gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

215 કરોડનો મહાઠગાઈ કેસમાં સુકેશ-જેકલીનની મુશ્કેલી વધી, આરોપો નક્કી કરાયા, 16 જુલાઈએ સુનાવણી | Sukesh…

G METRO NEWS by G METRO NEWS
June 3, 2026
in INDIA
0 0
0
215 કરોડનો મહાઠગાઈ કેસમાં સુકેશ-જેકલીનની મુશ્કેલી વધી, આરોપો નક્કી કરાયા, 16 જુલાઈએ સુનાવણી | Sukesh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Sukesh Chandrashekhar And Jacqueline Fernandez Case : રૂ.215 કરોડની ઠગાઈ અને મની લોન્ડરિંગના હાઈ-પ્રોફાઈલ કેસમાં બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસ, મહાઠગ સુકેશ ચંદ્રશેખર અને તેની પત્ની લીના મારિયા પોલ સહિત 17 આરોપીઓની મુશ્કેલીઓ વધી ગઈ છે. આ કેસમાં નવો વળાંક પણ આવ્યો છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે તમામ આરોપીઓ વિરૂદ્ધ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ આરોપો નક્કી કરી દીધા છે. આ ઉપરાંત મકોકા હેઠળ પણ કાર્યવાહી આરોપીઓ સામે આરોપો નક્કી કરાયા છે.

આરોપીઓએ ગુના સ્વીકારવાનો ઈનકાર કર્યો

અદાલતમાં તમામ આરોપીઓએ આ ગુના સ્વીકારવાનો ઈનકાર કર્યો છે, જેથી હવે આ કેસમાં કાયદેસરની ટ્રાયલ ચલાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. મની લોન્ડરિંગના આ કેસમાં હવે આગામી સુનાવણી 16 જુલાઈએ હાથ ધરાશે.

મકોકા હેઠળ પણ કાર્યવાહી : સુકેશે હસ્તાક્ષર કરવાનો ઈનકાર કર્યો

મની લોન્ડરિંગ ઉપરાંત, સંગઠિત ગુનાખોરી સાથે જોડાયેલા મકોકા (MCOCA) કેસમાં પણ કોર્ટે 21 આરોપીઓ સામે આરોપો નક્કી કર્યા છે. જોકે, સુકેશ ચંદ્રશેખરે મકોકા કેસના દસ્તાવેજો પર હસ્તાક્ષર કરવાનો ઈનકાર કરી દીધો હતો. હવે આ બંને કેસમાં તમામ આરોપીઓ વિરૂદ્ધ કોર્ટમાં ટ્રાયલ ચાલશે. મકોકા કેસની આગામી સુનાવણી 14 જુલાઈએ હાથ ધરાશે. અગાઉ 30 મેના રોજ કોર્ટે આરોપો નક્કી કરવાનો આદેશ આપીને તમામ આરોપીઓને 3 જૂને કોર્ટમાં હાજર થઈ દસ્તાવેજો પર ઔપચારિક હસ્તાક્ષર કરવા નિર્દેશ આપ્યો હતો.

આ પણ વાંચો : જૂના વાહનોના સ્થાને નવા વાહનો ખરીદવાની યોજના સહિત રૂ.39,290 કરોડના અનેક પ્રોજેક્ટોને મંજૂરી

જેલની અંદરથી જ ઓપરેટ થતું હતું કરોડોનું નેટવર્ક

આ સમગ્ર મામલો દિલ્હી પોલીસમાં અદિતિ સિંહ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે શરૂ થયો હતો. કોર્ટના જણાવ્યા મુજબ, સુકેશ ચંદ્રશેખરે જેલના સત્તાવાળાઓની કથિત મદદથી જેલની અંદર રહીને જ એક મોટું નેટવર્ક ઊભું કર્યું હતું. તેણે ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોતાના મોબાઈલની ઓળખ છુપાવી હતી અને પોતાને તત્કાલીન કાયદા સચિવ અનૂપ કુમાર તથા ગૃહ સચિવ અજય ભલ્લા ગણાવીને અદિતિ સિંહ પાસેથી આશરે 215 કરોડ રૂપિયા પડાવી લીધા હતા.

સુકેશ જેલમાંથી ખંડણી વસૂલતો

તપાસમાં બહાર આવ્યું છે કે, સુકેશ હવાલા ઓપરેટરો અને એન્ટ્રી ઓપરેટરોના સંપર્કમાં હતો. તે જેલમાંથી જ ખંડણી વસૂલતો અને આ નાણાંને વૈભવી કારોની ખરીદી કે સલૂનના બિઝનેસમાં રોકીને ઠેકાણે પાડતો હતો. આ ગુનાના નાણાંને કાયદેસરના બતાવવામાં બી. મોહનરાજ, દીપક રમનાની અને પિંકી ઈરાની જેવા લોકો સક્રિય હતા.

એજન્સીને પાક્કા પુરાવા મળ્યા

પિંકી ઈરાનીએ સુકેશના ગુનાના નાણાં પોતાના બેંક ખાતામાં મેળવ્યા એટલું જ નહીં, મની લોન્ડરિંગ માટે પોતાના એકાઉન્ટનો ઉપયોગ પણ કરવા દીધો હતો. તપાસ દરમિયાન જપ્ત કરાયેલા મોબાઈલમાંથી મળેલા બિલ મુજબ, સુકેશે સીધા 2.72 કરોડ રૂપિયાની ચૂકવણી કરી હોવાના પુરાવા મળ્યા છે, જે તપાસ એજન્સીના દાવાને મજબૂત કરે છે. આ કેસમાં જેકલીન ફર્નાન્ડિસની ભૂમિકા અંગે પણ કોર્ટે ગંભીર ટિપ્પણીઓ કરી છે.

આ પણ વાંચો : ઈન્દિરા ગાંધીએ 1968માં રોપેલા બીજ હવે બનશે ‘વટવૃક્ષ’! સંકટ વચ્ચે પણ ઓઈલ આપશે આ દેશ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
શિક્ષણ ભરતી કૌભાંડ : અભિષેક બેનરજીને EDનું સમન્સ, 15 જૂને પૂછતાછ માટે બોલાવાયા | ED Summons Abhishek…

શિક્ષણ ભરતી કૌભાંડ : અભિષેક બેનરજીને EDનું સમન્સ, 15 જૂને પૂછતાછ માટે બોલાવાયા | ED Summons Abhishek...

શહેરના ૧૪ મુખ્ય માર્ગો પર લારી-ગલ્લા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો | Complete ban on lorries and trucks…

શહેરના ૧૪ મુખ્ય માર્ગો પર લારી-ગલ્લા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો | Complete ban on lorries and trucks...

બોપલના અશોક પાન પાર્લરમાંથી ઇ-સિગારેટનો જથ્થો ઝડપાયો, સ્થાનિક વહીવટદારની સંડોવણી ખૂલતા તપાસના આદેશ |…

બોપલના અશોક પાન પાર્લરમાંથી ઇ-સિગારેટનો જથ્થો ઝડપાયો, સ્થાનિક વહીવટદારની સંડોવણી ખૂલતા તપાસના આદેશ |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: ભેજાબાજ બુટલેગરની તરકીબ નિષ્ફળ! ટ્રકના ચોર ખાનામાંથી એક કરોડનો દારૂ જપ્ત | Surendranagar LCB …

VIDEO: ભેજાબાજ બુટલેગરની તરકીબ નિષ્ફળ! ટ્રકના ચોર ખાનામાંથી એક કરોડનો દારૂ જપ્ત | Surendranagar LCB …

7 months ago
હિમાચલ પ્રદેશના ચંબામાં ભયાનક અકસ્માત: કાર ખીણમાં ખાબકતા એક જ ગામના 7ના મોત | Chamba Road Accident: …

હિમાચલ પ્રદેશના ચંબામાં ભયાનક અકસ્માત: કાર ખીણમાં ખાબકતા એક જ ગામના 7ના મોત | Chamba Road Accident: …

2 months ago
નેપાળમાં ટ્રેકિંગ દરમિયાન બારડોલીના પિતા-પુત્રી ગુમ, અન્નપૂર્ણા પર્વત-3 પર હિમવર્ષા બાદ સંપર્ક તૂટ્ય…

નેપાળમાં ટ્રેકિંગ દરમિયાન બારડોલીના પિતા-પુત્રી ગુમ, અન્નપૂર્ણા પર્વત-3 પર હિમવર્ષા બાદ સંપર્ક તૂટ્ય…

9 months ago
બિપિન દરજી પોલીસથી બચવા યુએસએના સીમનો ઉપયોગ કરતો હતો | bipin Darji had used international sim card a…

બિપિન દરજી પોલીસથી બચવા યુએસએના સીમનો ઉપયોગ કરતો હતો | bipin Darji had used international sim card a…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News