gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

3 એપ્રિલે બીસીએની એપેક્ષ બેઠક : ચૂંટણી લડી રહેલા સભ્યોને આમંત્રણ નહીં મળતાં પારદર્શિતા સામે પ્રશ્નાર…

G METRO NEWS by G METRO NEWS
April 2, 2026
in GUJARAT
0 0
0
3 એપ્રિલે બીસીએની એપેક્ષ બેઠક : ચૂંટણી લડી રહેલા સભ્યોને આમંત્રણ નહીં મળતાં પારદર્શિતા સામે પ્રશ્નાર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Baroda Cricket Association : બીસીએ (બરોડા ક્રિકેટ એસોસિએશન) દ્વારા આગામી 3 એપ્રિલે એપેક્ષ કમિટિની બેઠક બોલાવવામાં આવતા વિવાદ સર્જાયો છે. હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલી શરતો વચ્ચે બેઠક યોજવાનો નિર્ણય ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

હાઈકોર્ટે તાજેતરમાં બીસીએને માત્ર રૂટીન અને દૈનિક વહીવટી કામગીરી ચાલુ રાખવા માટે જ મંજૂરી આપી છે. સાથે જ કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે, કોઈપણ નીતિગત અથવા મોટા નિર્ણયો લેવા નહીં. આવા સંજોગોમાં એપેક્ષ કમિટિની બેઠક બોલાવવામાં આવતા અનેક પ્રશ્નો ઊભા થયા છે.

હાલ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનારા કેટલાક એપેક્ષ કમિટિના સભ્યોને આમંત્રણ આપવામાં આવ્યું નથી. જેના કારણે પ્રક્રિયાની ન્યાયસંગતતા અને પારદર્શિતા અંગે શંકા ઊભી થઈ છે. ક્રિકેટ સાથે સંકળાયેલા વર્તુળોમાં એવી ચર્ચા છે કે જો બેઠક દરમિયાન કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાશે, તો તે હાઈકોર્ટના આદેશનો ભંગ ગણાઈ શકે છે.

બીસીએના સૂત્રોનું કહેવું છે કે, હાઈકોર્ટના નિર્દેશ મુજબ જ બેઠક યોજાશે અને તેમાં તમામ શરતોનું પાલન કરવામાં આવશે. જો કે, વિવાદ અંગે સત્તાવાર પ્રતિક્રિયા આપવાનું જવાબદાર અધિકારીઓએ ટાળ્યું છે.

બીસીએની અપીલની તા.7એપ્રિલે સુનાવણી

બીસીએની ચૂંટણીમાં રિવાઇવલ જૂથના પ્રમુખ પદના ઉમેદવાર કિરણ મારે સહિતના ચાર ઉમેદવારોની ઉમેદવારીને ગેરલાયક ઠરાવતા હાઈકોર્ટના સિંગલ જજના ચુકાદાને બીસીએ દ્વારા હાઈકોર્ટની ખંડપીઠ સમક્ષ લેટર્સ પેટન્ટ અપીલ દાખલ કરી છે. અપીલની સુનાવણી તા.7મી એપ્રિલના રોજ મુકરર કરી છે. ત્યાં સુધી વચગાળાની વ્યવસ્થાના ભાગરૂપે વર્તમાન કાર્યકારી કમિટિને ડે ટુ ડે કામ કરવાની લીલીઝંડી આપી છે.

એપેક્સ બેઠક મળે તો એ ગેરકાયદેસર

બીસીએના વહીવટ માટે હંગામી (કેર ટેકર) વ્યવસ્થા કરવાની સ્પષ્ટ સૂચના છે. કેર ટેકર બોડીમાં માત્ર ઓફિસ બેરરનો જ સમાવેશ થાય છે. હાલ એપેક્ષ કમિટિની ટર્મ પૂર્ણ થઈ ચૂકી હોવાને કારણે તેનું અસ્તિત્વ નથી. સેક્રેટરીને સ્વતંત્ર રીતે નિર્ણય લેવાનો અધિકાર નહીં. કેર ટેકરની બેઠકમાં સેક્રેટરી હાજર રહી શકે, પરંતુ એપેક્ષ તરીકે નહીં. કોઈ એજન્ડા વગર અથવા ખાનગી રીતે મળતી એપેક્ષ બેઠક ગેરકાયદેસર ગણાશે. આવી બેઠકમાં લેવાયેલા નિર્ણયો પણ ગેરકાયદેસર ગણાશે. તેવું ચૂંટણીમાં સેક્રેટરી પદના ઉમેદવાર અને પૂર્વ ઉપપ્રમખનું કહેવું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રામ નવમી, હનુમાન જયંતિને રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારનું પ્લેટફોર્મ બનાવી દીધું | Political parties h…
GUJARAT

રામ નવમી, હનુમાન જયંતિને રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારનું પ્લેટફોર્મ બનાવી દીધું | Political parties h…

April 2, 2026
વાવ-થરાદ: દારૂ પર બુલડોઝર ફેરવાયું પણ સુરક્ષા સાધનનો અભાવ, કાચ વાગતા જવાનો અને શ્રમિકો લોહીલુહાણ | V…
GUJARAT

વાવ-થરાદ: દારૂ પર બુલડોઝર ફેરવાયું પણ સુરક્ષા સાધનનો અભાવ, કાચ વાગતા જવાનો અને શ્રમિકો લોહીલુહાણ | V…

April 2, 2026
વડોદરાના તાંદલજા વિસ્તારમાં સ્કૂટર ચાલક વેપારીને ચપ્પુ બતાવી 3.50 લાખના વકરા અને મોબાઈલની લૂંટ | bus…
GUJARAT

વડોદરાના તાંદલજા વિસ્તારમાં સ્કૂટર ચાલક વેપારીને ચપ્પુ બતાવી 3.50 લાખના વકરા અને મોબાઈલની લૂંટ | bus…

April 2, 2026
Next Post
ભારતીય સૈન્ય પર ભ્રષ્ટાચારનો આરોપ, લેફ્ટ. કર્નલની અરજી પર દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર, CBI અને કેગ પાસે…

ભારતીય સૈન્ય પર ભ્રષ્ટાચારનો આરોપ, લેફ્ટ. કર્નલની અરજી પર દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર, CBI અને કેગ પાસે...

સાળંગપુરમાં દાદાની મૂર્તિ પાસે સ્થાપિત છે વર્ષો જૂનો કૂવો, ભગવાન સ્વામિનારાયણ સાથે જોડાયેલો છે ઇતિહા…

સાળંગપુરમાં દાદાની મૂર્તિ પાસે સ્થાપિત છે વર્ષો જૂનો કૂવો, ભગવાન સ્વામિનારાયણ સાથે જોડાયેલો છે ઇતિહા...

SIRમાં મતદાર યાદીમાંથી નામ કપાઈ જતાં હોબાળો, બંગાળમાં 7 અધિકારીઓને 8 કલાક ઘેરાયા, હાઇવે પર ચક્કાજામ …

SIRમાં મતદાર યાદીમાંથી નામ કપાઈ જતાં હોબાળો, બંગાળમાં 7 અધિકારીઓને 8 કલાક ઘેરાયા, હાઇવે પર ચક્કાજામ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં પાન મસાલાના વેપારીની ડિજિટલ પહેલ, ગ્રાહકો માટે ‘માવા એટીએમ’ શરૂ કર્યું | Digital Paan Masa…

જામનગરમાં પાન મસાલાના વેપારીની ડિજિટલ પહેલ, ગ્રાહકો માટે ‘માવા એટીએમ’ શરૂ કર્યું | Digital Paan Masa…

9 months ago
પંચમહાલમાં સરકારી અનાજ કૌભાંડનો પર્દાફાશ: ચોખા ભરેલો ટેમ્પો ઝડપાયો, અનાજ માફીયાઓમાં ફફડાટ | panchmah…

પંચમહાલમાં સરકારી અનાજ કૌભાંડનો પર્દાફાશ: ચોખા ભરેલો ટેમ્પો ઝડપાયો, અનાજ માફીયાઓમાં ફફડાટ | panchmah…

5 months ago
बेंगलुरु एंड्योरेंस रन 2025 में इंदौर की नित्या (दीपाली सिंह निरवान) ने किया शानदार प्रदर्शन

बेंगलुरु एंड्योरेंस रन 2025 में इंदौर की नित्या (दीपाली सिंह निरवान) ने किया शानदार प्रदर्शन

8 months ago
ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયનાં 3જા દીક્ષાંત સમારોહમાં 194 વિદ્યાર્થીઓને પદવી એનાયત | 194 students awarde…

ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયનાં 3જા દીક્ષાંત સમારોહમાં 194 વિદ્યાર્થીઓને પદવી એનાયત | 194 students awarde…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News