gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

30 વર્ષ બાદ પહેલીવાર હાથ ઊંચો કરી મતદાન, મેયરની ચૂંટણીમાં આપ-કોંગ્રેસની મોટી ભૂલ ભાજપને ફળી | First …

G METRO NEWS by G METRO NEWS
January 29, 2026
in INDIA
0 0
0
30 વર્ષ બાદ પહેલીવાર હાથ ઊંચો કરી મતદાન, મેયરની ચૂંટણીમાં આપ-કોંગ્રેસની મોટી ભૂલ ભાજપને ફળી | First …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Chandigarh Mayor News : ચંદીગઢ મહાનગરપાલિકામાં ગુરુવારે મેયર, સિનિયર ડેપ્યુટી મેયર અને ડેપ્યુટી મેયર પદ માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ગત વર્ષે થયેલા વિવાદોને ટાળવા માટે, પીઠાસીન અધિકારી રમનીક સિંહ બેદીની દેખરેખ હેઠળ 1996 પછી પ્રથમ વખત બેલેટ પેપરને બદલે હાથ ઊંચો કરી અને મૌખિક જાહેરાત દ્વારા મતદાન કરવાની પદ્ધતિ અપનાવવામાં આવી હતી. આ પ્રક્રિયામાં ભાજપના ઉમેદવાર સૌરવ જોશીને 18 મત મળ્યા હતા, જ્યારે આમ આદમી પાર્ટી (AAP) ના યોગેશ ઢીંગરાને 11 અને કોંગ્રેસના ગુરપ્રીત સિંહ ગબ્બીને માત્ર 7 મત મળ્યા હતા. જોકે ગઠબંધન ન કરવાને કારણે આપ અને કોંગ્રેસને આ ભૂલ ભારે પડી ગઇ અને ભાજપ આસાનીથી જીતી ગયો. 

બહુમતીનો આંકડો અને જીતનું ગણિત

ચંદીગઢમાં મેયર પદ જીતવા માટે જાદુઈ આંકડો 19 મતોનો હતો. જોકે, આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આપ ત્રણેય પક્ષોએ કોઈ પણ પ્રકારના ગઠબંધન વિના સ્વતંત્ર રીતે ચૂંટણી લડી હતી. ત્રિપાંખિયા જંગમાં કોઈ પણ ઉમેદવાર 19 મતના આંકડા સુધી પહોંચી શક્યો ન હતો, પરંતુ સૌથી વધુ 18 મત મેળવવાના આધારે સૌરવ જોશીને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

પારદર્શિતા માટે કડક અમલીકરણ

ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પારદર્શિતા જાળવી રાખવા માટે પીઠાસીન અધિકારી દ્વારા કડક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) લાગુ કરવામાં આવી હતી. દરેક કાઉન્સિલરે પોતાનો મત આપ્યા બાદ સંબંધિત દસ્તાવેજો પર હસ્તાક્ષર પણ કર્યા હતા જેથી ગત વખતની જેમ કોઈ ગેરરીતિની શક્યતા ન રહે. કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ પણ ગૃહમાં હાજર રહીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

વિપક્ષોની અલગ રણનીતિ ભાજપને ફળી

ગયા વર્ષે આપ અને કોંગ્રેસે સાથે મળીને ભાજપને ટક્કર આપી હતી, પરંતુ આ વર્ષે બંને પક્ષો અલગ-અલગ ચૂંટણી લડ્યા હતા. કોંગ્રેસને મળેલા 7 મતોમાં 6 કાઉન્સિલરો અને એક સાંસદ મનીષ તિવારીનો મત સામેલ હતો. વિપક્ષી મતોના વિભાજનને કારણે ભાજપને બહુમતીના આંકડા કરતા એક મત ઓછો હોવા છતાં સરળતાથી વિજય પ્રાપ્ત થયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઈઝરાયલ કે ઈરાન, ભારત કોની તરફેણમાં? યુદ્ધ વચ્ચે ઉઠતા સવાલોનો જયશંકરે આપ્યો જવાબ | s jaishankar israe…
INDIA

ઈઝરાયલ કે ઈરાન, ભારત કોની તરફેણમાં? યુદ્ધ વચ્ચે ઉઠતા સવાલોનો જયશંકરે આપ્યો જવાબ | s jaishankar israe…

March 26, 2026
પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો! ઓઇલ સંકટ વચ્ચે નાયરા કંપનીનો મોટો નિર્ણય | petrol diesel price h…
INDIA

પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો! ઓઇલ સંકટ વચ્ચે નાયરા કંપનીનો મોટો નિર્ણય | petrol diesel price h…

March 26, 2026
‘આ તો શરમજનક કહેવાય…’, મોદી સરકારની પ્રશંસા કરનારા થરૂર અચાનક જ કેમ થયા ખફા? | shashi tharoor says…
INDIA

‘આ તો શરમજનક કહેવાય…’, મોદી સરકારની પ્રશંસા કરનારા થરૂર અચાનક જ કેમ થયા ખફા? | shashi tharoor says…

March 26, 2026
Next Post
ભાગ્યનો વિચિત્ર ખેલ! અમદાવાદ પ્લેન ક્રેશમાં જે ’11’ નંબર ‘લકી’ રહ્યો તે બારામતીમાં અમંગળ સાબિત | aji…

ભાગ્યનો વિચિત્ર ખેલ! અમદાવાદ પ્લેન ક્રેશમાં જે '11' નંબર 'લકી' રહ્યો તે બારામતીમાં અમંગળ સાબિત | aji...

અમદાવાદના ઘી કાંટામાં નવતાડની પોળમાં મકાન ધરાશાયી થતાં 3 લોકો દટાયા, વૃદ્ધ મહિલાનું મોત | Ahmedabad:…

અમદાવાદના ઘી કાંટામાં નવતાડની પોળમાં મકાન ધરાશાયી થતાં 3 લોકો દટાયા, વૃદ્ધ મહિલાનું મોત | Ahmedabad:...

નર્મદા TDO પતિ-પત્નીનો ખટરાગ: પત્નીના દહેજના આક્ષેપ બાદ સાસુએ નોંધાવી પુત્રવધૂ સામે હુમલાની FIR | Na…

નર્મદા TDO પતિ-પત્નીનો ખટરાગ: પત્નીના દહેજના આક્ષેપ બાદ સાસુએ નોંધાવી પુત્રવધૂ સામે હુમલાની FIR | Na...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

AMCમાં મોટા ફેરફાર: મુખ્ય સિટી ઇજનેર હરપાલ ઝાલાનું રાજીનામું, હોસ્પિટલોમાં નવા HODની નિમણૂક | Major …

AMCમાં મોટા ફેરફાર: મુખ્ય સિટી ઇજનેર હરપાલ ઝાલાનું રાજીનામું, હોસ્પિટલોમાં નવા HODની નિમણૂક | Major …

3 months ago
मंदसौर जिले के बालगुड़ा गांव में साबरकांठा जिला सहकारी दुग्ध उत्पादन सहकारी संघ लिमिटेड के द्वारा सं…

मंदसौर जिले के बालगुड़ा गांव में साबरकांठा जिला सहकारी दुग्ध उत्पादन सहकारी संघ लिमिटेड के द्वारा सं…

4 months ago
મહેસાણા હિટ એન્ડ રન કેસ: વિજાપુર હાઈવે પર અકસ્માતમાં શ્રમિક યુવકનું મોત, ન્યાયની માંગ | mahesana hit…

મહેસાણા હિટ એન્ડ રન કેસ: વિજાપુર હાઈવે પર અકસ્માતમાં શ્રમિક યુવકનું મોત, ન્યાયની માંગ | mahesana hit…

8 months ago
બાજવા – છાણીનો રસ્તો 24 મીટરના સ્થાને 6 મીટરનો બનાવતા ગ્રામજનો વિફર્યા | Villagers are upset that th…

બાજવા – છાણીનો રસ્તો 24 મીટરના સ્થાને 6 મીટરનો બનાવતા ગ્રામજનો વિફર્યા | Villagers are upset that th…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News