gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

300 કરોડની ટેન્સાઇલ સ્ટીલ જમીન કાંડમાં ડાયરેક્ટર સહિત 5 પકડાયાઃબિલ્ડર ભાવેશ અમીન અને અમિત શાહ ફરાર |…

G METRO NEWS by G METRO NEWS
June 13, 2026
in GUJARAT
0 0
0
300 કરોડની ટેન્સાઇલ સ્ટીલ જમીન કાંડમાં ડાયરેક્ટર સહિત 5 પકડાયાઃબિલ્ડર ભાવેશ અમીન અને અમિત શાહ ફરાર |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ માંજલપુરની ટેન્સાઇલ સ્ટીલની અંદાજે રૃ.૩૦૦ કરોડની જમીન પડાવી લેવા માટે બોગસ લીઝ ડીડ બનાવી સરકારી વિભાગોમાં રજૂ કરવા અંગે ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાયેલી ફરિયાદમાં સૂત્રધાર અમિત શાહ અને અમદાવાદના ભાવેશ અમીનનો હજી કોઇ પત્તો લાગ્યો નથી.જ્યારે બાકીના પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

ટેન્સાઇલ સ્ટીલ કંપનીમાં ૮૭ ટકા શેરનો હિસ્સો ધરાવતા સંજય પટેલે બોગસ લીઝ ડીડને આધારે રૃ.૧૦ કરોડ લઇ જમીન ભાડે આપી દેવાના કારસા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ડીડ  બનાવવા બદલ ટેન્સાઇલ કંપનીના પૂર્વ ડાયરેક્ટર અમિત મુકેશભાઇ શાહ,જમીન લીઝે લેનાર અમદાવાદના શ્રીમ કન્સ્ટ્રક્શનના ભાવેશ અમીન,ટેન્સાઇલના ડાયરેક્ટર કિશોર સુરતવાલા અને જમીનનો કબજો લેવા માણસો સાથે ધાક ધમકી  આપનાર જૈમિન ગાંધી સહિત આઠ જણા સામે ગુનો નોંધ્યો હતો.

ઉપરોક્ત બનાવમાં ક્રાઇમ બ્રાન્ચે ગઇકાલે જ પાંચ આરોપીની ધરપકડ કરી હતી.જેમાં અમદાવાદની શ્રીમ કન્સ્ટ્રક્શનના માલિક ભાવેશ અમીન વતી લીઝ ડીડ પર સહી કરનાર(૧) ભુમિષ્ઠા મકવાણા(ક્રિષ્ણા એપાર્ટમેન્ટ,બહેરામપુરા,અમદાવાદ)(૨) ભાવેશ અમીન વતી જમીનનો કબજો લેવા ૨૦થી ૨૫ માણસો સાથે આવેલા જૈમિન ગાંધી (રામજી ખડકી,ભોજ ગામ,પાદરા, વડોદરા)(૩) સહીની ઓથોરિટી ધરાવતા ટેન્સાઇલ સ્ટીલના ડાયરેક્ટર કિશોર જગ જીવનદાસ સુરતવાલા(ક્રિષ્ણાવેલી ફ્લેટ્સ, કારેલીબાગ),(૪) સાક્ષી તરીકે સહી કરનાર નરેશ કંચનલાલ રાણા(ફતેગંજ, રાણાવાસ) અને(૫)મહેશ બાબુભાઇ પટેલ (ભોજગામ, પાદરા)નો સમાવેશ થાય છે.

આરોપીઓને કોર્ટમાં રજૂ કરી ૧૪ દિવસના રિમાન્ડની માગણી કરતાં કોર્ટે એક દિવસનો રિમાન્ડ આપ્યો હતો.જેથી આજે તમામને કોર્ટમાં રજૂ કરાતાં તેમને જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.

ટેન્સાઇલ સ્ટીલના સરકારી રેકોર્ડ પર ડાયરેક્ટર કોણ,ક્યારે ઠરાવો થયા તેની તપાસ

ટેન્સાઇલ સ્ટીલની જમીનના કેસમાં બંને પક્ષે સામસામે આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરવામાં આવી રહ્યા છે,જેથી પોલીસ સરકારી રેકોર્ડની વિગતો મેળવી રહી છે.

પોલીસે કહ્યું છે કે,ટેન્સાઇલ સ્ટીલમાં ડાયરેક્ટર તરીકે ખોટીરીતે પાવર આપ્યાનો તેમજ બોગસ લીઝ ડીડ બનાવી સરકારી વિભાગોમાં રજૂ કરવાના આરોપ છે.જેથી અમે તમામ વિભાગો પાસે કંપનીના રેકોર્ડ પરના ડાયરેક્ટર,ઠરાવો તેમજ બીજી માહિતી મેળવી પુરાવા એકત્રિત કરી રહ્યા છીએ.

નોંધનીય છે કે,આ કેસમાં હાઇકોર્ટના આદેશના ઉલ્લંઘનનો પણ પણ આરોપ કરાયો છે.જ્યારે,સામે પક્ષે પણ આવી જ રીતે પ્રતિ આરોપો કરતી  અરજી પોલીસ કમિશનરને કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખરીદીના બહાને દુકાનમાં જઇ ચોરીઓ કરતી ત્રિપુટી ઝડપાઇ | Trio caught stealing from shop under pretext o…
GUJARAT

June 14, 2026
જીકાસ પર ખોટો વિકલ્પ પસંદ કરનારા સેંકડો વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ | students future uncertain due…

મુંબઇના સપ્લાયર સાથે વડોદરાના ચાર કેમિકલ વેપારીની 2.48 કરોડની ઠગાઇ | Four chemical traders from Vado…

Next Post

મુંબઇના સપ્લાયર સાથે વડોદરાના ચાર કેમિકલ વેપારીની 2.48 કરોડની ઠગાઇ | Four chemical traders from Vado...

જીકાસ પર ખોટો વિકલ્પ પસંદ કરનારા સેંકડો વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ | students future uncertain due…

જીકાસ પર ખોટો વિકલ્પ પસંદ કરનારા સેંકડો વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ | students future uncertain due...

ખરીદીના બહાને દુકાનમાં જઇ ચોરીઓ કરતી ત્રિપુટી ઝડપાઇ | Trio caught stealing from shop under pretext o…

ખરીદીના બહાને દુકાનમાં જઇ ચોરીઓ કરતી ત્રિપુટી ઝડપાઇ | Trio caught stealing from shop under pretext o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાંજરાપોળ એ જ જીવદયા નહીં, જીવદયા વૈવિધ્યસભર અને અનન્ય છે તે પ્રેરણા ફાઉન્ડેશને કરી બતાવ્યું : પૂ.શ્…

4 months ago
શહેરમાં બનેલી દર્દનાક ઘટના , ચાંદખેડાની ડેરીમાંથી મ્યુનિ.ના ફુડ વિભાગે ખીરાના સેમ્પલ લીધા | A painfu…

2 months ago
વડોદરામાં આગના ત્રણ બનાવઃજીઆઇડીસીમાં સ્ક્રેપના ગોડાઉન અને જેતલપુરની ઓફિસમાં આગ | three incidents of …

સેન્સેક્સ 148 પોઈન્ટ વધીને 75449 | Sensex rises 148 points to 75449

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News