gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાજવા – છાણીનો રસ્તો 24 મીટરના સ્થાને 6 મીટરનો બનાવતા ગ્રામજનો વિફર્યા | Villagers are upset that th…

G METRO NEWS by G METRO NEWS
October 4, 2025
in GUJARAT
0 0
0
બાજવા – છાણીનો રસ્તો 24 મીટરના સ્થાને 6 મીટરનો બનાવતા ગ્રામજનો વિફર્યા | Villagers are upset that th…
0
VIEWS
Share on FacebookShare on Twitter

બાજવા – છાણીનો રસ્તો 24 મીટરના સ્થાને 6 મીટરનો બનાવવા અંગે ગ્રામજનોએ ભારે હોબાળો મચાવી ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કામગીરી અટકાવી હતી

બાજવા- છાણીનો રસ્તો સારો બનાવવા વર્ષોથી ગ્રામજનો રજૂઆત કરી રહ્યા છે. દરમ્યાન આજે કોર્પોરેશન દ્વારા આ રસ્તો બનાવવાની કામગીરી હાથ ધરાતા ગ્રામજનોએ હોબાળો મચાવી કામગીરી અટકાવી હતી. બાજવા ગ્રામ પંચાયત ચેરમેનનું કહેવું છે કે, છેલ્લા 40 વર્ષથી આ રસ્તો બનાવવા માટે રજૂઆત કરી રહ્યા છે. તાજેતરમાં મુખ્યમંત્રીએ રેલ્વે ગરનાળાથી ગધેડા ગેટ સુધીનો પોણા બે કિલોમીટરનો રસ્તો 24 મીટરનો મંજૂર કર્યો હોવાની જાહેરાત કરી હતી. આજે કોર્પોરેશન દ્વારા માત્ર 6 મીટરનો રસ્તો બનાવવાની કામગીરી હાથ ધરાતા ભ્રષ્ટાચાર જણાતા છાણી અને બાજવાના રહીશોએ કામગીરી અટકાવી હતી, આ અંગે વાઘોડિયા ધારાસભ્યને રજૂઆત કરાતા કોર્પોરેશનના કાર્યપાલક ઇજનેર સ્થળ પર પહોંચ્યા હતા. અને ખાતરી આપી છે કે, રસ્તો 24 મીટરનો બનાવીશું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને કર્મચારી વિરુદ્ધ 3.22 કરોડની ઉચાપતની ફરિયાદ | Complaint of embezzlem…
GUJARAT

May 22, 2026
હેર સલૂનના કારીગરનો AI મારફતે વીડિયો બનાવી 20 હજારની માગણી | making video of Hair salon worker throu…

અમદાવાદ: દાણીલીમડામાં ગેરકાયદે કતલખાના પર ફર્યું બુલડોઝર, પોલીસ અને AMCએ કલાક સુધી ઓપરેશન ચલાવી બાંધ…

Next Post
ગુજરાતમાં 22 ટકા દોષિત કેદીઓ નિરક્ષર, 53 ટકા ધોરણ-10 સુધી પણ અભ્યાસ કર્યો નથી: રિપોર્ટ | 22% of Conv…

ગુજરાતમાં 22 ટકા દોષિત કેદીઓ નિરક્ષર, 53 ટકા ધોરણ-10 સુધી પણ અભ્યાસ કર્યો નથી: રિપોર્ટ | 22% of Conv...

દુબઈથી રૂ.59 લાખના સોનાની દાણચોરી કરવા બદલ અમદાવાદ એરપોર્ટ પર મુસાફરની ધરપકડ | Passenger held at Ahm…

દુબઈથી રૂ.59 લાખના સોનાની દાણચોરી કરવા બદલ અમદાવાદ એરપોર્ટ પર મુસાફરની ધરપકડ | Passenger held at Ahm...

યાર્ડમાં મગફળીના ભાવ ઘટયા છતાં તેલ લોબીએ તેલમાં 40 વધારી દીધા | Despite the fall in groundnut prices…

યાર્ડમાં મગફળીના ભાવ ઘટયા છતાં તેલ લોબીએ તેલમાં 40 વધારી દીધા | Despite the fall in groundnut prices...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતના શહેરી વિકાસ ખાતા સામે ભ્રષ્ટાચારની કુલ ૨૧૭૦ ફરિયાદો | corruption in Gujarat

1 year ago
દેશની આઝાદીના દિવસે જ એક ગરીબ પરિવારને વ્યાજખોરના ચુંગાલમાંથી આઝાદી અપાવતી પાલીતાણા રૂરલ પોલીસ

9 months ago
ટેરિફ પરના તાત્કાલિક નિર્ણય પાછળ અનેક કારણો… સૌથી મોટું કારણ અમેરિકન લોકો પોતે જ છે | reasons behi…

4 months ago
જામનગરમાંથી કારમાં બેસીને બિયર ગટગટાવી મહેફીલ માણી રહેલા 3 વિદ્યાર્થીઓ અને બે વેપારી પકડાયા | 3 stud…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News