gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

23 વર્ષ બાદ હત્યારો ઝડપાયો! મોરબીમાં ગુનો કરી મથુરામાં બની ગયો હતો ‘સાધુ’ | After 23 Years Morbi Mur…

G METRO NEWS by G METRO NEWS
October 14, 2025
in GUJARAT
0 0
0
23 વર્ષ બાદ હત્યારો ઝડપાયો! મોરબીમાં ગુનો કરી મથુરામાં બની ગયો હતો ‘સાધુ’ | After 23 Years Morbi Mur…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Morbi Crime: મોરબી પોલીસને 23 વર્ષ પહેલાં થયેલા એક સનસનાટીભર્યા હત્યા અને લૂંટના કેસમાં મોટી સફળતા મળી છે. વર્ષ 2002માં એક વૃદ્ધાની હત્યા કરીને ફરાર થયેલો મુખ્ય આરોપી છેલ્લા બે દાયકાથી ઉત્તર પ્રદેશના મથુરા સાધુના વેશમાં જીવન ગુજારી રહ્યો હતો, જેને મોરબી એલસીબીની ટીમે ઝડપી પાડ્યો છે. આરોપીનું નામ પ્રેમસીગ ઉર્ફે ગુફુ સરમન બઘેલ છે, જેણે પોતાના ગુનાઈત ઈતિહાસને ઢાંકવા ભગવા વસ્ત્રો ધારણ કરીને ધર્મગુરૂનું રૂપ લઈ લીધું હતું. 

આ પણ વાંચોઃ ગુજરાતમાં દિવાળી પર ગુજરાતમાં વરસાદની આગાહી!, 23 ઓક્ટોબરથી ઠંડીનો ચમકારો અનુભવાશે

શું હતો કેસ? 

આ કેસ 7 મે, 2002ના દિવસે મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં બન્યો હતો. આરોપી પ્રેમસીગ ઉર્ફે ગુફુએ તેના સાથીદાર સોનલ ઉર્ફે ધર્માવતી પરમાર સાથે મળીને વૃદ્ધા ચંપાબહેનને ગળેટૂંપો દઈને નિર્મમ હત્યા કરી હતી અને ત્યાર બાદ તેમના ઘરેણાંની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયો હતો. આ સંદર્ભે તે સમયે મોરબી પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો હતો. 23 વર્ષ સુધી આરોપી પોલીસને હાથતાળી આપીને ઉત્તર ભારતમાં વેશ બદલીને છુપાયેલો હતો.

આ પણ વાંચોઃ રૂ. 2 હજાર 672 કરોડના બેન્ક કૌભાંડ કેસમાં ગુજરાત-બંગાળ સહિત 3 રાજ્યોમાં કાર્યવાહી, 13 સ્થળો પર સર્ચ

મથુરાના હનુમાન મંદિરમાં કરતો હતો પૂજા

મોરબી એલસીબી અને સિટી એ ડિવિઝનની ટીમે બાતમીના આધારે વોન્ટેડ આરોપી પ્રેમસીગ ઉર્ફે ગુફુ સરમન બઘેલ મથુરાના તરોલી જાનુબી ગામની સીમમાં આવેલા એક હનુમાન મંદિરમાં સાધુ બનીને પૂજા કરી રહ્યો છે. મોરબી પોલીસે તાત્કાલિક મથુરા જઈને ઓપરેશન પાર પાડ્યું હતું અને સાધુના વેશમાં રહેલા આ આરોપીને દબોચી લીધો હતો. મોરબી પોલીસે ‘સાધુ’ બનેલા આરોપી પ્રેમસીગ ઉર્ફે ગુરુ સરવનની ધરપકડ કરીને તેને કાયદાકીય પ્રક્રિયા માટે મોરબી લાવી છે. 23 વર્ષ બાદ આ કેસનો ભેદ ઉકેલાયો છે, જે પોલીસની સતર્કતા અને લાંબી તપાસનું પરિણામ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
અરબ સાગરમાં ફરી ચક્રવાતની શક્યતા! માવઠું અને ઠંડીને લઈને જાણો શું છે આગાહી | gujarat diwali rain for…

અરબ સાગરમાં ફરી ચક્રવાતની શક્યતા! માવઠું અને ઠંડીને લઈને જાણો શું છે આગાહી | gujarat diwali rain for...

રૂ. 2 હજાર 672 કરોડના બૅન્ક કૌભાંડ કેસમાં ગુજરાત-બંગાળ સહિત 3 રાજ્યોમાં કાર્યવાહી, 13 સ્થળો પર સર્ચ …

રૂ. 2 હજાર 672 કરોડના બૅન્ક કૌભાંડ કેસમાં ગુજરાત-બંગાળ સહિત 3 રાજ્યોમાં કાર્યવાહી, 13 સ્થળો પર સર્ચ ...

માઇક, કેમેરા, એક્શન! – એન્કાઉન્ટર વિથ રહસ્યમ

માઇક, કેમેરા, એક્શન! – એન્કાઉન્ટર વિથ રહસ્યમ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કામરા, સમય રૈના બાદ કોમેડિયન હર્ષ ગુજરાલ વિવાદમાં, બિહાર અંગેની ટિપ્પણીથી લોકોમાં રોષ | comedian har…

કામરા, સમય રૈના બાદ કોમેડિયન હર્ષ ગુજરાલ વિવાદમાં, બિહાર અંગેની ટિપ્પણીથી લોકોમાં રોષ | comedian har…

1 year ago
ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું નિધન, આણંદની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ | Umreth bjp MLA Govind P…

ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું નિધન, આણંદની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ | Umreth bjp MLA Govind P…

6 months ago
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ તૈયાર! 99% વાટાઘાટો પૂર્ણ, ટૂંક સમયમાં થશે મોટી જાહેરાત | India US Trade Deal…

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ તૈયાર! 99% વાટાઘાટો પૂર્ણ, ટૂંક સમયમાં થશે મોટી જાહેરાત | India US Trade Deal…

3 months ago
અમદાવાદમાં ઓન ડ્યુટી નશામાં ધૂત PSI ઝડપાયો: સ્થાનિકોની ફરિયાદ બાદ રાતોરાત કરાઈ ધરપકડ | Ahmedabad Tra…

અમદાવાદમાં ઓન ડ્યુટી નશામાં ધૂત PSI ઝડપાયો: સ્થાનિકોની ફરિયાદ બાદ રાતોરાત કરાઈ ધરપકડ | Ahmedabad Tra…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News