gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

2025-26 માટે ઇપીએફની જમા રકમ પર 8.25 ટકા વ્યાજ ચૂકવાશે | 8 25% interest will be paid on EPF deposits…

G METRO NEWS by G METRO NEWS
June 19, 2026
in INDIA
0 0
0
2025-26 માટે ઇપીએફની જમા રકમ પર 8.25 ટકા વ્યાજ ચૂકવાશે | 8 25% interest will be paid on EPF deposits…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ચાલુ મહિનાનાં અંત સુધીમાં વ્યાજ જમા થઇ જવાની સંભાવના 

– સાત કરોડથી વધારે સભ્યોને લાભ થશે : સતત ત્રીજા વર્ષે 8.25 ટકા વ્યાજ દર યથાવત રાખવામાં આવ્યો

– ટૂંક સમયમાં ઇપીએફમાં જમા રકમનાં મહત્તમ 75 ટકા રકમ એટીએમ કે યુપીઆઇથી ઉપાડી શકાશે

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે કર્મચારીઓનાં પ્રોવિડન્ટ ફંડ (ઇપીએફ)ની જમા રકમ પર ૮.૨૫ ટકા વ્યાજ ચૂકવવાને મંજૂરી આપી છે. આ નિર્ણયને પગલે સાત કરોડથી વધુ સભ્યોનાં ખાતામાં આ મહિનાનાં અંત સુધીમાં વ્યાજની રકમ જમા થઇ જવાની સંભાવના છે. 

ઇપીએફઓ નાણા મંત્રાલય દ્વારા સરકાર દ્વારા મંજૂરી મળ્યા પછી ઇપીએફ પર વ્યાજ દર નક્કી કરે છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર નાણા મંત્રાલયે સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (સીબીટી) દ્વારા નક્કી કરવામાં આવેલા ૮.૨૫ ટકા વ્યાજ પર પોતાની સંમતિ આપી દીધી છે. 

ઉલ્લેખનીય છે કે સીબીટી એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ)ની સૌથી મોટી નિર્ણય લેનારી સંસ્થા છે. 

આ અગાઉ ૨ માર્ચ, ૨૦૨૬નાં રોજ કેન્દ્રીય શ્રમ પ્રધાન મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં મળેલ સીબીટી બેઠકમાં નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે ૮.૨૫ ટકા વ્યાજ દર નક્કી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સતત ત્રીજા વર્ષે ઇપીએફમાં જમા રકમ પર ૮.૨૫ ટકાનો વ્યાજ દર યથાવત રાખવામાં આવ્યો છે. 

ત્યારબાદ આ પ્રસ્તાવને મંજૂરી માટે નાણા મંત્રાલયમાં મોકલવામાં આવ્યો હતો. નાણા મંત્રાલયે તપાસનાં અંતે આ પ્રસ્તાવને મંજૂરી આપી છે. 

ટૂંક સમયમાં શરૂ થનારા ઇપીએફઓ ૩.૦ ડિજિટલ પ્લેટફોર્મ હેઠળ ઇપીએફઓનાં સભ્યો ટૂંક સમયમાં જ યુપીઆઇ એપ્સ અને ઇપીએફ લિંક્ડ એટીએમ દ્વારા પોતાના પ્રોવિડન્ટ ફંડનાં નાણાં ઉપાડી શકશે.

સૂત્રોનાં જણાવ્યા અનુસાર જૂનનાં અંત સુધીમાં આ સુવિધા શરૂ કરી દેવામાં આવશે. યુઝર્સ યુપીઆઇ અને યુપીઆઇ એનેબલ્ડ એટીએમનો ઉપયોગ કરી પોતાના ઇપીએફ ખાતામાં જમા રકમનાં ૭૫ ટકા નાણાં ઉપાડી શકશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘હું પદ છોડવા તૈયાર’ પાર્ટીમાં તૂટ બાદ ઉદ્ધવની જાહેરાત, કોંગ્રેસમાં વિલય અંગે પણ આપ્યું નિવેદન | Udd…
INDIA

‘હું પદ છોડવા તૈયાર’ પાર્ટીમાં તૂટ બાદ ઉદ્ધવની જાહેરાત, કોંગ્રેસમાં વિલય અંગે પણ આપ્યું નિવેદન | Udd…

June 19, 2026
NEET-UG રિ-એક્ઝામ પહેલા NTAએ વિદ્યાર્થીઓ માટે જાહેર કર્યો ‘ડ્રેસ કોડ’, 21 જૂને પરીક્ષા | NTA Release…
INDIA

NEET-UG રિ-એક્ઝામ પહેલા NTAએ વિદ્યાર્થીઓ માટે જાહેર કર્યો ‘ડ્રેસ કોડ’, 21 જૂને પરીક્ષા | NTA Release…

June 19, 2026
‘જેમણે બીજી પાર્ટી જોઈન કરી તેમની સદસ્યતા રદ થવી જોઈએ…’, TMCના બળવાખોર નેતાઓ પર અભિષેક બેનર્જીનું …
INDIA

‘જેમણે બીજી પાર્ટી જોઈન કરી તેમની સદસ્યતા રદ થવી જોઈએ…’, TMCના બળવાખોર નેતાઓ પર અભિષેક બેનર્જીનું …

June 19, 2026
Next Post
સોનામાં રૂ.2500નો તથા ચાંદીમાં રૂ.7000નો ઘટાડો: ક્રૂડતેલમાં પીછેહટ

સોનામાં રૂ.2500નો તથા ચાંદીમાં રૂ.7000નો ઘટાડો: ક્રૂડતેલમાં પીછેહટ

ભારત બ્રિટનમાંથી આયાત થનાર 3.78 લાખ કારોની કસ્ટમ ડયુટીમાં ઘટાડો કરશે | India to reduce customs duty …

ભારત બ્રિટનમાંથી આયાત થનાર 3.78 લાખ કારોની કસ્ટમ ડયુટીમાં ઘટાડો કરશે | India to reduce customs duty ...

ગારિયાધાર-નવાગામ રોડ પર વિદેશી દારૃ ભરેલી કાર સાથે 2 શખ્સ ઝબ્બે | 2 people arrested with car loaded …

ગારિયાધાર-નવાગામ રોડ પર વિદેશી દારૃ ભરેલી કાર સાથે 2 શખ્સ ઝબ્બે | 2 people arrested with car loaded ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સીસીટીવી કેમેરાનું કામ કરતા યુવકનો આપઘાત | Youth working on CCTV camera commits suicide

સીસીટીવી કેમેરાનું કામ કરતા યુવકનો આપઘાત | Youth working on CCTV camera commits suicide

1 month ago
USમાં શટડાઉનના કારણે અમદાવાદ પ્લેન ક્રેશ તપાસમાં વિલંબ: કેસની પ્રક્રિયા ઠપ | Ahmedabad Plane Crash P…

USમાં શટડાઉનના કારણે અમદાવાદ પ્લેન ક્રેશ તપાસમાં વિલંબ: કેસની પ્રક્રિયા ઠપ | Ahmedabad Plane Crash P…

8 months ago
ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોનો રાફડો VMCની ચૂંટણીના ૧૯ વોર્ડ માટે ૪૭૨ ઉમેદવારીપત્રો રજૂ થયા | 4…

ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોનો રાફડો VMCની ચૂંટણીના ૧૯ વોર્ડ માટે ૪૭૨ ઉમેદવારીપત્રો રજૂ થયા | 4…

2 months ago
મહિલા કબડ્ડી વર્લ્ડ કપમાં ભારતનો ભવ્ય વિજય, પશ્ચિમ રેલ્વેની સોનાલી શિંગટેનું શાનદાર પ્રદર્શન | India…

મહિલા કબડ્ડી વર્લ્ડ કપમાં ભારતનો ભવ્ય વિજય, પશ્ચિમ રેલ્વેની સોનાલી શિંગટેનું શાનદાર પ્રદર્શન | India…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News