રહેવાની સંભાવના છે.

જે રાજ્યોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની અને હીટવેવના દિવસોની સંખ્યા વધુ રહેવાની શક્યતા છે  તેમા રાજસ્થાન, ગુજરાત, હરિયાણા, પંજાબ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડીશા, છત્તીસગઢ, તેલંગણા, આંધ્ર પ્રદેશ, કર્ણાટકના અને  તામિલનાડુના ઉત્તર વિસ્તારોનો સમાવેશ થાય છે.

સાથોસાથ હવામાનશાસ્ત્રીઓએ એવી ચેતવણી પણ આપી છે કે ૨૦૨૫ના ઉનાળામાં દેશમાં વીજળી વપરાશમાં ૯  થી ૧૦ ટકા જેટલો વધારો થવાની પણ સંભાવના છે.૨૦૨૪ની ૩૦,મેએ   આખા ભારતમાં વીજળીનો વપરાશ ૨૫૦ ગીગાવોટ્સ(જીડબ્લયુ) રહ્યો હતો, જે ૬.૩ ટકા જેટલો વધુ હતો. 

એપ્રિલથી જૂન દરમિયાન ઉત્તર અને પૂર્વ ભારતના, મધ્ય ભારતના અને વાયવ્ય ભારતના  મેદાની પ્રદેશોમાં હીટવેવના બે થી ચાર દિવસ રહેવાની શક્યતા છે.આવી પરિસ્થિતિ સામાન્ય ગરમી કરતાં વધુ હોવાની સંભાવના છે. ભારતમાં ઉનાળા દરમિયાન  સામાન્ય રીતે હીટવેવના દિવસો ચારથી સાત હોય છે. 

અગાઉ હવામાન વિભાગના એક વિજ્ઞાાનીએ એવો સંકેત  આપ્યો હતો કે ૨૦૨૫ના ઉનાળામાં વાયવ્ય ભારતમાં હીટવેવના દિવસો બમણા હોવાની શકયતા છે.વાયવ્ય ભારતમાં ઉનાળામાં સામાન્ય રીતે હીટવેવના પાંચ- છ દિવસ હોય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
તત્કાલિન ચીફ ઓફિસરે દસ્તાવેજ ચકાસ્યા વગર કેવી રીતે મંજૂરી આપી? | How did the then Chief Officer give…

તત્કાલિન ચીફ ઓફિસરે દસ્તાવેજ ચકાસ્યા વગર કેવી રીતે મંજૂરી આપી? | How did the then Chief Officer give...

અમે બંગાળની ખાડીના રક્ષક, ભારતને કોઈ લેવા-દેવા નહીં : યુનુસની ડંફાસ | We are the protectors of the B…

અમે બંગાળની ખાડીના રક્ષક, ભારતને કોઈ લેવા-દેવા નહીં : યુનુસની ડંફાસ | We are the protectors of the B...

કહાનવાડીની જમીનના વિવાદના પગલે આંકલાવ એપીએમસીમાં ભાજપને ઉમેદવાર જ ના મળ્યાં | BJP did not get any ca…

કહાનવાડીની જમીનના વિવાદના પગલે આંકલાવ એપીએમસીમાં ભાજપને ઉમેદવાર જ ના મળ્યાં | BJP did not get any ca...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતના બજેટથી કયા કયા દેશોને થાય છે ફાયદો? બાંગ્લાદેશથી લઈને લેટિન અમેરિકાને કરોડોની આર્થિક સહાય | i…

ભારતના બજેટથી કયા કયા દેશોને થાય છે ફાયદો? બાંગ્લાદેશથી લઈને લેટિન અમેરિકાને કરોડોની આર્થિક સહાય | i…

8 months ago
એકબીજાની સફળતામાં યોગદાન આપી શકે છે ભારત અને ચીન, જયશંકર સાથે બેઠકમાં બોલ્યા વાંગ યી | Chinese Forei…

એકબીજાની સફળતામાં યોગદાન આપી શકે છે ભારત અને ચીન, જયશંકર સાથે બેઠકમાં બોલ્યા વાંગ યી | Chinese Forei…

1 year ago
અમદાવાદ સહિત ગુજરાતમાં દારૂ-ડ્રગ્સ વેચનારા બેફામ, કડક કાર્યવાહી માત્ર કાગળ પર | Liquor and drug sell…

અમદાવાદ સહિત ગુજરાતમાં દારૂ-ડ્રગ્સ વેચનારા બેફામ, કડક કાર્યવાહી માત્ર કાગળ પર | Liquor and drug sell…

1 year ago
ઇઝરાયલનો ઈરાન પર હુમલો: બંને ભારતના ખાસ મિત્ર દેશો, ક્રૂડ ઓઇલની કિંમતો પર થશે અસર | what impact on i…

ઇઝરાયલનો ઈરાન પર હુમલો: બંને ભારતના ખાસ મિત્ર દેશો, ક્રૂડ ઓઇલની કિંમતો પર થશે અસર | what impact on i…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News