gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

2027-28 સુધીમાં કુલ વાહનોના વેચાણમાં ઈલેક્ટ્રિક વાહનોનો હિસ્સો 7 ટકાએ પહોંચશે : ICRA | Electric vehi…

G METRO NEWS by G METRO NEWS
July 17, 2025
in Business
0 0
0
2027-28 સુધીમાં કુલ વાહનોના વેચાણમાં ઈલેક્ટ્રિક વાહનોનો હિસ્સો 7 ટકાએ પહોંચશે : ICRA | Electric vehi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સરકારના 2030 સુધીમાં 30% બજાર હિસ્સાના અંદાજ સામે

– નવી કંપનીઓના પદાર્પણથી બજારમાં ગ્રાહક આકર્ષણ વધશે, દુર્લભ ખનીજોનો પડકાર જલદી જ દૂર થશે

અમદાવાદ : આજકાલ ઓટો ઈન્ડસ્ટ્રી માટેના સૌથી મોટા પડકાર રેર અર્થ એલિમેન્ટ મુદ્દાના સમયસર ઉકેલ અને નવી કંપનીઓના પદાર્પણ તથા કંપનીઓ દ્વારા નવા મોડેલ ઓફરિંગના જોરે કુલ કાર વેચાણમાં ઇલેક્ટ્રિક વાહનો (ઈવી)નો હિસ્સો નાણાંકીય વર્ષ ૨૦૨૭-૨૮ સુધીમાં વધીને ૭ ટકાને પાર નીકળશે તેમ રેટિંગ એજન્સી કેરએજ એડવાઇઝરીના અહેવાલમાં અંદાજ મુકવામાં આવ્યો છે.

આ વૃદ્ધિ દેશમાં ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવાના સરકારના પ્રયાસો પર પણ નિર્ભર રહેશે. ભારતના ઇલેક્ટ્રિક કાર ઇકોસિસ્ટમે છેલ્લા ત્રણ વર્ષમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. કેરએજ એડવાઇઝરી અને રિસર્ચના અહેવાલમાં જણાવાયું છે કે ‘ભારતમાં ઇલેક્ટ્રિક કારનો હિસ્સો નાણાં વર્ષ ૨૦૨૮ સુધીમાં ૭ ટકાને વટાવી જવાની ધારણા છે. કુલ ઈવી વેચાણમાં ફોર-વ્હીલરનો હિસ્સો હાલમાં ઓછો છે, ટુ-વ્હીલર અને થ્રી- વ્હીલરનું પ્રભુત્વ છે. જોકે, ફોર-વ્હીલર ઈવી સેગમેન્ટ હવે ટોપ સ્પીડમાં વધશે. 

અહેવાલમાં જણાવાયું છે કે ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અભૂતપૂર્વ વૃદ્ધિ જોવા મળી રહી છે, જે ઐતિહાસિક રીતે ભારતમાં ઈવી સ્વીકૃતિમાં સૌથી મહત્વપૂર્ણ અવરોધોમાંનો એક રહ્યો છે. ઈવી ચાર્જિંગ સ્ટેશનોની સંખ્યા વર્ષ ૨૦૨૦-૨૧ના ૫૦૦૦થી વધીને ૨૦૨૪-૨૫માં ૧.૦૭ લાખથી વધુ થવાનો અંદાજ છે. જાહેર ઈવી ચાર્જિંગ સ્ટેશનની સંખ્યા ૨૦૨૨ના ૫૧૫૧થી વધીને ૨૦૨૪-૨૫ની શરૂઆતમાં ૨૬,૦૦૦થી વધુ એટલેકે લગભગ પાંચ ગણી વધી છે. સરકારે વર્ષ ૨૦૨૯-૩૦ સુધીમાં કુલ વાહનોના વેચાણમાં ૩૦ ટકા ઈલેક્ટ્રિક વાહનોના વેચાણના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે અને આ પરિવર્તનને સક્ષમ બનાવવામાં સક્રિય ભૂમિકા પણ ભજવી રહી છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોના-ચાંદીમાં મહાકડાકો બોલાશે, ક્રૂડ ઓઈલ પણ ધરાશાયી થઈ જશે, ડરામણી ‘ભવિષ્યવાણી’ | Avi Gilburt Warnin…
Business

સોના-ચાંદીમાં મહાકડાકો બોલાશે, ક્રૂડ ઓઈલ પણ ધરાશાયી થઈ જશે, ડરામણી ‘ભવિષ્યવાણી’ | Avi Gilburt Warnin…

April 3, 2026
સેન્સેક્સ ઘટયા મથાળેથી 1774 પોઈન્ટ ઉછળી 73320 | Sensex up 1774 points to 73320 from low level
Business

સેન્સેક્સ ઘટયા મથાળેથી 1774 પોઈન્ટ ઉછળી 73320 | Sensex up 1774 points to 73320 from low level

April 3, 2026
સોનામાં રૂ.4000, ચાંદીમાં રૂ.12 હજારનો કડાકો: ક્રૂડમાં ફરી ઝડપી ઉછાળો
Business

સોનામાં રૂ.4000, ચાંદીમાં રૂ.12 હજારનો કડાકો: ક્રૂડમાં ફરી ઝડપી ઉછાળો

April 3, 2026
Next Post
જુગારની ક્લબમાં એલસીબીનો દરોડો, 8 શકુની ઝડપાયા, 4 શખ્સ નાસી છૂટયા | LCB raids gambling club 8 suspec…

જુગારની ક્લબમાં એલસીબીનો દરોડો, 8 શકુની ઝડપાયા, 4 શખ્સ નાસી છૂટયા | LCB raids gambling club 8 suspec...

રોયલ્ટી વગર અને ઓવરલોડ કપચી ભરેલા 7 ડમ્પર ઝડપાયા | 7 dumpers seized without royalty and overloaded w…

રોયલ્ટી વગર અને ઓવરલોડ કપચી ભરેલા 7 ડમ્પર ઝડપાયા | 7 dumpers seized without royalty and overloaded w...

ચોટીલા પ્રાંત અધિકારીની બદલી અંગેની ભૂમાફિયાની ઓડિયો ક્લિપ વાઇરલ | Land mafia’s audio clip regarding…

ચોટીલા પ્રાંત અધિકારીની બદલી અંગેની ભૂમાફિયાની ઓડિયો ક્લિપ વાઇરલ | Land mafia's audio clip regarding...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પંચમહાલમાં સરકારી અનાજ કૌભાંડનો પર્દાફાશ: ચોખા ભરેલો ટેમ્પો ઝડપાયો, અનાજ માફીયાઓમાં ફફડાટ | panchmah…

પંચમહાલમાં સરકારી અનાજ કૌભાંડનો પર્દાફાશ: ચોખા ભરેલો ટેમ્પો ઝડપાયો, અનાજ માફીયાઓમાં ફફડાટ | panchmah…

5 months ago
ખંભાતમાં ચોંકાવનારી ઘટના: પરિવારને ઊંઘની ગોળીઓ ખવડાવી સગીરા સાથે આચર્યું દુષ્કર્મ, બે સામે ગુનો દાખલ…

ખંભાતમાં ચોંકાવનારી ઘટના: પરિવારને ઊંઘની ગોળીઓ ખવડાવી સગીરા સાથે આચર્યું દુષ્કર્મ, બે સામે ગુનો દાખલ…

5 months ago
અમદાવાદઃ વિદ્યાર્થીએ બદલો લેવા સહપાઠીના પાણીમાં કપૂર ભેળવ્યું, પોલીસનું ચોંકાવનારું નિવેદન | durga v…

અમદાવાદઃ વિદ્યાર્થીએ બદલો લેવા સહપાઠીના પાણીમાં કપૂર ભેળવ્યું, પોલીસનું ચોંકાવનારું નિવેદન | durga v…

2 months ago
જામનગરમાં રખડતા ઢોરનો આતંક, આખલાએ શિંગડા અને પગ નીચે યુવકને રીતસર કચડી નાંખ્યો | Stray Cattle Menace…

જામનગરમાં રખડતા ઢોરનો આતંક, આખલાએ શિંગડા અને પગ નીચે યુવકને રીતસર કચડી નાંખ્યો | Stray Cattle Menace…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News