gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

3 લાખની લાંચમાં પકડાયેલો ખંભાતનો પીએસઆઈ પી.ડી.રાઠોડ જેલમાં ધકેલાયો | Khambhat PSI P D Rathod caught …

G METRO NEWS by G METRO NEWS
September 16, 2025
in GUJARAT
0 0
0
3 લાખની લાંચમાં પકડાયેલો ખંભાતનો પીએસઆઈ પી.ડી.રાઠોડ જેલમાં ધકેલાયો | Khambhat PSI P D Rathod caught …
1
VIEWS
Share on FacebookShare on Twitter

– 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા કાર્યવાહી

– ગૌમાસના ગુનામાં આરોપી નહીં બતાવવા પીએસઆઈ પી.ડી. રાઠોડ વતી લાંચ લેતા વહીવટદાર પણ ઝડપાયો હતો

આણંદ : ગૌમાસના ગુનામાં આરોપી તરીકે નહીં બતાવવા તેમજ પરિવારજનોનો વરઘોડો નહીં કાઢવા બાબતે રૂા. ૩ લાખની લાંચ માગનારા ખંભાતના પીએસઆઇના ત્રણ દિવસના રિમાન્ડ પુરા થતા આજે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ થતા ખંભાતની સબ જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો.

ગૌમાસના કેસમાં પકડાયેલા આરોપીના મોબાઈલની તપાસ કરતા ખંભાતના લાલ દરવાજા વિસ્તારના એક યુવકનો નંબર મળ્યો હતો. હોટલ ચલાવતા યુવકને આરોપી તરીકે નહીં બતાવવા તેમજ પરિવારના સભ્યોને કનડગત નહીં કરવા માટે પીએસઆઇ પી.ડી. રાઠોડે પોતાના વહીવટદાર મોહમ્મદ ઇમરાન સોદાગર મારફતે લાંચની માંગણી કરી હતી. 

આણંદ એસીબીએ છટકું ગોઠવી પીએસઆઇ વતી લાંચ લેનારા મોહમ્મદ ઇમરાનને ઝડપી પાડયો હતો. જોકે પીએસઆઇ પી.ડી. રાઠોડ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ધરપકડથી બચવા પીએસઆઇએ આગોતરા જામીન અરજી મૂકી હતી જે કોર્ટે ના મંજૂર કરતા પીએસઆઇ પી.ડી. રાઠોડ એસીબી પોલીસ મથકે હાજર થતા પોલીસે વિધિવત ધરપકડ કરી  કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે મંજૂર કરેલા ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા આજે રજૂ કરતા કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કરતા પોલીસે લાંચિયા પીએસઆઇને ખંભાતની સબજેલમાં મોકલી આપ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિધવા બહેનો લાભથી વંચિત, નકલી પેન્શન અકાઉન્ટમાં સહાય: ગુજરાતની યોજનાઓમાં લોલમલોમ | Widows Denied Ben…
GUJARAT

March 31, 2026
ધોરણ-12ની બોર્ડની પરીક્ષાને લઈને મોટા સમાચાર: આ બે વિષયમાં મળશે 4-4 માર્કનું ગ્રેસિંગ | GSEB Class 1…

ગાંધી જન્મભૂમિમાં પણ હવે લીકરશોપ! પોરબંદરમાં ભાજપ અગ્રણીની કૃપાપાત્ર હોટલમાં થશે મહેફિલ | porbandar …

Next Post
યુપીઆઈથી ક્યુઆર સ્કેન કરી કરિયાણાની દુકાનમાંથી પણ રોકડ ઉપાડી શકાશે | You can also withdraw cash from…

યુપીઆઈથી ક્યુઆર સ્કેન કરી કરિયાણાની દુકાનમાંથી પણ રોકડ ઉપાડી શકાશે | You can also withdraw cash from...

સેવાલિયા બજારના બિસ્માર રસ્તા મુદ્દે વેપારીઓનો રેલી યોજી વિરોધ | Traders hold rally to protest again…

સેવાલિયા બજારના બિસ્માર રસ્તા મુદ્દે વેપારીઓનો રેલી યોજી વિરોધ | Traders hold rally to protest again...

દિલ્હીમાં બીએમડબલ્યુએ આર્થિક બાબતોના વિભાગના અધિકારીને ઉડાવ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જસ્ટિસ યશવંત વર્માએ અલ્લાહાબાદ હાઇકોર્ટના જજ તરીકે શપથ લીધા, પણ કોઈ કામ નહીં કરી શકે

12 months ago
જૈશ આતંકી મોડ્યુલ: અનંતનાગમાં દરોડા બાદ હરિયાણાથી ડૉ. પ્રિયંકા શર્માની અટકાયત | Haryana Doctor Priya…

4 months ago
ખેડા- ચાંગા ચારૂસેટની એસટી બસ વાયા વસો થઈ દોડાવવા માંગ | Demand to run Kheda Changa Charuset ST bus …

6 months ago
કુલદીપ સેંગરને દિલ્હી હાઈકોર્ટનો ઝટકો, ઉન્નાવ પીડિતાના પિતાના મોત મામલે સજા મોકુફીની અરજી ફગાવાઈ | d…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News